આઈસીડીએસ કચેરી ગઢડા હેઠળની આંગણવાડી કેન્દ્ર નંબર ૨૧ ખાતે મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર અને આરોગ્ય વિભાગ ના નર્સ બહેન ના સંયુક્ત થી આ મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતા તેમ જ નાના બાળકોને રસીકરણ ની કામગીરી કરવામાં આવી હતી જેનો લાભ બહોળી સંખ્યામાં માતાઓ અને બાળકોએ હાજરી આપી હતી આપવામાં આવ્યો હતો ઉજવણીમાં આંગણવાડી સુપરવાઇઝર હાજર રહ્યા હતા