By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    55 minutes ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    1 day ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    1 day ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    2 days ago
    ફરી યુધ્ધના ભણકારા : અમેરિકાએ સીઝફાયર છતાં ઇરાન પર એરસ્ટ્રાઇક કરી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    27 minutes ago
    FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
    33 minutes ago
    ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા
    36 minutes ago
    ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા
    51 minutes ago
    સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    2 minutes ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    8 minutes ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    24 hours ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    1 day ago
    રાજકારણ બાદ હવે રમતજગતમાં પણ ટ્રમ્પની દાદાગીરી : ત્રીજા ફોને તો FIFAને નિર્ણય બદલવાની ફરજ પડી
    2 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    6 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    10 minutes ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    1 day ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    2 days ago
    ટ્યુશનમાં લખતો ન હોવાથી 4 વર્ષના બાળકને શિક્ષિકાએ તાવીથો ગરમ કરી ડામ દીધા
    3 days ago
    પરિમલ નથવાણીએ સાસણ ગીરમાં બેકલાઇટ બોર્ડનું અનાવરણ કર્યું
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ ખોરંભે ચડ્યું, એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી મોટી જવાબદારી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ ખોરંભે ચડ્યું, એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી મોટી જવાબદારી
ખાસ-ખબરરાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ ખોરંભે ચડ્યું, એકનાથ શિંદેએ તાબડતોડ સચિવોને સોંપી મોટી જવાબદારી

Khaskhabar Editor
Last updated: 2022/08/06 at 2:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારમાં કેબિનેટની રચના ન થતાં હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તાને લઈ મોટો નિર્ણય કર્યો.

મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ સરકારનું કેબિનેટ વિસ્તરણને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અગાઉ કેબિનેટ વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું તે મોકૂફ રાખવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર કેબિનેટનું વિસ્તરણ અટકી જતાં હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં મંત્રીઓના અભાવને કારણે ઘણા વિભાગોના કામો પ્રભાવિત થઈ રહ્યા છે. જેના કારણે ઘણા વિકાસ કામો અટવાઈ પડ્યા છે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા બાદ અહજી સુધી કેબિનેટ વિસ્તરણ થયું નથી. તેવામાં એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓની સત્તા સચિવોને સોંપવામાં આવી છે. મહત્વનું છે કેમ, મંત્રીઓ દ્વારા લેવામાં આવેલા નિર્ણયો અને ઘણા આદેશો જેની તાત્કાલિક જરૂર છે તે તમામ અધિકાર મંત્રીઓ પાસે હોય છે. ગૃહ, મહેસૂલ અને શહેરી વિકાસ મંત્રાલયમાં છેલ્લા મહિનાથી અનેક અપીલો પડતર છે. તો વળી નવી સરકારની રચના થયાને 36 દિવસથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી કેબિનેટની રચના થઈ નથી. મંત્રીમંડળની રચના ન થવાને કારણે હવે તેની અસર વિભાગો પર પડી રહી છે. તેથી સરકારે મંત્રીઓની તમામ સત્તા સચિવોને આપવાનો નિર્ણય કર્યો છે. તેના આદેશ રાજ્યના મુખ્ય સચિવે જાહેર કર્યા છે.

કેબિનેટ વિસ્તરણ ક્યારે ?

મહારાષ્ટ્રમાં શિંદે સરકારનું કેબિનેટ વિસ્તરણ અગાઉ 5 ઓગસ્ટે થવાનું હતું. જોકે હવે મહારાષ્ટ્રમાં કેબિનેટ વિસ્તરણ માટે વધુ રાહ જોવી પડશે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ જ કેબિનેટનું વિસ્તરણ થવાની આશા છે. ગુરુવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કેબિનેટ વિસ્તરણના મુદ્દે દિલ્હીમાં પાર્ટીના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

- Advertisement -

ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે

ગુરુવારે મહારાષ્ટ્રના કેબિનેટ વિસ્તરણને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. મુખ્યમંત્રી એકનાથ શિંદેના મંત્રીમંડળનું વિસ્તરણ 5 ઓગસ્ટે થવાનું હતું. મહારાષ્ટ્ર સરકારની રચના બાદ લાંબા સમય બાદ સરકારમાં મંત્રીઓને લઈને ભાજપ અને શિવસેના (શિંદે જૂથ)માં પણ સમજૂતી થઈ છે. ભાજપના ક્વોટામાંથી આઠ ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે, જ્યારે શિંદેની છાવણીના સાત ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે. પરંતુ આ યાદીમાં મહારાષ્ટ્રની અગાઉની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહેલા ઘણા વરિષ્ઠ ધારાસભ્યોના પત્તાં કપાયા હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.

 

You Might Also Like

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનથી 1000થી વધુ લોકો ફસાયા

સરકારી નોકરી મેળવવા દીકરીએ માતાની હત્યા કરી

TAGGED: BJP, cabinet, eknathsinde, GOVERNMENT, maharashtra
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગૂગલ પણ ઉજવી રહ્યું છે આઝાદીના 75 વર્ષનો અવસર, ઇન્ડીયાની ઉડાન નામનો ડિજીટલ સંગ્રહ કર્યો લોન્ચ
Next Article કોરોનાને હળવાશથી લેનાર રાજ્યોને કેન્દ્રે ફરી ટપાર્યાં, કહ્યું- વેક્સિનેશન વધારીને પાંચ સ્તરીય રણનીતિ લાગુ પાડો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી

Khaskhabar Editor Khaskhabar Editor 2 minutes ago
FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
ભારતમાં રોજ 25 સ્કૂલ બંધ થઇ રહી છે, 10 વર્ષમાં 94,000 સરકારી શાળાને લાગ્યા તાળા
12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

Khaskhabar Editor Khaskhabar Editor 27 minutes ago
રાષ્ટ્રીય

FSSAI એ દારૂ બનાવતી કંપનીઓને ફટકારી નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 33 minutes ago
રાષ્ટ્રીય

ગુરુગ્રામમાં પોલીસ એન્કાઉન્ટરમાં દીપક નાંદલ ગેંગના ૪ શૂટર ઠાર મરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 36 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?