બોરીસ જોન્સનને મિસાઈલથી ઉડાવી દેવાની ધમકી આપી હતી પુતિને: એક ઇન્ટરવ્યુમાં કર્યો ઘટસ્ફોટ
યુક્રેન પર આક્રમણ પુર્વે જ અમેરિકા અને યુરોપના દેશોએ રશિયાના પ્રમુખ વ્લાદીમીર…
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 75મી પુણ્યતિથિ: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 75મી પુણ્યતિથિ છે. દેશની આઝાદીમાં મહાત્મા ગાંધીના યોગદાનને…
ભારતીય અન્ડર-19 મહિલા ટીમે વર્લ્ડકપ જીતીને રચ્યો ઇતિહાસ: BCCIએ ટીમને આપ્યું પાંચ કરોડનું ઈનામ
-અન્ડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા બદલ વડાપ્રધાનએ પાઠવી શુભકામના -BCCI સચિવ જય શાહે…
હિંડનબર્ગના રિપોર્ટને ભારત પર હુમલો ગણવતું અદાણી ગૃપ: 413 પેજમાં આપ્યો રિપોર્ટનો જવાબ
દુનિયાના સૌથી અમીર ભારતીય ગૌતમ અદાણીના જૂથે નાણાકીય શોધ કરતી કંપની હિંડનબર્ગના…
ગુજરાતનાં 29 તાલુકામાં ભરશિયાળે માવઠું, જુઓ ક્યાં કેટલો વરસાદ
-બનાસકાંઠા વિસ્તારમાં માવઠાની સાથે અંબાજીમાં ગઇકાલે મોડી સાંજે કરા સાથે વરસાદ પડ્યો…
વંદે ભારત એક્સપ્રેસમાં ગંદકીની તસવીરો થઈ વાયરલ: રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યો ખુલાસો
વંદે ભારત ટ્રેનની અંદરની કેટલીક ગંદકી વાળી તસવીરો સોશિયલ મીડિયા પર ટ્વીટ…
બજેટ પહેલા સરકારે બોલાવી સર્વપક્ષીય બેઠક: આવતીકાલે રાષ્ટ્રપતિનું અભિભાષણ અને પહેલીએ બજેટ
સંસદમાં બજેટ સત્ર પહેલા આજે કેન્દ્ર સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવી છે, કાર્યવાહી…
ભારત જોડો યાત્રાનું આજે સમાપન: રાહુલ ગાંધી 145 દિવસમાં 4000 કિમી ચાલ્યા
કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા 145 દિવસમાં લગભગ 4000 કિલોમીટરનું અંતર કાપીને…
વિવેક સાગર પાનમાં આયુર્વેદીક સીરપનાં નામે વેંચાય છે ‘દારૂ’!
‘ખાસ-ખબર’ સ્ટીંગ: સામાકાંઠે આયુર્વેદિક સીરપના નામે બેરોકટોક દારૂ નું વેંચાણ પાનનાં ગલ્લાઓ…

