નવરાત્રિ ગણત્રી નાં કલાકો  માં જ આવી રહી છે ત્યારે માતાજી નાં ગરબા માં મંદી નો માહોલ જોવા મળ્યો કોરોના એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ધંધા રોજગાર અને ઉદ્યોગો માં મંદી નો માહોલ જોવા મળ્યો હતો ત્યારે માટી કામ ઉદ્યોગ માં પણ કોરોના ને પગલે મંદી જોવાં મળે છે મોટી નાં ગરબા બનાવતાં કુંભાર ભાઈ ઓ કોરોના ને હીસાબે મંદી ની ઝપટમાં આવી ગયાં છે અને આ વખતે ગરબા માં પણ મંદી જોવાં મળે છે આખો દિવસ રાત મહેનત કરી ને તૈયાર કરેલા ગરબા જોય એટલાં વહેંચાતા નથી અને નાનાં એવાં ધંધા માં પણ કોરોના પગલે મંદી સર્જેલ છે ત્યારે આવાં ગરબા બનાવતાં કુંભાર પરીવાર પણ સરકાર જે રીતે ખેડૂતો ને સહાય ચૂકવાઈ છે એ રીતે અમને પણ સહાય ચૂકવાય એવું જણાવેલ છે