By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    5 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    5 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    1 day ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    1 day ago
    અમેરિકામાં પણ રેવડી!
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    5 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    5 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    1 day ago
    UPના 26 જિલ્લામાં પૂર
    1 day ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 2030 સુધીમાં ઘરે-ઘરે PNG, ગેસ સિલિન્ડરમાંથી મળશે મુક્તિ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 2030 સુધીમાં ઘરે-ઘરે PNG, ગેસ સિલિન્ડરમાંથી મળશે મુક્તિ
રાષ્ટ્રીય

2030 સુધીમાં ઘરે-ઘરે PNG, ગેસ સિલિન્ડરમાંથી મળશે મુક્તિ

Khaskhabar Editor
Last updated: 2023/08/29 at 4:01 PM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

12.5 કરોડ ઘરોમાં પાઈપલાઈન દ્વારા ગેસનો પુરવઠો પૂરો પડાશે: PNG કનેક્શન સંખ્યામાં ગુજરાત ટોપ ટેન રાજયમાં પ્રથમ નંબરે

 કેન્દ્રની તૈયારી: 33 હજાર કિ.મી.થી વધુ લાંબી પાઇપ લાઇનનું નેટવર્ક થશે તૈયાર

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં દરેક ઘર સુધી પાઇપ લાઈનથીપ્રાકૃતિક ગેસ પહોંચાડવાની યોજના પર રોકેટ ગતિએ કામ આગળ વધી રહ્યું છે. દેશમાં દરેક ઘર ઘર સુધી પીએનજી પહોંચાડવામાં ટોપ ટેન રાજયમાં ગુજરાત પ્રથમ નંબરે છે.
કેન્દ્ર સરકાર 2028 સુધી દેશના 630 જીલ્લામાંદરેક ઘર સુધી પાઇપ લાઈન દ્વારા ગેસ પહોંચડવાનાલક્ષ્ય પર કામ કરી રહી છે. દેશમાં 2030 સુહ્નદય 1205 કરોડ પીએનજી કનેક્શન હશે. વર્તમાનમાં 1 કરોડ 12 લાખ 13 હજાર 602 ઘરેલુ પીએન કનેક્શન ગુજરાતમાં છે. જયારે રાજસ્થાનમાં અંદાજે 2027 લાખ અને મધ્યપ્રદેશમાં 2.11 લાખ ઘરોનેગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર પાઇપ લાઈન દ્વારા પ્રાકૃતિક ગેસ કનેક્શન આપવા માટે નગર ગેસ વિતરણ નેટવર્ક વિકસિત કરી રહી છે. તેના માટે દેશમાં 33 હજાર 592 કિમિ પ્રાકૃતિક ગેસ પાઇપ લાઈન નેટવર્ક બનાવામાંઆવી રહ્યું છે. તેમાંથી 12,206 કિમિ લાઈનનું નિર્માણ કામ ચાલી રહ્યું છે.
રાજસ્થાનનામાટે મહેસાણા-ભટીંડા પાઇપ લાઈન મહત્વની છે. 1940 કિમી લાંબી લાઈનથીજયપુર, ઉદયપુર, ભીલવાડા, જોધપુર અલ્વર સહિત વધુ પડતા વિસ્તારોને ગેસ મળશે. 2011માં આ પાઇપ લાઈનનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં 117 કિમિલાંબી લાઈનથીગેસનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે. જીએસપીએલ ઇન્ડિયા ગેસનેટલિમિટેડ આ લાઈનના બાકી રહેલા કાર્યનેપૂર્ણ કરવા માટે 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય માંગ્યો છે.
રાજસ્થાનમાં અંદાજે 87 લાખ પીએનજી કનેક્શનનુંલક્ષ્ય છે. હાલમાં આ આંકડો 2 લાખ 27 હજાર પર પહોંચી ગયો છે. સૌથી વધુ કનેક્શન અજમેર, પાલીઅને રાજસમંદમાં1 લાખ 46 હજાર 697 કનેક્શન છે. 14 જિલ્લમાં શૂન્ય છે.

You Might Also Like

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

કાલથી બ્રિક્સ સમિટ

UPના 26 જિલ્લામાં પૂર

પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે

TAGGED: gascylinders, png
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડીસેમ્બરમાં જ લોકસભાની ચૂંટણી, ભાજપે તમામ હેલિકોપ્ટર્સ બૂક કરાવ્યા છે: મમતા
Next Article જૂનાગઢ ગ્રોફેડ પાસેના ખુલ્લા કુઆમાં સિંહબાળ પડી જતા રેસ્કયુ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

કાલથી બ્રિક્સ સમિટ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?