અમરેલી જિલ્લામાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે ત્યારે આજે સાવરકુંડલા તાલુકા ના છાપરી ગામે કોરોના વાયરસ ના રેપીડ ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું જેમાં સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાવલિયા તેમજ ગામ ના વરિષ્ઠ આગેવાન મુકેશભાઈ ગોંડલીયા જીતુભાઇ ગેંગડિયા સહિત ના આગેવાનો ઉપસ્થિત રહિયા હતા અને કોરોના વાયરસ ના રેપીડ ટેસ્ટ કરાવીયા હતા જેમાં ગામ માં કુલ 20 જેટલા ટેસ્ટ કરવા માં આવ્યા હતા અને તમામ નેગેટીવ આવ્યા હતા સાથે કોરોના વાયરસ ના ટેસ્ટ સાથે ડાયાબિટીસ ના ટેસ્ટ કરવા માં આવ્યા હતા