By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    8 hours ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    8 hours ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ
    7 hours ago
    સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો
    8 hours ago
    30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે
    8 hours ago
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    8 hours ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    7 hours ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાતિ પ્રમાણપત્ર પહેલા પણ માગવામાં આવતું: અગ્નિપથ યોજના પર વિપક્ષે સવાલો કર્યા તો સેનાએ આપી સ્પષ્ટતા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જાતિ પ્રમાણપત્ર પહેલા પણ માગવામાં આવતું: અગ્નિપથ યોજના પર વિપક્ષે સવાલો કર્યા તો સેનાએ આપી સ્પષ્ટતા
ખાસ-ખબરરાષ્ટ્રીય

જાતિ પ્રમાણપત્ર પહેલા પણ માગવામાં આવતું: અગ્નિપથ યોજના પર વિપક્ષે સવાલો કર્યા તો સેનાએ આપી સ્પષ્ટતા

Khaskhabar Editor
Last updated: 2022/07/19 at 1:13 PM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

વિપક્ષ તરફથી મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલી અગ્નિપથ સ્કીમ વિરુદ્ધ જાતિ પ્રમાણપત્ર માગવાને લઈને સવાલો ઊભા કર્યા હતા, જો કે હવે સેના તરફથી તેને લઈને સ્પષ્ટીકરણ આપવામા આવ્યું છે.

અગ્નિવીર યોજના અંતર્ગત થનારી તમામ ભરતીમાં જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણ પત્ર માગવાને લઈને રાજકીય ડખો શરૂ થયો છે. વિવાદ વકરતા સેનાએ વિપક્ષના નેતઓના આરોપનું ખંડન કરીને સામૂહિક નિવેદન આપ્યું છે. સેનાના અધિકારીઓએ કહ્યું કે, સેનાની કોઈ પણ ભરતીમાં પહેલા પણ ઉમેદવાર પાસેથી જાતિ પ્રમાણપત્ર અને ધર્મ પ્રમાણ પત્ર માગવામાં આવતું હતું. તેને લઈને અગ્નિપથ યોજનામાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી. આ ઉપરાંત ભારતીય સેનાના અધિકારીઓએ કહ્યું કે, ટ્રેનિંગ દરમિયાન સેવામાં શહીદ શશનારા સૈનિકો માટે ધાર્મિક અનુષ્ઠાનો અંતર્ગત અંતિમ સંસ્કાર કરવા માટે પણ ધર્મની જાણકારી હોવી જરૂરી છે.

- Advertisement -

The Army, in an affidavit filed before the SC in 2013, has made it clear that it does not recruit on the basis of caste, region and religion. It however justified grouping of people coming from a region in a regiment for administrative convenience and operational requirements… https://t.co/kYLZcC8THO

— Amit Malviya (@amitmalviya) July 19, 2022

- Advertisement -

આપને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ સહિત તમામ વિપક્ષી સાંસદોએ અગ્નિપથ યોજના પર સવાલો ઉઠાવતા મોદી સરકારને ઘેરવાની કોશિશ કરી હતી. આપ નેતા સંજય સિંહે ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલા આદેશને શેર કરતા લખ્યું હતું કે, મોદી સરકારનો અસલી ચહેરો દેશની સામે આવી ચુક્યો છે. શું નરેન્દ્ર મોદી પછાત, દલિત અને આદિવાીઓને સેનામાં ભરતી થવા માટે યોગ્ય સમજતી નથી. ભારતના ઈતિહાસમાં પહેલીવાર સેના ભરતીમાં જાતિ પૂછવામા આવી રહી છે. મોદી આપને અગ્નિવીર બનાવવા માગે છે કે જાતિવીર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જદયુ નેતા તથા સંસદીય બોર્ડના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પણ જાતિ પ્રમાણપત્ર માગવા પર સવાલો ઉભા કર્યા હતા. તથા રક્ષામંત્રી પાસે તેને લઈને સ્પષ્ટીકરણ પણ માગ્યુ હતું.

સુપ્રીમ કોર્ટે તમામ કેસ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાંસફર કરવા જણાવ્યું

સુપ્રીમ કોર્ટમાં મંગળવારે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા અગ્નિપથ યોજના વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી અરજી પર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટની પીઠે કહ્યું કે, જે લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે, અમે તેમને સાંભળીને જ કેસોને ટ્રાંસફર કરીશું. હવે સુપ્રીમ કોર્ટ દિલ્હી હાઈકોર્ટમાં અગ્નિપથ યોજના સંબંધિત દેશભરમાં નોંધાયેલ કેસોને એકસાથે ટ્રાંસફર કરશે. આપને જણાવી દઈએ કે, દિલ્હી, કેરલ, પટના, પંજાબ-હરિયાણા, ઉત્તરાખંડ, કોચ્ચિના ટ્રાઈબ્યૂનલમાં અગ્નિપથ યોજના વિરુદ્ધમાં કેસ નોંધાયેલા છે.

You Might Also Like

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

TAGGED: agnipathscheme, army, castecertificate, GOVERNMENT, MONSOONSESSION, opposition, parliament
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજેન્દ્ર પ્રસાદથી રામનાથ કોવિંદ સુધી આ હસ્તીઓએ શોભાવ્યું રાષ્ટ્રપતિ પદ, જુઓ ફોટો
Next Article રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કુલ મતદાન 98.90 ટકા, બેલેટ બોક્સ વિમાનોથી લાવવામાં આવ્યા દિલ્હી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

એટીએમમાં જમા કરાવવાના 5 લાખ જામનગરનો કર્મચારી ચાઉં કરી ગયો

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટમાં હાઉસ લિસ્ટિંગનો પ્રથમ તબક્કો પૂર્ણ: આગામી વર્ષે ફેબ્રુઆરીથી થશે મુખ્ય વસ્તી ગણતરી
સોની વેપારીને મરવા મજબુર કરનાર મોરબી, સુરત, મુંબઇના પિતા-પુત્ર સહિત 8 શખ્‍સો સામે ફરિયાદ
ધોરાજીમાં બનતી હતી નકલી વિમલ અને નકલી બાગબાન તમાકુ
રાજકોટ કોર્ટના પાર્કિંગમાં વકીલ પતિની પત્નીને ટાંટિયા ભાંગી નાખી, મારી નાખવાની ધમકી
શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

વોટ્સએપના નવા યુઝરનેમ ફીચર પર કેન્દ્ર સરકારની રોક : મેટા પાસે 3 દિવસમાં માંગ્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાષ્ટ્રીય

સાવધાન! મેગીનો મસાલો છે ઝેરનું પેકેટ : ચટાકેદાર મસાલામાં ત્રણ જંતુનાશકોનું પ્રમાણ વધુ હોવાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાષ્ટ્રીય

30 દિવસ જેલમાં રહે તો PM-CMની ખુરશી જશે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?