By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    7 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    14 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    15 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    7 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ
રાજકોટ

ડૉ. દસ્તુર માર્ગનાં અંડરપાસનું કામ પૂર્ણ

Khaskhabar Editor
Last updated: 2025/06/16 at 5:37 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ટૂંક સમયમાં લોકાર્પણ થયા બાદ ટ્રાફિક સમસ્યા હળવી થશે : હજારો વાહનચાલકોને લાભ થશે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટનાં ડો. દસ્તુર માર્ગ પર રેલવે અંડરપાસનું કામ મહદઅંશે પૂર્ણ થઈ ચૂક્યું છે. ગત બજેટમાં આ માટેની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાં અગાઉ રેલવેને રૂ.2.73 કરોડ ચુકવવામાં આવ્યા હતા. જોકે રિવાઇઝડ એસ્ટીમેટ મુજબ રેલવે દ્વારા વધુ રૂપિયા 1.39 કરોડની માંગ કરવામાં આવતા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત સહિતની પ્રક્રિયા કરી રકમ ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ આ કામ ઝડપથી કરવામાં આવતા હવે કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ટૂંક સમયમાં અંડરપાસ ખુલ્લું મુકવામાં આવે એવી શક્યતા છે. પૂર્વ અને પશ્ચિમ રાજકોટને જોડતો આ વધુ એક રસ્તો ખુલતા ટ્રાફિક સમસ્યા હળવી થશે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હાલ એસ્ટ્રોન ચોક અને હેમુગઢવી હોલ પાછળ એમ બે અંડરપાસ આવેલા છે. જોકે, બંને સ્થળે ભારે ટ્રાફિક રહેતો હોવાથી મનપાએ ગત બજેટમાં ડો. દસ્તુર માર્ગનાં છેડે વધુ એક અંડરપાસ બનાવવા નિર્ણય કર્યો હતો. આ માટેની તમામ કાર્યવાહી કરી અંદાજે રૂ. 4 કરોડની આ કામગીરી માટે રેલવે વિભાગને 2.73 કરોડ ચૂકવી દીધા હતા. જોકે, રેલવેએ રિવાઇઝડ એસ્ટીમેટ કરીને બાકીની રકમ રૂ. 1.39 કરોડ ભરવાની માંગ કરી હતી. આ રકમ ભરપાઈ નહીં થતા થોડો સમય કામ બંધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મનપા દ્વારા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત કરીને આ રકમ પણ ચૂકવી દેવામાં આવતા કામગીરી આગળ વધી હતી. આ કામગીરી હાલ પૂર્ણ થઈ ચૂકી છે.

રેલવે દ્વારા આ માટે બનાવવામાં આવેલા બોક્સને આ પુશ ટેકનોલોજી માધ્યમથી જે જગ્યાએ અંડરપાસ બનાવવાનું છે ત્યાં ગોઠવી દેવામાં આવ્યા હતા. બાદમાં નાલા માટેનો રસ્તો ખુલ્લો કરવામાં આવશે. ત્યારબાદ અહીં ડામર રોડ કરી દેવામાં આવ્યો હતો. ટૂંક સમયમાં આ અંડરપાસ ખુલ્લું મુકવામાં આવે એવી શક્યતા છે. જેને પગલે વધુ એક રસ્તો ખુલ્લો થતા પૂર્વ અને પશ્ચિમ રાજકોટમાં રહેતા હજારો લોકોને દરરોજ અવરજવર માટે વધુ એક રસ્તો મળશે. અને એસ્ટ્રોન નાલાનો ટ્રાફિક હળવો થતા લોકોને મોટી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મનપા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં અન્ડરબ્રિજ, ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત હોમી દસ્તૂર માર્ગથી આગળ હેમુગઢવી હોલ અને એસ્ટ્રોન ચોક નાલાની વચ્ચે એક નવો માર્ગ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે વધુ એક અંડરપાસ બનાવવામાં આવ્યો છે. જેમાં હયાત રોડ લેવલથી 0.35 મીટર જેટલા નીચે રોડનું લેવલ મળી રહે અને ગ્રેવીટીથી પાણીનો નિકાલ થાય તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ અંડરપાસ ક્યારે ખુલ્લું મુકવામાં આવે છે તે જોવું રહ્યું.

You Might Also Like

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

પડધરી-લોધિકા પંથકમાં વીજલાઈન અને ટાવર સામે ખેડૂતોમાં ભારે રોષ

TAGGED: Dr. Dastur Marg, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં કોરોના કેસમાં ઘટાડો નોંધાયો, આજે 7 નવા કેસ અને 9 લોકો સાજા થયા
Next Article ગાંધીધામનાં લેભાગુ પત્રકાર જીતેન્દ્ર વઝીરાણી અને પત્ની દીપાએ જામીન અરજી પરત ખેંચી લીધી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે
નવરાત્રિ પહેલાં નવાજૂની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે
રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટ

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?