By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 day ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    2 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    2 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    3 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    1 day ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    1 day ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    1 day ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    1 day ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લોહાનગરમાં કચરો ફેંકવા બાબતે ધિંગાણું : ત્રણ ઘવાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > લોહાનગરમાં કચરો ફેંકવા બાબતે ધિંગાણું : ત્રણ ઘવાયા
રાજકોટ

લોહાનગરમાં કચરો ફેંકવા બાબતે ધિંગાણું : ત્રણ ઘવાયા

Khaskhabar Editor
Last updated: 2025/05/03 at 5:41 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ધારિયા, છરી, પથ્થરના ઘા : એ ડિવિઝન પોલીસમાં ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના લોહાનગરમાં કચરો ફેંકવા બાબતે ધીંગાણું થતાં ત્રણ લોકો ઘવાયા હતા. ધારિયા, છરી, પથ્થરના ઘા થતા એ ડિવિઝન પોલીસનો સસ્ટાફ દોડી ગયો હતો પોલીસે ઉષા ઉર્ફે ડોન, શનિ પરમાર અને કુલદીપ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે. લોહનગરમાં રહેતા કિશન જીવરાજભાઈ મકવાણા ઉ.વ26એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ભંગારનું કામ તેમજ કટલેરીનો વેપાર કરી મારૂ તથા મારા પરિવારનુ ગુજરાન ચલાવું છું ગત સાંજે હું તથા મારી પત્ની નયના ઘરે હાજર હતા ત્યારે અમારી બાજુમાં રહેતા શનિ વેરશી પરમાર, કુલદીપ કીરીટ પરમાર તેમજ ઉષા ઉર્ફે ડોન વેરશી પરમાર અમારા ઘરની બહાર આવી જોર જોરથી બુમો પાડી જીવરાજભાઈ બહાર આવો તેમ બોલવા લાગેલ અને અમે બંને બહાર નીકળતા આ ઉષા ઉર્ફે ડોન કહેવા લાગેલ કે, તારી ઘરવાળી કેમ મારા ઘરે કચરા બાબતે બોલવા આવે છે? તેમ કહેતા મારી પત્ની કહેવા લાગેલ કે, તમે અમારા ઘરની સામે ગંદો કચરો નાખો તો કહેવુ તો પડે જ ને. તેમ કહેતા આ ઉષા ગાળો બોલવા લાગેલ. મારી પત્નીએ તેઓને કચરો નાખો તો કહીએ એમા ખોટું શું છે તેવુ બોલતા આ ઉષા વધારે ઉશ્કેરાઇ. મારી પત્ની સાથે ઘરની બહાર બોલાચાલી કરવા લાગેલ. કહેવા લાગી કે, તમને જ કચરો નડે છે. હું અને મારી પત્ની એકલા હોય હું મારા પિતાને તથા કાકાને લઇને ઘરે હજુ આવેલ તે વખતે આ ઉષા મારી પત્નીની સાથે ગાળાગાળી અને ઝપાઝપી કરવા લાગેલ. મારી બહેન આરતી કે જે પ્રેગનન્ટ હોય તેઓ પણ ત્યાં હાજર હોય હું અને મારા પિતા, મારા કાકા ગોપાલભાઈએ વચ્ચે પડી છોડાવવા જતા આ ઉષાનું ઉપરાણુ લઇને નજીકમાંથી કુલદીપ એક લોખંડનો ચેઈન ચક્કરવાળી પાઇપ લઈ તથા શનિ છરી લઇને આવ્યો. મારા કાકાને પેટના ઉપરના ભાગે અને કમરની ઉપર પડખામાં છરી મારી દેતા મારા કાકા ગોપાલભાઈ લોહી લુહાણ થઈ ગયા હતા. મારાં પિતાને કુલદીપે ચેઇન ચક્કરવાળો પાઈપ માથામાં મારી દીધેલ. ઝઘડામાં મારી સગર્ભા બહેન આરતીને વાગી ન જાય તે માટે તાત્કાલિક મારી બહેન આરતીને લઇને સાઇડમાં જતો રહેલ હતો. આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. મારા સબંધી સંજયભાઇ કાકા ગોપાલભાઇને મધુરમ હોસ્પિટલમા સારવાર માટે લઇ ગયેલ હતા. થોડી વારમાં 108 એમ્બ્યુલન્સ આવી જતા મારા પિતાને મારી પત્ની નયના તથા બહેન નીશા એમ્બ્યુલન્સમાં સીવીલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. પોલીસે ગુનો દાખલ કર્યો હતો બીજી તરફ શનિ વેરશી પરમાર(ઉં. વ. 32, રહે. લોહાનગર, રામાપીરના મંદિરની બાજુમાં) પણ ઈજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેણે આક્ષેપ કરતા જણાવ્યું કે, કિશન, જીવરાજ, ગોપાલ સહિતના લોકોએ ઝઘડો કરી ધારિયા અને પથ્થરથી માર માર્યો હતો. પોલીસે કિશનનું નિવેદન લીધું હતું.

- Advertisement -

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનારો કોટુંબિક મામો ઝડપાયો
Next Article વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?