ચોટીલામાં ખનિજ માફિયાનો આતંક નાયબ મામલતદારને ધમકી આપી
સરકારી અધિકારીઓની મોબાઈલ દ્વારા રેકી કરતા હોવાનું ખુલ્યું ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.27…
ધ્રાંગધ્રા તાલુકાના કુડા ઙઇંઈ સેન્ટરના સ્ટાફ પર ગંભીર બેદરકારીના આક્ષેપ
ગર્ભવતી મહિલાને સારવાર ન મળતા રસ્તામાં જ સમય પહેલા પ્રસૂતિ ખાસ-ખબર ન્યૂઝ…
નવલગઢમાં બુટલેગરોના ત્રાસથી ગ્રામજનો ત્રાહીમામ
રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને પોલીસ મથકમાં પ્રવેશબંધી ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26 ધ્રાંગધ્રા…
સાયલાના ચોરવીરા ગામે ગેરકાયદે કોલસા ખનન સામે મોટી કાર્યવાહી
ચોટીલા પ્રાંત અધિકારીના નેતૃત્વમાં દરોડો, રૂપિયા 25.10 લાખનો મુદ્દામાલ જપ્ત 25 શ્રમિકોને…
ધ્રાંગધ્રા પંથકમાં પથ્થરનું બેફામ ખનન તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં રોષ
ગેરકાયદે પથ્થરનું ખનન બંધ કરવા ઉગ્ર માંગ ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26 ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: ₹3,850 કરોડનો સોલાર પ્રોજેક્ટ માત્ર 80 કરોડમાં પધરાવી દીધો
EDની તપાસમાં મની ટ્રેઇલનો પર્દાફાશ: ખેડૂતોની જમીન સસ્તામાં પડાવી ગઅ કરવાનું મોટું…
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરને હટાવી ઉઉઘને ચાર્જ આપ્યો
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.25…
ચોટીલામાં પ્લાસ્ટિક મુક્તિનું અલ્ટિમેટમ 31 ડિસેમ્બર સુધીમાં સ્ટોક ખાલી કરવા વેપારીઓને તાકીદ
1 જાન્યુઆરીથી નાયબ કલેક્ટરની ટીમ દ્વારા આકસ્મિક દરોડા અને કડક કાર્યવાહી કરાશે:…
થાનગઢમાં કોલસા માફિયાઓ પર તંત્રનો હથોડો રૂપિયા 1.36 કરોડનો મુદ્દામાલ જપ્ત, 5 લીઝ સીલ
ચોટીલા નાયબ કલેકટરના દરોડામાં નિયમોના ધજાગરા ઉડતા હોવાનું ખુલ્યું: 600 મેટ્રિક ટન…

