ધ્રાંગધ્રા APMCમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ: ખેડૂતોને મણે ₹300નો સીધો લાભ
મોગલ ધામ નજીક વહેલી સવારે કારના કુરચેકુરચા, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના:…
ગોઝારો અકસ્માત: બગોદરા – બાવળા હાઈવે પર ઈકો કાર પલટી જતાં એકનું મોત
મોગલ ધામ નજીક વહેલી સવારે કારના કુરચેકુરચા, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા દુર્ઘટના:…
સુરેન્દ્રનગરમાં માર્ગોનું યુદ્ધના ધોરણે નવીનીકરણ
વનાળાથી નાગણેશ સુધીનો 23 કિમી રોડ 30.34 કરોડના ખર્ચે પુન:નિર્માણાધીન ખાસ-ખબર ન્યૂઝ…
લોક સાહિત્યકાર દેવાયત ખવડના આગોતરા જામીન રદ કોર્ટે 30 દિવસમાં ચાંગોદર પોલીસ સમક્ષ સરેન્ડર થવાનો આપ્યો હુકમ
જામીન શરતનો ભંગ કરીને ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કર્યાનું સાબિત થતાં અમદાવાદ…
સુરેન્દ્રનગરની ગાંધી સિવિલ હૉસ્પિટલમાં હવે ‘ડિજિટલ રિપોર્ટ’: દર્દીઓને વ્હોટ્સએપ પર મળશે પેથોલોજી રિપોર્ટ
રિપોર્ટ લેવાના ધક્કામાંથી મુક્તિ, ભૂલની શક્યતા નહિવત: તબીબોને પણ સારવારમાં સરળતા રહેશે…
થાનગઢ બાયપાસ પર મગફળીની બોરીઓ રસ્તા પર ઢોળાતા લૂંટ
ધોળેશ્ર્વર રેલ્વે ફાટક નજીક ઋઈઈં ગોડાઉનમાંથી જતી ટ્રકનો બેલ્ટ તૂટ્યો, અફડાતફડીનો માહોલ…
દિલ્હી બ્લાસ્ટને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા કડક કરાઈ ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ શરૂ
પાણશીણા, લીંબડી-ચોટીલા અને અમદાવાદ-રાજકોટ હાઈવે પર સુરક્ષામાં વધારો; તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ…
કચ્છના નાનાં રણમાં ભરાયેલા વરસાદી પાણીથી મુશ્કેલી 3500 અગરિયા પરિવારોની મતદાર નોંધણી અટકી
રસ્તો બંધ થતાં BLO પહોંચી શકતા નથી : અગરિયાઓનું અસ્તિત્વ જોખમમાં મૂકાવાની…
લીમડીના કટારિયા ટોલટેક્ષ નજીક હોટલની આડમાં પેટ્રોલ-ડીઝલનો કારોબાર ઝડપાયો
હાઇવે પર નીકળતા ટ્રકોમાંથી પેટ્રોલ તથા ડીઝલ કાઢી ગેરકાયદે વેચાણ કરતા હતા…

