By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
    4 hours ago
    કૈલાશ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી
    6 hours ago
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    1 day ago
    USના વિઝા હવે ફટાફટ!
    2 days ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ
    3 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ઈઝરાયલ બાદ હવે USની ઈરાન પર એરસ્ટ્રાઈક
    1 day ago
    પાકિસ્તાનની અફઘાનિસ્તાન પર ફરી એરસ્ટ્રાઈક: 11 બાળક સહિત 13નાં મોત
    1 day ago
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 hours ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    1 day ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    1 day ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    3 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 week ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    8 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    7 hours ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 day ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    1 day ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    2 days ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ફેકટરીમાં કામદારો 9ને બદલે 12 કલાક કામ કરી શકશે: મહિલાઓને 24 કલાકની મળશે છુટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ફેકટરીમાં કામદારો 9ને બદલે 12 કલાક કામ કરી શકશે: મહિલાઓને 24 કલાકની મળશે છુટ
ગુજરાત

ફેકટરીમાં કામદારો 9ને બદલે 12 કલાક કામ કરી શકશે: મહિલાઓને 24 કલાકની મળશે છુટ

khaskhabarrajkot
Last updated: 2025/07/03 at 5:17 PM
khaskhabarrajkot 11 months ago
Share
4 Min Read
SHARE

ફેકટરી એકટમાં સુધારો કરવા ગુજરાત સરકારે બહાર પાડયો વટહુકમ : આર્થિક પ્રવૃતિ વધુ ધમધમતી થાય અને રોજગારીની તકો વધે એ હેતુ

ખાસ-ખબર ન્યૂઝ યાંધીનગર

- Advertisement -

ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં દિવસમાં કામના કલાકોની સંખ્યા 9 થી વધારીને 12 કલાક કરવામાં આવ્યા છે જે અંતર્ગત અઠવાડિયામાં મહત્તમ 48 કલાક રહેવા જોઈએ . સરકારના મતે આ પગલાનો હેતુ વધુ આર્થિક પ્રવળત્તિઓ અને રોજગારની તકો ઊભી કરવાનો છે. જે કિસ્સાઓમાં કામદારો 12 કલાકની શિફ્ટમાં કાર્યરત હોય ત્યાં 6 કલાક સતત કામ કર્યા પછી તેમને 30 મિનિટનો વિરામ આપવો ફરજિયાત છે.
ફેક્ટરી એક્ટની જોગવાઈઓમાં બીજા એક મહત્વપૂર્ણ ફેરફારમાં કેટલાક કડક સલામતી માર્ગદર્શિકાને આધીન રહી રાજ્ય સરકાર હવે મહિલાઓને વાણિજ્યિક સંસ્થાઓમાં ચોવીસ કલાક કામ કરવાની પરવાનગી આપશે. અગાઉ સરકારે મહિલાઓને રાત્રિ શિફ્ટમાં કામ કરવાની પરવાનગી આપવા અંગે સાવચેતીભર્યું વલણ અપનાવ્યું હતું. ‘નવા વટહુકમ લાગુ થયા પછી, જો ઉદ્યોગ તમામ જરૂરી સલામતીનાં પગલાં પૂર્ણ કરે તો સંમતિ આપતી મહિલાઓ રાત્રિ શિફ્ટમાં કામ કરી શકે છે,’ એક અધિકારીએ જણાવ્યું.
દરમિયાન, રાજ્ય સરકારે ફેક્ટરીઓના માલિકોને એક ક્વાર્ટરમાં 75 કલાકને બદલે 125 કલાકનો ઓવરટાઇમ આપવાની પણ મંજૂરી આપી છે. કર્મચારીઓ તેમના કામના ઓવરટાઇમ કલાકો માટે બમણા પગાર માટે પાત્ર રહેશે. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.
ફલેકસીબલ (ફેરફારને આધિન) કામના કલાકોનો ખ્યાલ વૈશ્વિક સ્તરે સ્વીકારવામાં આવે છે, પરંતુ ફેક્ટરી કાયદાની જોગવાઈઓ હેઠળ આ શકય નહોતું. વટહુકમ સાથે, કર્મચારીઓ હવે ચાર દિવસ માટે 12 કલાકની શિફ્ટમાં કામ કરી શકે છે, જેનાથી ઉદ્યોગને તેમની જરૂરિયાત મુજબ ફલેકસીબલ શિફ્ટ સમય અપનાવવાની મંજૂરી મળશે,ે વટહુકમના મુસદ્દા સાથે જોડાયેલા એક અધિકારીએ આ મૂજબ જણાવ્યું.
રાજ્ય સરકારના ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું છે કે ફેક્ટરીઓ (ગુજરાત સુધારો) વટહુકમ 2025 બહાર પાડવામાં આવ્યો છે કારણ કે રાજ્ય સરકાર આર્થિક પ્રવળત્તિઓને વેગ આપવા માંગે છે. એટલુ જ નહિ રાષ્ટ્રીય મહત્વના રોકાણને નવા પ્રોજેક્ટ્સમાં આકર્ષવા અને રોજગારી પેદા કરવા માટે ફેક્ટરીઓને છૂટછાટ આપવા માંગે છે. સરકારે ગેઝેટ નોટિફિકેશનમાં કહ્યું છે કે વિધાનસભાનું સત્ર ચાલુ ન હોવાથી એક વટહુકમ બહાર પાડવામાં આવી રહ્યો છે. રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલાઓ અંગે, વટહુકમમાં જણાવાયું છે કે તેનો હેતુ ઓવરટાઇમ કામ પર મહિલા કામદારોને રોજગારી આપવાનો છે, કામ કરવા અને કમાવવા માટે સમાનતા અને સમાન તક પૂરી પાડવાનો છે, અને રાત્રિ શિફ્ટમાં કામ કરતી મહિલા કામદારોની સલામતી અને આરોગ્ય સુનિશ્ચિત કરવાની શરતોને આધીન, મહિલાઓને ચોવીસ કલાક રોજગારી આપવાનો છે, રાત્રિ શિફ્ટમાં કામ કરવા માટે રસ ધરાવતી મહિલા કામદારો પાસેથી લેખિત સંમતિ મેળવવાની રહેશે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સુધારાઓ મહિલા કામદારોની સલામતી, ગૌરવ અને કલ્યાણનું રક્ષણ કરતી વખતે, લિંગ સમાવેશકતા અને કાર્યબળ સશક્તિકરણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ સુધારાઓ ઔદ્યોગિક રોજગારમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપશે, જેમાં સમાવિષ્ટ અને પ્રગતિશીલ કાર્ય વાતાવરણનો વિકાસ થશે.
રાજ્યમાં કાર્યરત કંપનીઓ, મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓને પણ રાત્રિ શિફ્ટમાં મહિલા કર્મચારીઓને રોકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો કારણ કે સ્થાનિક સત્તાવાળાઓ પરવાનગી આપવામાં વધુ પડતી સાવધાની રાખતા હતા. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, આ સુધારાથી તમામ -કારની સંસ્થાઓને રાત્રિ શિફ્ટમાં મહિલાઓને રોજગારી આપવામાં સુવિધા મળશે.

You Might Also Like

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

વિજય રૂપાણી મેમોરિયલની જનકલ્યાણકારી પહેલ : રાજકોટમાં 14 જૂને વિનામૂલ્યે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ

ધરમનગર વિસ્તારમાં દૂષિત પાણી મુદ્દે મહિલાઓનો ઉગ્ર વિરોધ

TAGGED: Factory workers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સોનિયા-રાહુલે રૂ. 2000 કરોડની સંપત્તિ પચાવવા કાવતરું ઘડયું હતું : ED
Next Article પહેલા દિવસે ભારતનો સ્કોર 310/5, ગિલની બીજી ઐતિહાસિક સદી, શુભમન-જાડેજા અણનમ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહિલાઓને ‘હોમ મેકર’ નહીં ‘નેશન બિલ્ડર’ કહો! અકસ્માત વળતરમાં ગૃહિણીઓના કામનું માસિક મૂલ્ય 30,000 નક્કીઃ સુપ્રીમ કોર્ટ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી
સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા જહાજ પર અમેરિકાના હુમલા બાદ ભારત લાલઘૂમ
નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

પ્લેન ક્રેશની તપાસ પર સંપૂર્ણ વિશ્વાસ છે : ઋષભ રૂપાણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

નવનિર્મિત સાંઢીયા પુલનું શનિવારે Dy.CM હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

કિડની અવેરનેસ સેમિનાર : કિડની રોગો, અંગદાન અને સ્વસ્થ જીવનશૈલી અંગે નિષ્ણાતો આપશે માર્ગદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?