Latest સૌરાષ્ટ્ર કચ્છ News
મહુવાના કસાણ ગામે દીપડાના હુમલા થી યુવતીનું મોત
મહુવા તાલુકાના કસાણ ગામ એ 20 વર્ષની બાળકી ઉપર દીપડાએ અચાનક હુમલો…
વંથલી વિસ્તારમાં ઉબેણ બાદ હવે ઓજત નદી નું પાણી પણ થયું પ્રદૂષિત : કોંગ્રેસ અગ્રણી ઈરફાન શાહ એ મુખ્યમંત્રી ને કરી રજુઆત : ઉગ્ર આંદોલન ની આપી ચીમકી
વંથલી વિસ્તારમાં ઉબેણ બાદ હવે ઓજત નદી નું પાણી પણ થયું પ્રદૂષિત.…
ચેક રિટર્ન માં ધોરાજી કોર્ટે સજા ફરમાવી જેની અપીલ માત્ર બે દિવસમાં પૂર્ણ થઇ અને આરોપીઓને નિર્દોષ છોડવામાં આવ્યા
ધોરાજી ના જુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી પી.બી મોદી સાહેબે ફોજદારી…
મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામમાં નવી મસ્જિદનુ આજે ઈફતેતાહ કરવામાં આવેલ
મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામમાં નવી મસ્જિદનુ આજે ઈફતેતાહ કરવામાં આવેલ તે…
વઢવાણના બલદાણા પાસેથી 11 લાખના દારૂ-બિયર સાથે હરિયાણાના બે ઝડપાયા
થર્ટી ફર્સ્ટ માટે આવતો હતો દારૂ : આઈશર ગાડી સહિત 26 લાખનો…
ઉપલેટામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાજપમાં જોડાવા માંગતા નેતાઓ અને સભ્યોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા
ઉપલેટામાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ભાજપમાં જોડાવા માંગતા નેતાઓ અને સભ્યોને…
માણાવદર નગરપાલિકામાં રેશમા પટેલ ધરણા ઉપર બેસી સુત્રોચ્ચાર કર્યા
માણાવદર નગરપાલિકા એ વધારેલા કરવેરા સામે રેશમા પટેલ નો ધ્રૂજારો : 21મીએ…
ઉપલેટાના કોરીવાડામાં આવેલ બાપા સીતારામ મઢુલી પાસેથી વડલી ફિચરના આંકડા લેતા ઇસમોને ઝડપાયા
વોર્ડ નં. 4 ના ભાજપ સુધરાઈ સભ્ય સહિત ત્રણ ઝડપાયા કોરોના…
માણાવદરમાં રધુવીર યુવા ગૃપ દ્વારા રકતદાન કેમ્પ યોજાયો
પ્રવર્તમાન સમયમાં કોરોના જેવી મહામારી ના પ્રકોપ ને કારણે આ રોગનો ભોગ…

