આવતીકાલ ‘મમતા દિવસ’ અનુસંધાને શહેરના તમામ સ્થળોએ કોવિડનું વેક્સીનેશન કામગીરી બંધ રહેશે
આવતીકાલે તા. ૦૭-૦૭-૨૦૨૧ના રોજ ‘મમતા દિવસ’ અનુસંધાને રાજકોટ શહેરમાં ચાલી રહેલ કોવિડ…
સિવિલ હોસ્પિટલ ચોક ફ્લાયઓવર બ્રિજ ઝડપથી ચાલી રહેલી કામગીરીનું રાત્રે નિરીક્ષણ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં પ્રગતિમાં રહેલા વિવિધ પ્રોજેક્ટ્સ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ થાય…
વોર્ડ નં.૦૬માં નિર્માણ પામી રહેલ અદ્યતન લાઈબ્રેરીની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો ચાલી રહેલ છે. આ વિકાસકામો સમય મર્યાદામાં…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૦મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરતા પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજ તા.૦૬/૦૭/૨૦૨૧ના રોજ શ્યામાપ્રસાદ મુખર્જીની ૧૨૦મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને…
ગોંડલના કિશોર ઉપર સત્તર વર્ષની ભણવાની ઉંમરે ઘર ગુજરાનનું ભારણ આવી પડ્યું
પિતાના મ્યુકરમાયકોસીસની સારવાર માટે હોસ્પિટલનું રૂપિયા અઢી લાખ જેવું બિલ ચૂકવવું પડ્યું…
“પ્રજાના પ્રશ્નો” મોબાઇલ એપથી રાજકોટના પ૯૫ ગામોના લોકોને માહિતગાર કરવા ટેક્નિકલ ટીમોને ફ્લેગ ઓફ કરાવતા મોહનભાઇ કુંડારીયા
૧ લાખ એપ ડાઉનલોડ કરાવવાના સંક્લ્પ સાથે એક અઠવાડિયાનો સઘન પ્રવાસ -…
રાજકોટ–અમદાવાદ છ માર્ગીય નેશનલ હાઇવેની બામણબોર સુધીની કામગીરી ડીસે-૨૦૨૧ સુધી પુર્ણ કરાશે
કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને નેશનલ હાઇ-વે ઓથોરીટીના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ.…
આઈ.ટી.આઈ. રાજકોટમાં વ્યવસાયલક્ષી તાલિમ મેળવો અને આત્મનિર્ભર બનો
રાજકોટની ડીસેબલ આઈ.ટી.આઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કામગીરી શરૂ રાજકોટ- ઓદ્યોગિક…
કોટડા સાંગાણીની આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા અંગે
રાજકોટ- કોટડા સાંગાણીની આઇટીઆઇમાં ભરતીસત્ર ઓગષ્ટ ૨૦૨૧માં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ધો.૧૦…

