મેટોડા વાડીમાં ઉતારેલો 68.32 લાખનો દારૂ કટિંગ થાય તે પૂર્વે એલસીબીનો દરોડો
20664 બોટલનું રખોપુ કરતા જામનગરના બે નામચીન શખ્સોની ધરપકડ દારૂનો જથ્થો મંગાવનાર…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો અમરેલી જિલ્લામાં બે દિવસીય પ્રવાસ
સાવરકુંડલા તાલુકાના બગોયા ગામે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અને રાત્રિ રોકાણ ખાસ-ખબર ન્યૂઝ…
રાજકોટ-પોરબંદર નવી લોકલ ટ્રેનનું વીરપુર ખાતે ઢોલ-નગારા સાથે ભવ્ય સ્વાગત
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની હાજરીમાં ટ્રેનને લીલીઝંડી; ગોંડલથી રાણાવાવ સુધીના સ્ટેશનોને લાભ…
સ્નેહમિલનમાં આદર્શ વૈદિક વિવાહનો પ્રસ્તાવ રજુ થયો અને 181 લગ્નના દાતા વરસી પડ્યા
‘પટેલ પ્રગતિ મંડળ’ના સ્નેહમિલનમાં પ્રસ્તાવ રજૂ થતાં અડધી કલાકમાં જ દાતાઓએ રૂ.51,000ના…
રાજકોટમાં સહકાર ભારતીના ‘સહકાર સપ્તાહ’નો પ્રારંભ: 4 ઝોનમાં જ્ઞાન સત્ર અને મહિલા સંમેલન યોજાશે
2025ને આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ તરીકે ઉજવાતા, નલિન વસાએ ’વ્યાજખોરોથી મુક્તિ’ને સહકારી કાર્યકર્તાનો…
કમોસમી વરસાદથી પાક નુકસાન: ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-2025’ માટે ઑનલાઇન અરજીઓ શરૂ
ડિજિટલ ગુજરાત પોર્ટલ 14 નવેમ્બરથી 15 દિવસ માટે ખુલ્લું મુકાયું; ખેડૂતોએ ગ્રામ…
મોરબી સિરામિક ટાઇલ્સ ISO મિટિંગમાં ભારતનો વિજય: ચીનનું ષડયંત્ર નિષ્ફળ
મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાના ચીનના પ્રયાસોને ભારત, અમેરિકા અને…
મોરબીની આયુષ હૉસ્પિટલમાં 75 વર્ષીય ગંભીર દર્દીને નવજીવન: પાંચ દિવસમાં સફળ સારવાર
હૃદયનું 20% પમ્પિંગ, કિડની ડેમેજ અને શ્ર્વાસની ગંભીર તકલીફ હોવા છતાં ડૉ.…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21મી નવેમ્બરે મોરબીની મુલાકાતે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 21મી નવેમ્બર, શુક્રવારના રોજ…

