By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    23 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    23 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    24 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જીવલેણ ખૂની હુમલો કરી ગેરકાયદે નાણાં કઢાવવાની કોશિષ કરનારની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જીવલેણ ખૂની હુમલો કરી ગેરકાયદે નાણાં કઢાવવાની કોશિષ કરનારની જામીન અરજી નામંજૂર કરતી અદાલત
રાજકોટ

જીવલેણ ખૂની હુમલો કરી ગેરકાયદે નાણાં કઢાવવાની કોશિષ કરનારની જામીન અરજી નામંજૂર કરતી અદાલત

Khaskhabar Editor
Last updated: 2025/01/06 at 5:21 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

કાયદા કાનુનના ધજાગરાં ઉડાવી ફિલ્મી સ્ટાઈલે ગુનો આચરનારને જામીન સ્વરૂપી પ્રીમિયમ આપી શકાય નહીં- સુરેશ ફળદુ

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રજપૂતપરામાં પાર્કવ્યુ હોટેલ ધરાવતા કાળુભાઈ પાનસુરીયા, પ્રફુલગીરી ગોસ્વામી પાસે રૂા. 35,00,000 માગતા હોય તે ન ચૂકવવા અને સામા રૂા. 71,00,000 ગેરકાયદે કઢાવવા દિનેશ મુછડી, રમેશ બોરીચાને પ્રફુલગીરી ગોસ્વામીએ આપેલા હવાલાના ભાગરૂપે છરી, લોખંડના પાઈપ, ધોકા ધારણ કરી પાર્કવ્યુ હોટલેથી સ્વામિનારાયણ મંદિરે જવા નીકળતી વખતે કાળુભાઈ કાર ઉપર ધોકા પાઈપ વડે હુમલો કરી છરીથી ઈજા પહોંચાડતા જીવ બચાવવા દુકાનમાં જતાં ત્યાં અંદર ધસી પાઈપ ધોકા વડે મરણોત્તર ઢોરમાર મારી ખૂનની કોશિશ કરી ફ્રેકચર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી નાણા કઢાવવાની કોશિશ કરનાર ધરપકડ પામેલા રમેશ બોરીચાની ચાર્જશીટ પહેલાની બાદ ચાર્જશીટ પછીની પણ રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ રાજકોટના મહે. એડી. સેશન્સ જજએ ફરમાવેલો છે.

કેસની હકીકતો જોઈએ તો ફરિયાદી કાળુભાઈ વિરજીભાઈ પાનસુરીયા પોતાની પાર્કવ્યુ હોટલ ખાતેથી કાર લઈ ભૂપેન્દ્ર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મંદિરે જવા નીકળતા હતા તે વખતે દિનેશ મુછડી અને રમેશ બોરીચાએ પ્રફુલ ગોસ્વામી પાસેથી લીધેલા હવાલાના આધારે પૈસાની લેતીદેતી બાબત ફરિયાદીની કાર પાસે આવી કારના કાચ લોખંડના પાઈપથી ઘા મારી કારને નુકસાન કરી છરીનો ઘા ફરિયાદીના ડાબા હાથની આંગળીના ભાગે મારી લોખંડના પાઈપ વડે ફરિયાદીને શરીરના જુદા જુદા ભાગે ઘા કરી ફરિયાદીને ફ્રેકચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી પ્રતિબંધિત હથિયારો ધારણ કરી આચરેલ ગુના અન્વયેની ફરિયાદ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી જે અન્વયે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને પ્રફુલગીરી ગોસ્વામી નાસતા ભાગતા ફરે છે.

ધરપકડ પામેલા રમેશ જીવાભાઈ સબાળનાઓએ જામીન પર મુક્ત થવા નીચેની અદાલતમાં કરેલી જામીન અરજી નામંજૂર થયા બાદ ચાર્જશીટ પહેલા સેશન્સ અદાલતમાં કરેલી જામીન અરજી નામંજૂર થયા બાદ નામદાર હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી પરત ખેંચ્યા બાદ ચાર્જશીટ બાદ સેશન્સ અદાલતમાં કરેલી જામીન અરજી અન્વયે મૂળ ફરિયાદપક્ષે અને સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલી કે ફરિયાદી પ્રફુલ ગોસ્વામી પાસે રૂા. 35,00,000 માગતા હોય તે જતા કરતા ન હોય તેથી પ્રફુલ ગોસ્વામીએ આ બંને આરોપીઓને હવાલો આપી સામા રૂા. 71,00,000 બળજબરીથી મૃત્યુ અને મહાવ્યથાના ભયના ઓથા હેઠળ મૂકી જીવલેણ ગંભીર હુમલો કરી ખૂનની કોશિશ કરેલી હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી સ્પષ્ટ થતું હોય છતાં ગુનો દાખલ કરવામાં આવેલો નથી કે કલમનો ઉમેરો કરવામાં આવેલો નથી. અગાઉ આ જ આરોપીઓએ આ જ પ્રકારે આપેલી ધમકી અન્વયે તા. 10-9-2024ના પોલીસ કમિશનરને ફરિયાદ આપવા છતાં આરોપીઓને પોલીસ દ્વારા ગુનો કરવા માટેનું લાયસન્સ આપેલું હોય તે રીતે તા. 17-10-2024ના નજરે જોનાર લોકોના શ્ર્વાસ થંભી જાય તે રીતે ફિલ્મી સ્ટાઈલે જીવલેણ ખૂની હુમલો કર્યાનું અને પોલીસ આરોપીઓએ સહેલાઈથી જામીન ઉપર મુક્ત થાય એ પ્રકારે કાર્યવાહી કરી રહ્યા હોવાનું પોલીસ પેપર્સ ઉપરથી તથા સીસીટીવી ફૂટેજ ઉપરથી સ્પષ્ટ થતું હોય આરોપીઓએ ઈરાદા અને જ્ઞાન સાથે ગુનો કરેલો હોય ગુનાનું સ્વરૂપ, પ્રથમ દર્શનીય ટેકો આપતા પુરાવાનું સ્વરૂપ, ગુનાની ગંભીરતા, ફરિયાદ પક્ષના નુકસાન પહોંચાડવાની દહેશત હોય નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ફરિયાદીએ પોલીસ વિરુદ્ધ કરેલી કાર્યવાહીમાં પોલીસને ડાયરેકશન આપવા છતાં તે મુજબ કાર્યવાહી કરવાની જગ્યાએ આરોપીઓને છાવરી રહ્યા હોવાનું રેકર્ડ પરના દસ્તાવેજી પુરાવા પરથી સ્પષ્ટ ફલિત થતું હોય ત્યારે આરોપીના જામીન મંજૂર કરી શકાય નહીં તેવી લંબાણપૂર્વકની રજૂઆતો કરવામાં આવેલી હતી.

- Advertisement -

તમામ પક્ષેની રજૂઆતો, રેકર્ડ પરનો દસ્તાવેજી પુરાવો તથા પોલીસ પેપર્સ લક્ષે લેતાં તપાસ કરનાર અધિકારીએ સોગંદનામામાં જણાવ્યા મુજબનો આક્ષેપ તથા અરજદારે અગાઉ કરેલી જામીન અરજી નામંજૂર કરેલા તે તથા ચાર્જશીટના પેપર્સ વેચાણ લેતાં રૂા. 71,00,000 બળજબરીપૂર્વક કઢાવવા પૈસાની લેતીદેતી બાબતે ખાર રાખી ફરિયાદીની કારના કાચમાં લોખંડના પાઈપના ઘા મારી નુકસાન કરી આરોપી નં. 1નાએ છરી તથા ધોકા વડે અને અરજદારે લોખંડના પાઈપ વડે ફરિયાદીના શરીરે માર મારી ઈજાઓ કર્યાનો આક્ષેપ ધ્યાને લેતાં તેમજ ફરિયાદ પક્ષે રજૂ કરેલા દસ્તાવેજી પુરાવામાં આરોપીઓ વિરુદ્ધ ખૂનની કોશિશનો ગુન્હો બનતો હોવા બાબતે પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆત અન્વયે નામદાર હાઈકોર્ટે કાર્યવાહી અન્વયે ડાયરેકશન આપેલું હોય આ સંજોગોમાં અરજદારને જામીનમુક્ત કરવામાં આવે તો ફરિયાદ પક્ષના સાહેદોના પુરાવા સાથે ચેડા થાય તેમ છે જેથી અરજદારની તરફેણમાં વિવેકાધીન સત્તાનો ઉપયોગ કરવો ન્યાયોચિત્ત જણાતુ નહીં હોવાનું માની રમેશ જીવા સબાળની ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજી નામંજૂર કરતો હુકમ ફરમાવવામાં આવેલો છે.
ઉપરોક્ત કામમાં મૂળ ફરિયાદી કાળુભાઈ પાનસુરીયા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, જય પીઠવા, જસ્મીન દુધાગરા તથા મદદમાં યુવરાજ વેકરીયા, નીરવ દોંગા, પ્રીન્સ રામાણી, આર્યન કોરાટ, ભાવીન ખુંટ તથા સરકાર તરફે મુકેશ પીપળીયા રોકાયેલા હતા.

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: fatal murder attack, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદ : પોલીસના બે નકલી કાર્ડ અને ડે. મામલતદારના કાર્ડ સાથે શખ્સ પકડાયો
Next Article અમદાવાદના વટવા વિસ્તારના અજીમ પાર્કમાં દરોડો પાડતાં વિદેશી દારૂની 516 બોટલ મળી આવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 24 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?