જોશીમઠનો દોઢ કિલોમીટરનો વિસ્તાર સંપૂર્ણ ખાલી કરાવી દેવાશે: નિષ્ણાંતોની ભલામણના પગલે સરકારે તાત્કાલિક પગલા લીધા
મકાન-ઇમારતોમાં તિરાડ પડી હોય તેવા પરિવારોનું સ્થળાંતર: નવા વિસ્તારોમાં પ્રિફેબ્રીકેટેડ આવાસો બનાવવા…
સોશિયલ મીડિયામાં નફરત ફેલાવતી અને વંશીય ટિપ્પણી પર લગામ લાગવી જોઈએ: સંયુકત રાષ્ટ્રના વિશેષજ્ઞોએ ચિંતા વ્યકત કરી
ટ્વિટરના મેનેજમેન્ટના ફેરફાર બાદ વંશીય શબ્દોનો ઉપયોગ વધ્યો સંયુકત રાષ્ટ્રના સ્વતંત્ર માનવાધિકાર…
કોલકાતામાં આજે G-20ની પ્રથમ બેઠક, ભારત સહિત આ 19 દેશોના પ્રતિનિધિઓ થશે શામેલ
ભારતની અધ્યક્ષતામાં G20ની પ્રથમ બેઠક કોલકાતામાં શરૂ થવા જઈ રહી છે. ત્રણ…
ઉત્તર ભારતમાં ધુમ્મસ છવાયું: વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકોને હાલાકી, રેડ એલર્ટ જાહેર
રાજધાની દિલ્હીમાં સવારે અને સાંજે ધુમ્મસના કારણે વિઝિબિલિટી નહિવત છે. હવામાન વિભાગના…
હિમાચલ પ્રદેશમાં ફરી આફતના એંધાણ: 23 દિવસમાં 6 વખત ભૂકંપના આંચકા
હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી છે. રાજ્યમાં રવિવારે…
ઉત્તર પ્રદેશના કન્નૌજ મોટી બસ દુર્ઘટના: અકસ્માતમાં 3 લોકોના મોત, 18 ઘાયલ
ઉત્તર પ્રદેશના કન્નૌજ બસ દુર્ઘટનામાં એક મોટો રોડ અકસ્માત થયો છે. અહીં…
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ સંસદ ભવનમાં હંગામો, અમેરિકા નારાજ
બ્રાઝિલના પૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોના સમર્થકોએ સંસદ ભવનમાં હંગામો મચાવ્યો છે. તેમને…
વ્યાજંકવાદી આરદેશણા પરિવારે પટેલ પરિવારની આશરે 50 કરોડની મિલકતો પચાવી પાડી!
વ્યાજખોર જીતેન્દ્ર આરદેશણા પરિવાર અને ધીરુ કુંગશિયાનો પટેલ પરિવાર પર ભયાનક ત્રાસ…
આકાશ ઈન્સ્ટિટ્યૂટનાં નામથી આકર્ષાઈને એડમિશન લેતાં પહેલાં પેરેન્સ્ટ્સ માટે ચેતવા જેવું લેસન
રાજકોટનાં આકાશ ઈન્સ્ટિટ્યૂટની અંચાઈ એક વાલીએ આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં એડમિશન કેન્સલ કરાવ્યું છતાં…

