ધોરાજી નાં ફરેણી રોડ પર સવજીભાઈ નાથા ભાઈ પટોળીયા એ આજરોજ મહારાજા સર ભગવતસિંહજી બાપુ ની 155 ની જન્મ જયંતિ નિમિત્તે આજરોજ ભગવતસિંહજી બાપુ ની પ્રતિમા ને પુષ્પાંજલી અર્પણ કરી હતી અને અઢી દાયકા નું સાહિત્ય જેવાં ભગવતસિંહજી બાપુ માટે લખાણ પુસ્તકો અખબાર કટીંગ તથા અન્ય ભગવતસિંહજી બાપુ એ કરેલા કાર્યો અને ભગવતસિંહજી બાપુ ના અઢી દાયકા નું સાહિત્ય પ્રદર્શન આજરોજ ખુલ્લુ મૂકવામાં આવ્યુ હતું

સવજીભાઈ ભાઈ પટોળીયા દ્વારા ભગવતસિંહજી બાપુ ને સાચી પુષ્પાંજલી અર્પણ કરી હતી અને સવજીભાઈ નાથા ભાઈ પટોળીયા પાસે અત્યાર સુધી સાહીત્ય ભંડોળ તમામ પ્રકાર નું સાહિત્ય પ્રદર્શન કરી ને ગોંડલ સ્ટેટ નાં એવાં સર ભગવતસિંહજી બાપુ ને યાદ કર્યા હતાં.

  •  અલ્પેશ ત્રિવેદી ધોરાજી