By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 hour ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    4 minutes ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    50 minutes ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    2 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાવાઝોડાના 14 દિવસ બાદ પણ 154 ગામોમાં હજુ અંધારપટ્ટ છવાયેલો છે. જાણો વધુ માહિતી..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > વાવાઝોડાના 14 દિવસ બાદ પણ 154 ગામોમાં હજુ અંધારપટ્ટ છવાયેલો છે. જાણો વધુ માહિતી..
રાજકોટ

વાવાઝોડાના 14 દિવસ બાદ પણ 154 ગામોમાં હજુ અંધારપટ્ટ છવાયેલો છે. જાણો વધુ માહિતી..

Khaskhabar Editor
Last updated: 2021/06/01 at 11:49 AM
Khaskhabar Editor 5 years ago
Share
2 Min Read
SHARE

5 જૂન સુધીમાં બાકી રહેલા ગામોમાં વીજપુરવઠો પૂર્વવત કરવા યુદ્ધના ધોરણે ચાલતી કામગીરી

રાજકોટ ગ્રામ્ય, જૂનાગઢ, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગરમાં એગ્રીકલ્ચરના 978 ફીડરો બંધ, તમામને વહેલી તકે ચાલુ કરવા રાઉન્ડ ધ કલોક કામગીરી કરતા વીજકર્મીઓ

- Advertisement -

રાજકોટ : સૌરાષ્ટ્રમાં તાઉતે વાવાઝોડાએ સૌથી વધુ પીજીવિસીએલને નુકસાન કર્યું છે. સેંકડો ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. પીજીવીસીએલને કરોડો રૂપિયાનું નુકસાન પણ સહન કરવું પડ્યું હતું. વાવાઝોડાના 14 દિવસ બાદ પણ 154 ગામોમાં વીજ પૂવરઠો ખોરવાયેલી હાલતમાં છે. જ્યાં 4 જૂન સુધીમાં કામગીરી પૂર્ણ કરવા પીજીવીસીએલના કર્મચારીઓ રાઉન્ડ ધ કલોક કામગીરી કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં તાઉ-તે વાવાઝોડું આવ્યાને 14 દિવસ થવા છતાં હજુ 154 ગામડાંમાં વીજળી ગુલ હોવાને કારણે અંધારપટ છવાયેલો છે. આ ગામડાંના લોકોને લાઈટ ન હોવાથી ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બાઈકની બેટરીમાંથી એકસાથે બેથી વધુ મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રના ઉના, ગીરગઢડા, જાફરાબાદ સહિતનાં ગામોમાં પણ લોકો બાઈકની બેટરીમાંથી અથવા નજીકનાં જે ગામોમાં જનરેટર મુકાયાં છે ત્યાં જઈને પોતાના મોબાઈલ ચાર્જ કરી રહ્યા છે. ગ્રામજનો કહે છે કે બાઈકની બેટરીમાંથી ડીસી ચાર્જરના પ્લસ અને માઈનસ પોઈન્ટ બેટરી સાથે કનેક્ટ કરવાથી મોબાઈલ ચાર્જ કરી શકાય છે.

તાઉતે વાવાઝોડાના કારણે અમરેલી સર્કલ હેઠળના 154 ગામોમાં વીજપૂવરઠો ખોરવાયેલી હાલતમાં છે. આ સાથે એગ્રીકલ્ચર ફીડરમાં રાજકોટ ગ્રામ્યના146 ફીડર, જૂનાગઢના 97 ફીડર, ભાવનગરના 233 ફીડર, અમરેલીના 500 ફીડર, સુરેન્દ્રનગરના 2 ફીડર મળી કુલ 978 ફીડર બંધ હાલતમાં છે. જ્યોતિગ્રામમાં અમરેલીના 53 ફીડર બંધ છે. આ ઉપરાંત પોલ ડેમેજની વિગતો જોઈએ તો રાજકોટ ગ્રામયમાં 3004, જૂનાગઢમાં 6953, ભાવનગરમાં 6808, બોટાદમાં 2086, અમરેલીમાં 49,486 અને સુરેન્દ્રનગરમાં 560 મળી કુલ 68897 વીજ પોલ ડેમેજ છે.

- Advertisement -

પીજીવીસીએલમાંથી મળતી વિગત અનુસાર ગઈકાલે સાંજ સુધીમાં 191 ગામોમાં વીજપુરવઠો ખોરવાયેલી હાલતમાં હતો પણ સવારે આ આંકડો 154એ પહોંચી ગયો છે. આ 154 ગામોમાં 5 જૂન સુધીમાં વીજ પુવરઠો પૂર્વવત કરવા પીજીવીસીએલ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. આ સાથે એગ્રીકલ્ચરના જે ફીડરો બંધ છે.તે પણ વહેલામાં વહેલી તકે શરૂ કરવા વીજ કર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે.

You Might Also Like

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

જગદંબા સ્વરૂપ દીકરીઓના કુમકુમ પગલાં સાથે સહિયર કલબના રાસોત્સવનો ભવ્ય પ્રારંભ

આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોરોનાને કારણે દેશમાં 1 કરોડ લોકો બેકાર, 97 ટકા પરિવારોની આવક ઘટી. જાણો વિગત..
Next Article આજથી Googleની આ સર્વિસ બંધ થઇ ગઇ, તમે બૅક-અપ લીધુ હતું કે નહી? જાણો વધુ માહિતી..

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

Khaskhabar Editor Khaskhabar Editor 55 minutes ago
રાજકોટ

129 વર્ષ જૂની ‘ગરુડની ગરબી’માં બાળાઓના પ્રાચીન રાસ સાથે પરંપરાગત ગરબાની રમઝટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

ગુજરાતના નવનિયુક્ત સહસંગઠન મંત્રી અરુણજી બિનાડીએ વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની મુલાકાત લીધી

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?