આજ રોજ અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના પંચાલ જિલ્લા પંચાયત સીટ ના કસાણા ગામમા કૃષિ વિધેયક અંગે અરવલ્લી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ ભીખાજી ડામોર તથા સંગઠન પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ કનુભાઈ કસાણા સરપંચ પટેલ હસમુખભાઈ અનિલ પંચાલ દ્વારા ખાટલા બેઠક યોજાયેલ

બેઠક માં કૃષિ સુધારા બિલ સમજૂતિ કાર્યક્રમ યોજાયો જેમા સૌ ભાજપ ના કાર્યકર્તાઓ જોડાયા

રિપોર્ટર: ધવલ રાઠોડ ધનસુરા