By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    3 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજસ્થાનમાં ચૂંટણી પૂર્વે ગેહલોત સરકારે કરી લ્હાણી: ઓબીસી અનામત 27 ટકા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > રાજસ્થાનમાં ચૂંટણી પૂર્વે ગેહલોત સરકારે કરી લ્હાણી: ઓબીસી અનામત 27 ટકા
ખાસ-ખબરરાષ્ટ્રીય

રાજસ્થાનમાં ચૂંટણી પૂર્વે ગેહલોત સરકારે કરી લ્હાણી: ઓબીસી અનામત 27 ટકા

Khaskhabar Editor
Last updated: 2023/08/10 at 11:45 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

-અનામતમાં 6 ટકાનો વધારો કરી દેવાયો

આગામી વર્ષે લોકસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે કેટલાક રાજયોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને તે માટે રાજકીય પક્ષો તૈયારીમાં લાગી જ ગયા છે. જયારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ચૂંટણી પૂર્વે માસ્ટર સ્ટ્રોક લગાવ્યો હોય તેમ ઓબીસી અનામત વધારીને ર7 ટકા કરવાનું એલાન કર્યુ હતું.

- Advertisement -

મુખ્યમંત્રી ગહલોતે ટવીટ કરીને કહ્યું કે, રાજસ્થાનમાં હાલમાં ચાલી રહેલા અન્ય પછાત વર્ગના 21 ટકા અનામત સાથે 6 ટકા વધારાનુ અનામત આપવામાં આવશે. જે ઓબીસી વર્ગની અતિ પછાત જાતીઓ માટે રિઝર્વ હશે. ઓબીસી વર્ગમાં અતિ પછાત જાતિઓની ઓળખ માટે ઓબીસી પંચ દ્વારા સર્વે કરવામાં આવશે. પંચ સમયબદ્ધ રીતે રિપોર્ટ આપશે.જેનાથી અતિપછાત જાતીઓને શિક્ષણ અને સરકારી ક્ષેત્રમાં સેવાના વધારે સમયબદ્ધ તરીકે રિપોર્ટ સોંપશે.

એસી-એસટીના અલગ અલગ સંગઠન પણ જનસંખ્યાના આધારે અનામતની માંગ સતત કરી રહ્યા છે. સરકાર આ માંગનું પણ પરીક્ષણ કરાવી રહી છે. ઇડબલ્યુએસ વર્ગના 10 ટકા અનામતમાં રાજસ્થાન સરકારે અચલ સંપત્તીની શરતો હટાવી હતી. જેમાં આ વર્ગને પણ અનામતનો લાભ સંપુર્ણ રીતે મળી શકે. રાજસ્થાનમાં હાલ એસસીને 16 ટકા, એસટીને 12 ટકા, ઓબીસીને 21 ટકા, ઇડબલ્યુએસ 10 ટકા અને એમબીસીને 5 ટકા અનામત મળે છે. ઓબીસીનું અનામત વધીને 27 ટકા કર્યા બાદ રાજસ્થાનમાં 70 ટકા અનામત થઇ જશે.

राजस्थान में वर्तमान में जारी अन्य पिछड़े वर्ग (OBC) के लिए 21% आरक्षण के साथ 6% अतिरिक्त आरक्षण दिया जाएगा जो OBC वर्ग की अति पिछड़ी जातियों के लिए रिजर्व होगा।

- Advertisement -

OBC वर्ग में अति पिछड़ी जातियों की पहचान के लिए OBC आयोग द्वारा सर्वे किया जाएगा एवं आयोग समयबद्ध तरीके से रिपोर्ट…

— Ashok Gehlot (@ashokgehlot51) August 9, 2023

સીએમ અશોક ગહલોતે બાંસવાડામાં માનગઢ ધામમાં જનસભામાં કહ્યું કે, જાતિગત વસ્તીગણતરી હોવી જોઇએ અમે ઇચ્છીશું કે તમારી ભાવનાના હિસાબથી રાજસ્થાનમાં જાતિગત જનગણના શરૂ થશે. જાતિના આધારે જેટલો હક છે તેને મળશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભામાં ગત્ત દિવસોમાં સરકારે જાતિગત અંગે સંકલ્પ પાસ કરવાના કેન્દ્ર સરકારને મોકલાવ્યો હતો. આ સંકલ્પમાં કેન્દ્ર સરકારે જાતિગત વસતીગણતરી કરાવવા અને જુના આંકડા જાહેર કરવાની માંગ કરી હતી.

રાજકીય જાણકારોના અનુસાર સીએમ અશોક ગહલોતે ઓબીસી વોટર્સના પક્ષમાં કરવા માટે ચૂંટણી વર્ષમાં જાહેરાત કરી દીધી છે. ઓબીસી અનામતને વધારવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી. હરીશ ચૌધરીસહિત કોંગ્રસના અનેક ઓબીસી અનામતને વધારીને 27 ટકા કરવાની માંગ ઉઠાવી રહ્યા હતા. વિધાનસભા ચૂંટણી પહેલા ઓબીસી અનામત વધારવા અને મુળઓબીસીને અલગથી અનામત આપવાની જાહેરાત કરીને ગહલોતે રાજકીય દાવ રમ્યો છે.

 

You Might Also Like

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી

પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં

TAGGED: gehlotgovernment, OBC, rajasthan, RESERVATION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મૂડી બજારમાંથી નાણા ઉઘરાવી 120 કંપનીઓ ‘ગાયબ’: સેબીનાં વાર્ષિક રીપોર્ટમાં ખુલાસો
Next Article ડોન-3માં રણવીર સિંહનો ફર્સ્ટ લુક આઉટ: જબરદસ્ત ડાયલોગ સાથે પ્રોમો વીડિયો થયો રીલીઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાષ્ટ્રીય

સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?