આઈસીડીએસ કચેરી ગઢડા હેઠળની આંગણવાડી કેન્દ્ર નંબર ૨૧ ખાતે મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આંગણવાડી કાર્યકર અને આરોગ્ય વિભાગ ના નર્સ બહેન ના સંયુક્ત થી આ મમતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતા તેમ જ નાના બાળકોને રસીકરણ ની કામગીરી કરવામાં આવી હતી જેનો લાભ બહોળી સંખ્યામાં માતાઓ અને બાળકોએ હાજરી આપી હતી આપવામાં આવ્યો હતો ઉજવણીમાં આંગણવાડી સુપરવાઇઝર હાજર રહ્યા હતા
ગઢડા શહેર ની આંગણવાડી કેન્દ્ર નંબર 21 ખાતે મમતા દિવસ ઉજવણી કરાઈ
You Might Also Like
Follow US
Find US on Social Medias