By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    23 hours ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    24 hours ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    24 hours ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
    બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે
    1 day ago
    લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક
    1 day ago
    પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી
    1 day ago
    અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    7 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ
રાષ્ટ્રીય

500 મહિલા સાથે સંબંધ ધરાવતો ક્રિકેટર ટીનો બેસ્ટ

Khaskhabar Editor
Last updated: 2026/02/13 at 3:58 PM
Khaskhabar Editor 6 months ago
Share
5 Min Read
SHARE

વેસ્ટઈન્ડિઝના જાણીતા ક્રિકેટર ટીનો બેસ્ટની આત્મકથામાં ‘માઇન્ડ ધ વિન્ડોઝ: માય સ્ટોરી’માં ચોંકાવનારા ખુલાસા

ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો કેસનોવા, શેન વોર્નથી પણ વધુ ઐયાશ, વિલાસી જિંદગી જીવનારો ટીનો બેસ્ટ ખુદને કેમ ગણાવે છે બ્લેક બ્રાડ પિટ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

વેસ્ટઈન્ડિઝની ટીમનો એક સમયે ક્રિકેટ જગતમાં દબદબો હતો. 1970 અને 1990ના દાયકામાં આ ટીમ પાસે શાનદાર ફાસ્ટ બોલરોની સેના હતી. મેલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, કર્ટલી એમ્બ્રોઝ, એન્ડી રોબર્ટ્સ જેવા ફાસ્ટ બોલરોનો સામનો કરવો બેટ્સમેન માટે સરળ નહતું. જોકે, ધીમેધીમે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટનો ગ્રાફ ઘણો નીચે જતો રહ્યો. ઘણા ફાસ્ટ બોલરો ઉભરી આવ્યા પરંતુ તેમાંથી મોટાભાગના ઇન્ટરનેશનલ લેવલ પર એટલા સફળ ન થઈ શક્યા. ટીનો બેસ્ટ પણ વેસ્ટ ઇન્ડિઝના એ ફાસ્ટ બોલરોમાં સામેલ હતો જેમનું ઇન્ટરનેશનલ કરિયર ’આઉટ ઑફ ટ્રેક’ જ રહ્યું. બાર્બાડોસમાં જન્મેલા ટીનો બેસ્ટની તુલના વેસ્ટ ઇન્ડિઝના મહાન બોલર વેસ હોલ સાથે કરવામાં આવતી હતી, પરંતુ તે આ દિગ્ગજની જેમ ક્રિકેટ જગતમાં પોતાની છાપ ન છોડી શક્યો. 5 ફૂટ 8 ઇંચ ઊંચો ટીનો બેસ્ટ પોતાના કરિયરમાં વેસ્ટઇન્ડિઝ માટે માત્ર 57 મેચ રમી શક્યો.
ટીનો બેસ્ટ એક એવો ક્રિકેટર છે જેની ચર્ચા ક્રિકેટના મેદાનથી વધુ તેની પ્લેબોય ઈમેજ અને ઐયાશ જીવનશૈલી તેમજ વિવાદોના કારણ વધુ થાય છે. સેંકડો મહિલાઓ સાથે સેક્સ માણ્યાનો દાવો હોય કે પછી પોતાની જાતને બ્લેક બ્રાડ પિટ ગણાવવાના હોય, ટીનો ખુલીને લાઈફ જીવવાનું પસંદ કરે છે. ટીનો બેસ્ટ ક્રિકેટ સિવાય અન્ય કારણોસર પણ ચર્ચામાં રહે છે. બેસ્ટે પોતાની આત્મકથા ’માઇન્ડ ધ વિન્ડોઝ: માય સ્ટોરી’માં દાવો કર્યો છે કે, ’પોતાના કરિયર દરમિયાન મેં 500થી વધુ મહિલાઓ સાથે સબંધ બનાવ્યો હતો.’ તેણે મજાકમાં પોતાને ’બ્લેક બ્રેડ પિટ’ ગણાવ્યો હતો. બેસ્ટે એ પણ ઉલ્લેખ કર્યો હતો કે, ’મારી આ લાઇફસ્ટાઇલે મેદાન પર મારા પ્રદર્શનને અસર નહોતી કરી અને હું હંમેશા સખત મહેનત કરતો હતો.’ તેના આ ખુલાસાથી ઘણો વિવાદ સર્જાયો હતો.
ટીનો બેસ્ટે પોતાની આત્મકથામાં લખ્યું છે કે, ’મને છોકરીઓ ખૂબ ગમે છે અને છોકરીઓ પણ મને ખૂબ પસંદ કરે છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર દેખાતો ટકલો પુરુષ છું. હું મજાકમાં કહું છું કે હું ’બ્લેક બ્રેડ પિટ’ છું. એક ક્રિકેટર તરીકે હું જ્યાં પણ ગયો ત્યાં મેં છોકરીઓ સાથે વાત કરી, છોકરીઓ સાથે સૂઈ ગયો. મારો અંદાજ છે કે, મેં દુનિયાભરમાં 500થી 650 છોકરી સાથે સબંધ બનાવ્યા છે.’
ટીનો બેસ્ટે આગળ કહ્યું કે, ’મારો પહેલો પ્રેમ મેલિસા સાથે મારી એક સુંદર દીકરી થઈ જેનું નામ તમાની છે, પરંતુ અમારા માટે વસ્તુઓ ખરાબ થઈ ગઈ. મેલિસા સાથે બ્રેકઅપ થયા પછી હું એક પ્લેબોય બની ગયો. સરળ શબ્દોમાં કહું તો મહિલાઓનો દીવાનો બની ગયો. જો મને કોઈ છોકરી પસંદ આવે, તો હું તેની પાસે જઈને વાત કરું છું, પછી ભલે તે કોઈ પણ હોય. જો મેં બેયોન્સને જોઈ અને તે સિંગલ હતી, તો હું તેની પાસે જઈને કહેતો, ’હાય, મારું નામ ટીનો છે. તારું નામ શું છે?’ કોઈ પણ છોકરી મને ડરાવી નહોતી શકતી.’
તેણે આગળ લખ્યું છે કે, “હું કોને ડેટ કરવા માંગુ છું તે હું પસંદ કરતો હતો. હું અલગ અલગ છોકરીઓ સાથે અઠવાડિયામાં પાંચ કે છ ડેટ પર જતો હતો. મારે તેમને બદલવી પડતી હતી. એક દિવસ એક, બીજા દિવસે બીજી. હું યુવાન હતો અને મને જીવનશૈલી ખૂબ ગમતી હતી. સૌથી સુંદર છોકરીઓ ઓસ્ટ્રેલિયન હોય છે. મને લાગે છે કે તેઓ અદ્ભુત હોય છે. તેઓ ખરેખર તેમની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અદ્ભુત શરીર ધરાવે છે.”

ઓસ્ટ્રેલિયન પ્રવાસમાં 40થી વધુ મહિલા સાથે સંબંધ બાંધ્યા

- Advertisement -

ટીનો બેસ્ટ ખાસ કરીને ઓસ્ટ્રેલિયન છોકરીઓ પ્રત્યે ખાસ આકર્ષિત હતો. તેણે લખ્યું કે, સૌથી સુંદર છોકરીઓ ઓસ્ટ્રેલિયન હોય છે. મને લાગે છે કે તેઓ અદ્ભુત હોય છે. તેઓ ખરેખર પોતાની ફિટનેસ પર ધ્યાન આપે છે અને તેમના શરીર અદ્ભુત હોય છે. 2005માં ઓસ્ટ્રેલિયન પ્રવાસ દરમિયાન મેં 40થી વધુ મહિલાઓ સાથે સંબંધો બનાવ્યા હતા. તેણે કહ્યું છે કે, મને છોકરીઓ ગમે છે અને છોકરીઓ પણ મારા જેવી જ છે. મને લાગે છે કે હું દુનિયાનો સૌથી સુંદર દેખાતો ટાલવાળો પુરુષ છું. એક ક્રિકેટર તરીકે હું જ્યાં પણ ગયો, મેં છોકરીઓ સાથે વાત કરી, છોકરીઓને ડેટ કરી અને છોકરીઓ સાથે સૂઈ ગયો હતો.

You Might Also Like

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે

લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક

પિતાના મૃત્યુ સાથે સંબંધોની હત્યા ! : 3 દીકરીના પિતા છતાં અંતિમ વિદાયમાં એક પણ ન આવી

અંતરિક્ષમાં છોડાયેલા ઉપગ્રહોનો ભંગાર બનવા લાગ્યો જોખમી !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘ખાઉંપાઉં’માં મળે છે રાજકોટનાં સર્વશ્રેષ્ઠ-ટેસ્ટફૂલ વડાપાઉં
Next Article વેલેન્ટાઈન, મહા શિવરાત્રી અને શાશ્ર્વત પ્રેમ, અર્ધનારીશ્ર્વર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Authorમનીષ આચાર્ય

હૃદય સંબંધિત તકલીફોમાં નવજાત શિશુથી લઈને વૃધ્ધો સુધીના દર્દીઓ માટે : આશાનું તેજસ્વી કિરણ

Khaskhabar Editor Khaskhabar Editor 58 seconds ago
ભાવુક કાવ્યાંજલી
મને તમારો સમય આપો
સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે
ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટરાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

બેંક ગ્રાહકો માટે ખુશખબર : હવે કાગળના બદલે ડિજિટલ બેંક રેકોર્ડ પણ કોર્ટમાં પુરાવા તરીકે માન્ય રહેશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાષ્ટ્રીય

લોન વસૂલાત પર દંડ અને ધમકી બંધ કરો : રિઝર્વ બેંક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?