By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    14 hours ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    2 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    2 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    3 days ago
    નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    12 hours ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    13 hours ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    13 hours ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    15 hours ago
    સરકારે રાતો રાત પ્રતિબંધ હટાવ્યા : હવે તરત જ મળી જશે LPG બાટલા
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    13 hours ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    2 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    4 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    15 hours ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    2 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    2 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    2 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    2 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હમાસ-ઈઝરાયલ જંગમાં ચીની યુદ્ધ જહાજોની એન્ટ્રી: હવે ગૃહયુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > હમાસ-ઈઝરાયલ જંગમાં ચીની યુદ્ધ જહાજોની એન્ટ્રી: હવે ગૃહયુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

હમાસ-ઈઝરાયલ જંગમાં ચીની યુદ્ધ જહાજોની એન્ટ્રી: હવે ગૃહયુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાય તેવી શક્યતા

Khaskhabar Editor
Last updated: 2023/10/24 at 11:07 AM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

ઈરાને ઈઝરાયલ સામેના યુદ્ધને વિશ્વ યુદ્ધમાં ફેરવવાની ધમકી આપી છે. આ માટે ઈરાને સ્પેશિયલ-9 પ્લાન પણ તૈયાર કર્યો છે. સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે હવે ચીન અને રશિયા પણ આ યુદ્ધમાં ઉતર્યા છે.

છેલ્લા 17 દિવસથી ગાઝા પટ્ટી પર ઈઝરાયલ બોમ્બમારો કરી રહી છે અને તેને કોઈને લાગી રહ્યું છે કે આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં ફેરવાઈ શકે છે. કારણ કે ઈરાન સહિત મધ્ય પૂર્વના 57 દેશોએ એવી ધમકી આપી છે કે જો ઈઝરાયલની સેના ગાઝા પટ્ટીમાં પ્રવેશ કરશે તો યુદ્ધ થશે. હવે પરિસ્થિતિ એવી છે કે ઈઝરાયલની સેના ગાઝા સરહદમાં ઘૂસી ગઈ છે તો શું હવે વિશ્વયુદ્ધ થશે?

- Advertisement -

ઈઝરાયલની સેના ગાઝા સરહદમાં ઘૂસી
મહત્વનું છે કે ગાઝામાં ઈઝરાયલી સેનાના પ્રવેશ બાદ પ્રથમ વખત તેની હમાસ સાથે જમીની ટક્કર થઈ હતી અને તેમાં હમાસે ઈઝરાયલી સૈનિકો પર એન્ટી ટેન્ક મિસાઈલ પણ છોડ્યા હતા. જો કે પરિસ્થિતિ જોતાં ઇઝરાયલ સમજી રહ્યું છે કે મધ્ય પૂર્વ પણ યુદ્ધમાં સામેલ થઈ શકે છે અને એ કારણોસર ઇઝરાયલે સીરિયા પર પણ હુમલો કરવાનું શરૂ કર્યું છે.

યુદ્ધ માટે ઈરાને સ્પેશિયલ-9 પ્લાન તૈયાર કર્યો છે
એવામાં હવે ઈરાને ઈઝરાયલ સામેના યુદ્ધને વિશ્વ યુદ્ધમાં ફેરવવાની ધમકી આપી છે. આ માટે ઈરાને સ્પેશિયલ-9 પ્લાન પણ તૈયાર કર્યો છે. સ્પેશિયલ-9 પ્લાન હેઠળ ઈરાને માત્ર ફાઇટર જ નહીં પરંતુ 9 વ્યૂહાત્મક શસ્ત્રો પણ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. ઈરાનની આ યોજના હેઠળ નવ ફાઇટરના નવ જૂથોને નવ વ્યૂહાત્મક હથિયારો આપવામાં આવશે. આ હથિયારોમાં ફતહ-11 બેલેસ્ટિક મિસાઈલ, સ્કડ મિસાઈલ, કહર-1 મિસાઈલ, ખૈબર શિકાન મિસાઈલ, બદર-1 મિસાઈલ, બુરકાન-2એચ મિસાઈલ, કિયામ મિસાઈલ, શોર્ટ રેન્જ રોકેટ, શાહેદ 131/136 સુસાઈડ ડ્રોનનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર, ઇઝરાયેલ નવ મોરચે ઘેરાયેલું રહેશે જેમાં લેબનોન, સીરિયા, વેસ્ટ બેંક, જોર્ડન, ઇજિપ્ત, ભૂમધ્ય સમુદ્ર, રેડ સી અને ઇરાક છે.

Hamas doesn’t care who stands in their way of annihilating Israel—even when it’s the people of Gaza: pic.twitter.com/jLrphrrAee

- Advertisement -

— Israel Defense Forces (@IDF) October 23, 2023

ચીન અને રશિયા પણ આ યુદ્ધમાં ઉતર્યા
મધ્ય પૂર્વના 57 મુસ્લિમ દેશોમાં ઈઝરાયલ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આ દરમિયાન એવી આશંકા દર્શાઇ રહી છે કે ગાઝા-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે વિશ્વની મહાસત્તાઓ પણ સામસામે આવીને ઊભી રહી શકે છે. કારણ કે હવે ચીન અને રશિયા પણ આ યુદ્ધમાં ઉતર્યા છે.

યમન તરફથી ઈઝરાયલ તરફ ત્રણ મિસાઈલો છોડવામાં આવી
એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન ફાઇટર પ્લેન તેમની સૌથી ખતરનાક મિસાઇલો સાથે બ્લેક સીમાં તૈનાત છે. રશિયાએ દાવો કર્યો છે કે બ્લેક સીના આકાશમાં એક-બે નહીં પરંતુ ત્રણ બ્રિટિશ વિમાનોને અટકાવવામાં આવ્યા છે. રશિયન સેનાનો દાવો છે કે 19 ઓક્ટોબરે ત્રણ બ્રિટિશ સૈન્ય વિમાનોએ તેમની સરહદમાં ઘૂસણખોરી કરી હતી, પરંતુ સદનસીબે સ્થિતિ વધુ બગડે તે પહેલા બ્રિટિશ વિમાનોએ વિસ્તાર છોડી દીધો હતો. દરમિયાન પ્રશ્ન એ છે કે ત્રણ બ્રિટિશ લશ્કરી વિમાન રશિયન સરહદ સુધી કેવી રીતે પહોંચ્યા?

આ સાથે જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બ્લેક સીમાં ફાઈટર પ્લેન તૈનાત કર્યા છે. યમન તરફથી ઈઝરાયલ તરફ એક-બે નહીં પરંતુ ત્રણ મિસાઈલો છોડવામાં આવી છે. અમેરિકાનું કહેવું છે કે જો મિસાઈલોને અટકાવવામાં ન આવી હોત તો તેનું નિશાન ઈઝરાયલ હોત.

You Might Also Like

વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ

નતાશા ડોલ સાથેની હિંસા અને વાયરલ ટ્રેન્ડ

TAGGED: china, CIVILWAR, hamaswarwar, iran, RUSSIA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તહેવારના ટાણે જ ખાદ્યતેલને લઇને આવ્યા સારા સમાચાર: ઘટી ગયા સિંગતેલ-કપાસિયાના ભાવ
Next Article ‘ઈઝરાયલના આ નિર્ણયથી માનવીય સંકટનો ખતરો’: બરાક ઓબામાએ નેતન્યાહૂને કર્યા સાવધાન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રોહિદાસપરામાં ઘર પાસે રમતી બાળકીનું કારની ઠોકરે મોત

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
મવડીમાં રહેતા યુવકની રાવકી ગામે નોકરીએ ગયા બાદ ભેદી સંજોગોમાં ખાણમાંથી લાશ મળી
ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા
ભીમ અગિયારસે રાજકોટ જિલ્લામાં જુગાર રમતા 4 મહિલા સહીત 42 ઝડપાયા
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ નિમિતે શહેર પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરરાષ્ટ્રીય

LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?