By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    49 seconds ago
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    2 days ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    2 days ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    2 days ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
    9 minutes ago
    મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
    23 minutes ago
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    23 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    24 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    3 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    3 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    3 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    6 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    6 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 week ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 week ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    1 day ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    1 day ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    2 days ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    3 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    3 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચંદ્રયાન-4 મિશનને કેબિનેટની મંજૂરી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ચંદ્રયાન-4 મિશનને કેબિનેટની મંજૂરી
રાષ્ટ્રીય

ચંદ્રયાન-4 મિશનને કેબિનેટની મંજૂરી

Khaskhabar Editor
Last updated: 2024/09/19 at 4:51 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

ચંદ્ર પરથી માટી લાવવામાં આવશે, સ્પેસ સ્ટેશન અને શુક્ર મિશન 2028માં લૉન્ચ કરાશે

ગગનયાન માટે વધુ બજેટની ફાળવણી કરાઈ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

છેલ્લાં 10 વર્ષમાં ભારતે અવકાશ ક્ષેત્રે મહત્વની સિદ્ધિઓ હાંસલ કરી છે. 2023માં જ ભારતે ચંદ્રયાન-3 મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું અને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચનારો પ્રથમ દેશ બન્યો. તે પહેલાં પણ ચંદ્રયાનનાં બે મિશન પૂર્ણ થઈ ચૂક્યાં હતાં. હવે સરકાર ચંદ્રયાન-4ની તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, ગગનયાન મિશન પણ પાઈપલાઇનમાં છે અને શુક્રના અભ્યાસ માટે પણ યાન મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ સિવાય સ્પેસ સ્ટેશન મોકલવા માટે પણ ISRO તૈયારી કરી રહ્યું છે.
ISROના ચેરમેન એસ સોમનાથે 18 સપ્ટેમ્બર (બુધવાર)ના રોજ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વર્તમાનમાં ગગનયાન મિશન ચાલી રહ્યું છે અને અમે અવકાશયાત્રીઓને અમારા પ્રથમ મિશનનું શેડ્યુલ પણ આપી દીધું છે. હવે અમે આ મિશનમાં વધુ એક ધ્યેય ઉમેર્યો છે- ભારતીય અંતરિક્ષ સ્ટેશન. પહેલાં આ મિશનનું એક જ લક્ષ્યાંક હતું પણ હવે કુલ 5 મિશન હશે. અમે તેનો વ્યાપ વિસ્તૃત કર્યો છે.

ગગનયાન ઉપરાંત કેન્દ્ર સરકારે ઈંજછઘને ચંદ્રયાન-4 માટે પણ મંજૂરી આપી દીધી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મિશનનો ઉદ્દેશ્ય ચંદ્ર પર ઉતરીને, નમૂનાઓ એકત્રિત કરીને તે નમૂનાઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત લાવવાનો હશે. આ મિશન કુલ 36 મહિના સુધી ચાલશે.
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે મૂન મિશન માટે 2,104.06 કરોડ (અંદાજે 253 મિલિયન) ફાળવ્યા છે. ચંદ્રયાન-3 હેઠળ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરાવીને પ્રાથમિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. હવે ચંદ્રયાન-4 ચંદ્રની ભ્રમણકક્ષામાં ડોકિંગ અને અનડોકિંગ કરશે ઉપરાંત, ચંદ્રના નમૂના સુરક્ષિત રીતે પરત પહોંચાડીને તેનું વિશ્ર્લેષણ કરશે.
ચંદ્રયાન-4 ચંદ્રયાન-3ની સફળતાના આધારે નિર્માણ થઇ રહ્યું છે. ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ભાગમાં સોફ્ટ લેન્ડીંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ચંદ્રયાન-4 ચંદ્ર ભ્રમણકક્ષામાં ડોકીંગ અને અનડોકિંગ, પૃથ્વી પર ચંદ્રના નમૂનાઓ સુરક્ષિત રીતે પહોંચાડીને તેના વિશ્ર્લેષણના મહત્વનો ભાગ ભજવશે. આ સિવાય આ મિશન ભવિષ્યના મૂન મિશન માટે પણ જરૂરી ચાવીરૂપ તકનીકોના વિકાસ અને નિદર્શન પર ધ્યાન કેન્દ્રિતકરશે.
આ સિવાય કેબિનેટે ગગનયાન પ્રોજેક્ટનો વિસ્તાર વધારીને ભારતીય અંતરિક્ષ સ્ટેશન (ઇઅજ-1)ના પ્રથમ મોડ્યુલના વિકાસને પણ મંજૂરી આપી દીધી છે. ગગનયાન પ્રોજેક્ટનો વિસ્તાર વધારવાની સાથે ₹11,170 કરોડના ભંડોળમાં હવે વધારો કરી કુલ ₹20,193 કરોડ ફાળવવામાં આવ્યા છે.

- Advertisement -

વિનસ ઓર્બિટર મિશન (VOM)
વિનસ ઓર્બિટર મિશન (VOM) માટે ₹1,236 કરોડ (અંદાજે 149 મિલિયન)નું બજેટ ફાળવવામાં આવ્યું છે. જેમાંથી 824 કરોડ રૂપિયા શુક્રયાન સ્પેસક્રાફ્ટ પર જ ખર્ચાશે. માર્ચ 2028માં શુક્રયાન લોન્ચ થાય એવી સંભાવનાઓ છે. VOMનો પ્રાથમિક ઉદ્દેશ શુક્રની સપાટી, ઉપસપાટી અને વાતાવરણીય પ્રક્રિયાઓ તેમજ શુક્રના વાતાવરણ પર સૂર્યના પ્રભાવ અંગે અભ્યાસ કરીને સમજણ મેળવવાનો. શુક્રયાન શુક્રની ચારે તરફ ચક્કર લગાવીને અભ્યાસ કરશે. જોકે, આ મિશનમાં હજુ સમય લાગશે.

You Might Also Like

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર

TAGGED: Chandrayaan-4 mission
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આવકવેરા કાનુનમાં ધરખમ સુધારાની તૈયારી
Next Article પૂરનો પ્રકોપ: 300 ગામ ડૂબ્યાં, 274થી વધુ સ્કૂલો બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 49 seconds ago
જિલ્લા કક્ષાએ ધક્કા બંધઃ તાલુકા લેવલે જમીન દફતર નિરીક્ષક (ILR)ની કચેરી શરૂ
કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત
રાજ્યના ૬૧ તાલુકામાં મેઘમહેર : દ્વારકામાં હાઇ એલર્ટ
મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી
મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કર્ણાટકની પથ્થરની ખાણમાં ખડક પડ્યો, ૮ મજૂરનાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાષ્ટ્રીય

મુંબઈમાં ભારે વરસાદ : દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળવાની ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 23 minutes ago
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?