By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    7 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    8 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    9 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    9 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    6 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    7 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    7 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    7 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    6 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    1 day ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    1 day ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    6 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વમાં ટોચના ઉડ્ડયન કેન્દ્રોમાં દિલ્હી એરપોર્ટ 10મા ક્રમે છે: ACI રિપોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વમાં ટોચના ઉડ્ડયન કેન્દ્રોમાં દિલ્હી એરપોર્ટ 10મા ક્રમે છે: ACI રિપોર્ટ
રાષ્ટ્રીય

એશિયા પેસિફિક અને મધ્ય પૂર્વમાં ટોચના ઉડ્ડયન કેન્દ્રોમાં દિલ્હી એરપોર્ટ 10મા ક્રમે છે: ACI રિપોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/05/29 at 1:06 PM
Khaskhabar Editor 11 months ago
Share
2 Min Read
SHARE

નવેમ્બર 2024 માં, દિલ્હી એરપોર્ટે તેનો સૌથી વધુ માસિક મુસાફરોનો ટ્રાફિક હાંસલ કર્યો, જે વાર્ષિક ધોરણે 11.8% વધીને 6.7 મિલિયન મુસાફરોને પાર કરી ગયો. સ્થાનિક ટ્રાફિકમાં 4.9 મિલિયન મુસાફરોનો હિસ્સો હતો, જે વાર્ષિક ધોરણે 12.3% વધ્યો, જ્યારે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક 1.9 મિલિયન સુધી પહોંચ્યો.

એરપોર્ટ્સ કાઉન્સિલ ઇન્ટરનેશનલ (ACI) એશિયા-પેસિફિક અને મિડલ ઇસ્ટના એર કનેક્ટિવિટી રેન્કિંગ 2024 અનુસાર, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (IGIA)ને એશિયા-પેસિફિક અને મધ્ય પૂર્વના ટોચના 10 હબ એરપોર્ટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

- Advertisement -

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (આઈજીઆઈએ)એ પોતાના નામે મોટી સિધ્ધિ મેળવી છે. તેને ‘ધી એરપોર્ટ કાઉન્સીલ ઈન્ટરનેશનલ એશિયા પેસિફિક એન્ડ મિડલ ઈસ્ટ એર કનેકિટવિટી રેન્કીંગ 2024માં એશિયા પ્રશાંત અને પશ્ચિમ એશિયા ક્ષેત્રના ટોપ 10 મોટા અને સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટમાં 10મું સ્થાન મળ્યું છે. રિપોર્ટ અનુસાર આઈજીઆઈ એરપોર્ટે વર્ષ 2025માં વાર્ષિક આધાર પર 14 ટકાની ઉલ્લેખનીય વૃધ્ધિ નોંધાવી છે. આ વધારો આંતરરાષ્ટ્રીય યાત્રાની વધતી માંગ, વિમાન નેટવર્કમાં નિરંતર સુધારો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય રૂટસની વાપસીના કારણે જોવા મળી છે.

દિલ્હી વિમાન મથક આ પુરૂ કરવામાં સફળ રહ્યું તે કુલ 153 ડેસ્ટીનેશનને હવાઈ સંપર્ક પ્રદાન કરતું રહ્યું છે જેમાં 81 ઘરેલુ અને 82 આંતર રાષ્ટ્રીય માર્ગ સામેલ છે. દિલ્હી એરપોર્ટના મેનેજમેન્ટે કહ્યું હતું કે અમે ભવિષ્યમાં પણ યાત્રીઓને સુખદ અનુભવ પ્રત્યે પ્રતિબધ્ધ છીએ.

દુબઈનું એરપોર્ટ પહેલા સ્થાને
આ રેન્કીંગમાં દુબઈનું એરપોર્ટ પ્રથમ સ્થાને રહ્યું છે જે વૈશ્વિક યાત્રામાં મુખ્ય કેન્દ્ર બન્યું છે. ચીનનું શાંઘાઈ પુડોંગ એરપોર્ટ બીજા ક્રમે, કતરનું હમાદ એરપોર્ટ ત્રીજા અને દક્ષિણ કોરીયાનું ઈંચિયોન એરપોર્ટ ચોથા નંબરે રહ્યું છે.

- Advertisement -

આ ઉપરાંત ચીનનું હી ગુ આંગજૌ બેન્યુમ એરપોર્ટ પાંચમાં, બીજીંગ કેપીટલ એરપોર્ટ છઠ્ઠો, થાઈલેન્ડનું બેન્કોક સુવર્ણભૂમિ એરપોર્ટ સાતમા, સિંગાપોરનું ચાંગી એરપોર્ટ આઠમા અને કુઆલાલંપુરનું એરપોર્ટ 9માં સ્થાને છે.

You Might Also Like

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?

વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી

181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ

TAGGED: ACI report, Asian Airport, Delhi Airport ranks
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આ સુપરફૂડ લેવાથી તમે લાંબા સમય સુધી રહેશો ફિટ અને યુવાન
Next Article ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે “વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન”નો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?