By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 day ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    3 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    3 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    5 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન
    10 hours ago
    દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !
    11 hours ago
    રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો
    1 day ago
    દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ
    1 day ago
    દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    13 hours ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    3 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    6 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    5 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    6 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાષ્ટ્રપતિ પદ માટે કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદી આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > રાષ્ટ્રપતિ પદ માટે કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદી આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ પદ માટે કટ્ટર હિંદુ રાષ્ટ્રવાદી આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચા

Khaskhabar Editor
Last updated: 2022/06/10 at 11:09 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

એક તરફ ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવ્યા બાદ બીજી તરફ દેશના આગામી રાષ્ટ્રપતિ કોણ હશે તેની ચર્ચા શરૂ થઇ ગઈ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા ઉપર લોકો અંદાજ લગાવી રહ્યા છે કે કઈ પાર્ટીમાંથી ઉમેદવારી કોણ કરશે અને દેશના આગલા રાષ્ટ્રપતિ કોણ હોવા જોઈએ. જેમાં સૌથી વધુ ચર્ચા કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અંગે થઇ રહી છે.

નેટિઝન્સનું કહેવું છે કે આરિફ મોહમ્મદ ખાન દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે શ્રેષ્ઠ ઉમેદવાર છે. તો બીજી તરફ અમુક ઇસ્લામી કટ્ટરપંથીઓ રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ચર્ચાથી નારાજ જણાયા હતા તો કોઈકે તેમનું પણ માથું કાપી લેવાની વાત કરી હતી!

- Advertisement -

એકે યુઝરે આરિફ મોહમ્મદ ખાનની તસ્વીરો શૅર કરીને લખ્યું કે, તેઓ ખરા અર્થમાં રાષ્ટ્રવાદી છે અને તમામ ધર્મોનું સન્માન કરે છે. તેમણે શૅર કરેલી તસ્વીરોમાં આરિફ મોહમ્મદ ખાન મંદિરોમાં પૂજા કરતા જોવા મળે છે. અલંકૃત નામના એક યુઝરે લખ્યું કે, આરિફ મોહમ્મદ ખાન રાષ્ટ્રપતિ પદના સૌથી શ્રેષ્ઠ ઉમેદવાર છે કારણ કે તેઓ શિક્ષિત, અનુભવી અને રાષ્ટ્રવાદી છે. જે રીતે ભારતની ધાર્મિક અસહિષ્ણુ છબી બનાવવામાં આવી રહી છે, તેને જોતા રાષ્ટ્રપતિ તરીકે તેમની નિયુક્તિથી એક કડક સંદેશ જશે.”

If Kerala Governor Arif Mohammad Khan ji will be the 🇮🇳 Presidential candidate. He is true nationalist who respect every religion from heart.
This is a MasterStroke for gulf. Wait and watch. Let's see what is the plan of BJP. #PresidentElection #President 🇮🇳
राष्ट्रपति चुनाव pic.twitter.com/WoNkU7QIlM

— Common Citizen of India🇮🇳🚩 (@1Common_Indian) June 9, 2022

- Advertisement -

એક યુઝરે કહ્યું કે, આરિફ મોહમ્મદ ખાન હાલના સમયે રાષ્ટ્રપતિ ચૂંટણી માટેના શ્રેષ્ઠ ઉમેદવાર છે.

બીજી તરફ, એક યુઝરે આરિફ મોહમ્મદ ખાનનો મંદિરમાં પૂજા કરતો ફોટો શૅર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે હું આગામી રાષ્ટ્રપતિ તરીકે આરિફ મોહમ્મદ ખાનના નામની ટીકા કરું છું.

એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું કે, ભાજપ અને RSS ભારતમાં તેમના મુસ્લિમદ્વેષને ઢાંક્વા માટે આરિફ મોહમ્મદ ખાનનો એક મોહરા તરીકે ઉપયોગ કરવા જઈ રહ્યા છે. તેમણે આરિફ મોહમ્મદ ખાન અને તેમના પરિવારના કેટલાક સભ્યો RSSના ‘લેપડોગ’ હોવાનું કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગઈકાલે ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જે મુજબ 18 જુલાઈના રોજ મતદાન થશે. 21મી જુલાઈએ મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. ચૂંટણી માટે 15 જૂને જાહેરનામું બહાર પાડવામાં આવશે. નામાંકન માટેની છેલ્લી તારીખ 29 જૂન નક્કી કરવામાં આવી છે અને 30 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. ઉમેદવારો 2 જુલાઈ સુધી પોતાનું નામાંકન પાછું ખેંચી શકશે.

You Might Also Like

રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

દેશભરમાં વરસાદ : મધ્યપ્રદેશ-છત્તીસગઢમાં રેડ એલર્ટ

દુનિયાનાં સૌથી ઇન્ટેલિજન્ટ શહેરોની યાદીમાં દિલ્હી અને મુંબઇ સામેલ

TAGGED: aarifmahommadkhan, election, president
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકાના મેરીલેન્ડમાં સામૂહિક ગોળીબાર, 3ના મોત, 2 ઘાયલ
Next Article વડાપ્રધાન મોદી પહોંચ્યા નવસારી, થોડીવારમાં જનસભાને સંબોધશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ચાંદીપુરા વાયરસે પાટણના 5 વર્ષના બાળકનો જીવ લીધો
રાજકોટ મહાનગરપાલિકાએ યુધ્ધના ધોરણે પેચવર્ક શરૂ કર્યું
રૂ. ૩.૧૨ કરોડની તોડબાજીના ગુનામાં કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ
જામનગરમાં પ્રેમિકાને ત્રાસ આપતા પતિને મારી પ્રેમીએ કારખાનામાં જ 10 ફૂટનો ખાડા ખોદી લાશ દાટી દીધી
પડવલા ગામે ધમધમતા જુગારધામ ઉપર ભાયાવદર પોલીસનો દરોડો : 16ની ધરપકડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

રામમંદિરમાં દાન ચોરી મામલે સંસદ પરિસરમાં વિપક્ષનું પ્રદર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાષ્ટ્રીય

દેશમાં 1 લાખથી વધુ સરકારી સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક !

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીના સ્ટુડન્ટ, ઇડિયટ અને અંધભક્ત શબ્દોથી લોકસભામાં હોબાળો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?