મવડીમાં મકાનો-ઝૂંપડાઓ હટાવવા તંત્રનું અલ્ટિમેટમ
મવડીના સરકારી ખરાબામાં ખડકાયેલા 27 જેટલા મકાનો અને ઝૂંપડાઓ પર તંત્રનું બુલડોઝર…
રસ્તે રખડતાં અને અડચણરૂપ કુલ 136 પશુઓને પાંજરે પુરતી મહાપાલિકાની ટીમ
ખાસ-ખબર સંવાદદાતા રાજકોટ મહાનગરપાલિકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતાં અને…
મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિપક્ષના આક્ષેપોની વણઝાર
વિકાસકાર્યોના બણગાં ફૂંકતા સદસ્યો પ્રજાલક્ષી કામોમાં સદંતર નિષ્ફળ ! સત્તા પક્ષને ઘેરવાના…
મોરબીના સિરામિક ઝોનમાં પ્રથમ વરસાદે જ વીજળીના ધાંધિયા
લાપરવાહ વીજતંત્રને કરોડોની કમાણી કરી આપતો સિરામિક ઉદ્યોગ ઙૠટઈક સામે લાચાર !…
પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરો : સાંસદ કુંડારીયા
મોરબી જીલ્લાના વિવિધ વિભાગોની કામગીરી અન્વયે ’દિશા’ કમિટિની બેઠક યોજાઈ ખાસ-ખબર સંવાદદાતા…
મહાપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી ખરેખર કામ કરી?
માત્ર ત્રણ ઈંચ વરસાદમાં શહેરમાં અનેક વિસ્તારોમાં ઢીંચણસમા પાણી ભરાયા અનેક વાહનો…
હજુ પણ રાજકોટ અને જિલ્લાના ગામોમાં ટેન્કર પ્રથા યથાવત્
ચોપડે ટેન્કરના અનેક ફેરાઓનો ઉલ્લેખ, પરંતુ શું તંત્ર પૂરતુ પાણી લોકો સુધી…
રખડતા ઢોરે વૃદ્ધને શિંગડે ચડાવ્યા જીવ ન ગયો ત્યાં સુધી પગથી રગદોળ્યા
શહેરના માર્ગો પર રખડતાં ઢોરના રૂપમાં મોત ઘૂમી રહ્યાં છે જામનગરના ચાંદીબજારમાં…
ગારમેન્ટના વેપારીનું મકાન કબજે કરનાર નર્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ
ફરિયાદીએ પોતાની દાદીની સેવા માટે કોરોના દરમિયાન નર્સને મકાન ભાડે આપ્યું હતું…

