By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    21 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    21 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    21 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    22 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    21 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાહેર રજાના દિવસે પણ ફરજને પ્રાધાન્ય આપી સેવારત રહેલા ડો. હેમાલી ટાંક
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જાહેર રજાના દિવસે પણ ફરજને પ્રાધાન્ય આપી સેવારત રહેલા ડો. હેમાલી ટાંક
Coronaગુજરાતરાજકોટ

જાહેર રજાના દિવસે પણ ફરજને પ્રાધાન્ય આપી સેવારત રહેલા ડો. હેમાલી ટાંક

Khaskhabar Editor
Last updated: 2021/07/14 at 11:22 AM
Khaskhabar Editor 5 years ago
Share
5 Min Read
SHARE

કોરોનાના સમયની મારી ફરજ દરમિયાન ધન્વંતરી રથની કમગીરી, સમરસ કોવીડ કેર સેન્ટર, એન્ટીજન ટેસ્ટ, રસીકરણ સહિતની વિવિધ કામગીરીમાં મને ઘણું શિખવા મળ્યું.

કોરોનાની કામગીરીમાં કોર્પોરેશનની આરોગ્યલક્ષી સેવાના યુવા સારથીઓ

રસીકરણ જ આપણને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષિત રાખી શકશે
કોવીડ પોઝીટીવ લોકો સાથે રહેવા છતાં દર્દીનારાયણના આશિર્વાદ અને સ્વયં જાગૃતિના કારણે મને કે મારા પરિવારને આજ સુધી કોરોના થયો નથી.

Contents
કોરોનાના સમયની મારી ફરજ દરમિયાન ધન્વંતરી રથની કમગીરી, સમરસ કોવીડ કેર સેન્ટર, એન્ટીજન ટેસ્ટ, રસીકરણ સહિતની વિવિધ કામગીરીમાં મને ઘણું શિખવા મળ્યું.કોરોનાની કામગીરીમાં કોર્પોરેશનની આરોગ્યલક્ષી સેવાના યુવા સારથીઓરસીકરણ જ આપણને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષિત રાખી શકશેકોવીડ પોઝીટીવ લોકો સાથે રહેવા છતાં દર્દીનારાયણના આશિર્વાદ અને સ્વયં જાગૃતિના કારણે મને કે મારા પરિવારને આજ સુધી કોરોના થયો નથી.

 ‘‘કોરોના’’ આ ત્રણ અક્ષરના શબ્દએ સમગ્ર વિશ્વના લોકોમાં ભય ફેલાવ્યો છે. કોરોનાના પ્રારંભથી આજદિન સુધીમાં ગુજરાતમાં અનેક લોકો સંક્રમિત બની સમયસરની યોગ્ય સારવાર અને તેમના મક્કમ મનોબળના કારણે સંક્રમણ મૂક્ત બની પોતાનું જીવન સારી રીતે જીવી રહયાં છે. લોકોને કોરોનાના પ્રભાવમાંથી મૂક્ત બનાવવા રાજ્યના ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મીઓએ વિપરીત પરિસ્થિતિ વચ્ચે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દિવસ – રાત કોવિડ પોઝીટીવ દર્દીઓની સેવારત રહી તેમને કોરોનામાં મૂકત બનાવ્યા છે.

- Advertisement -

ગુજરાતમાં આજે પણ એવા કેટલાંય ડોકટરો – આરોગ્ય કર્મીઓ છે કે, જેણે કોરોનાના કપરા કાળમાં કોરોનાની પ્રથમ લહેરથી લઈને આજદિન સુધી તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવીને જાહેર રજાના દિવસે પણ કોરોનાગ્રસ્ત લોકોની સેવા – સારવાર હોય, ધન્વંતરી રથના માધ્યમથી જન સમુહ સુધી પહોંચીને ઉકાળા વિતરણ કરવાનું હોય કે પછી એન્ટીજન ટેસ્ટ કે રસીકરણની કામગીરી હોય. તમામ ક્ષેત્રોમાં તેમનું ‘‘બેસ્ટ પરફોર્મન્સ’’ જ આપ્યું છે. આવા ફ્રન્ટલાઈન વર્કર પૈકીના એક છે, રાજકોટના ડો. હેમાલી ટાંક.

 તારીખ ૧૩ મી જુલાઈ – ૨૦૨૦ ના રોજ રાજકોટમાં આવેલ સદર સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમા કોવીડ મેડીકલ ઓફિસર તરિકે જોડાયેલા ડો. હેમાલી ટાંકને આજે ૧ વર્ષ પૂર્ણ થયું છે. આ ૧ વર્ષના સમયને યાદ કરતાં ડો. હેમાલી કહે છે કે, આજથી બરાબર ૧ વર્ષ પહેલા મે જયારે કોવીડ મેડીકલ ઓફિસર તરિકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે સૌ પ્રથમ અમારી સામે કોરોનાથી લોકોને બચાવવા માટેનું એકમાત્ર શસ્ત્ર હતુ ઉકાળા. આ માટે અમે સદરના વિવિધ વિસ્તારોમાં ધન્વંતરી રથના માધ્યમથી લોકો વચ્ચે જઈને તેમનું થર્મલ ગનથી સ્ક્રીનીંગ, પલ્સ ઓકસીમીટરથી ઓકસીઝનની ચકાસણીની સાથે તેમને ઉકાળા અને ઈમ્યુનિટી બુસ્ટર દવાઓનું વિતરણ કર્યું હતુ. સાથો-સાથ લોકોનું કાઉન્સેલીંગ કરી કોરોનાથી બચવા માટેની સમજણ પૂરી પાડતા. આ ઉપરાંત કોઈ ઘર – પરિવારમાં પોઝીટીવ કેસ આવે તો તે ઘર – પરિવારની વીઝીટ કરીને તે ઘરના લોકોને ક્વોરન્ટાઈન કરવાની સાથે પોઝીટીવ વ્યક્તિની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ચેર કરી તેની વિગતો આરોગ્ય વિભાગને પૂરી પાડતા.

- Advertisement -

ડો. હેમાલીએ આરોગ્ય સેવાની યાત્રા માત્ર ધન્વંતરી રથ પુરતી સીમીત ન રહી તેમને સમરસ ખાતેના કોવીડ કેર સેન્ટર ખાતે ૧૪ દિવસ માટે ફરજ સોંપવામાં આવી. ત્યાં પણ તેમણે PPE કિટ પહેરીને તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી. ત્યાં આવતા માઈલ્ડ સીમ્ટોમેટીક દર્દીઓનું સારવારની સાથે કાઉન્સેલીંગ કરી તેમને માનસિક રીતે હૂંફ પણ પૂરી પાડી.

સમરસ હોસ્ટેલની ૧૪ દિવસની ફરજ પૂર્ણ કરી ડો. હેમાલીએ એન્ટીજન ટેસ્ટની કામગીરી સંભાળી, સાથો-સાથ જાન્યુઆરી માસમાં રસીકરણની કામગીરીના થયેલા પ્રારંભની સાથે તેઓએ લોકોને રસીકરણ કરાવવા માટે કાઉન્સેલીંગ કરી સરકારના રસીકરણના કાર્યને વેગ આપવાનું કાર્ય કર્યુ હતુ. અને તેથી જ તેઓ લોકોને ભારપૂર્વક કહે છે કે, રસીકરણ જ આપણને કોરોનાની ત્રીજી લહેરમાં સુરક્ષિત રાખી શકશે.

કોવીડ – ૧૯ની મહામારીના સમયગાળા દરમિયાન લોકોને કોરોના સંક્રમણથી બચાવવાની સાથે સંક્રમિત થયેલા લોકોની સારવારના વિવિધ તબક્કાઓ દરમિયાન પરિજનોની ચિંતા કર્યા વિના સતત કાર્યરત રહેલા ડો. હેમાલીએ કહે છે કે, આ સમયગાળા દરમિયાન હું અનેકવાર કોવીડ પોઝીટીવ દર્દીઓના સીધા સંપર્કમાં પણ આવી છું, મે અનેક દર્દીનારાયણની સારવારના રૂપી સેવાકાર્ય પણ કર્યું છે. મારી આ કામગીરી દરમિયાન મે કયારેય મને કોરોના થઈ જશે તેવો ડર નથી રાખ્યો. હા ! સાવચેતી જરૂર રાખી છે. તેના કારણે અને દર્દીનારાયણના આશિર્વાદના પરિણામે આજ સુધી મને કે મારા પરિવારજનોને કોઈને પણ કોરોના નથી થયો. કોરોના સંક્રમિત દર્દીઓ કોરોનામાંથી બહાર આવે તે જ એકમાત્ર મારૂં લક્ષ્ય રહયું છે અને તેથી જ જયારે કોરોના મૂક્ત બની લોકો તેમના પરિજનો પાસે જાય છે, તે સમયે અમને જે આશિર્વાદ આપે છે, તે જ અમારા માટે મોટી મૂડી સમાન છે.

ડો. હેમાલીની વાત આજના સમયમાં સત પ્રતિશત સાચી પૂરવાર થઈ રહી છે. કેમ કે કોરોનાના કપરા કાળમાં જ્યારે આરોગ્ય કર્મીઓ તેમના જાનની પરવા કર્યા વિના સતત કાર્ય કરતાં હોય છે, તે સમયે માત્ર PPE કિટ જ નહી, પરંતુ કોરોના મૂક્ત બનેલા દર્દીનારાયણનું આશિર્વાદ રૂપી કવચ પણ તેમની રક્ષા કરતુ હોય છે, તેને કારણે જ તેઓ આજે પણ કાર્યશીલ રહી કોરોનાના સંક્રમણથી આપણને બચાવી રહયાં છે. ધન્ય છે, આવા કર્મયોગી આરોગ્ય કર્મીઓ.

You Might Also Like

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે

મેટોડા GIDCના કેમિકલયુક્ત પાણીથી બોર-ડેમ દૂષિતઃ રાતૈયાના ગ્રામજનો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેલનગરમાં ગેરકાયદે મસ્જીદનું બાંધકામ અટકાવવા રહેવાસીઓ અંતે કોર્ટના દરવાજે
Next Article રાજકોટ શહેરની મંજૂર થયેલી સૂચિત સોસાયટીઓના મકાન ધારકોના હક દાવાઓ મંજૂર કરવા સોસાયટી વાઈઝ કેમ્પ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ગુજરાત

નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાજકોટ

રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?