By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    2 hours ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 day ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    1 day ago
    અમેરિકાની ઈરાન પર ફરી એરસ્ટ્રાઈક, વળતાં જવાબમાં તેહરાનનો બહેરીન-કુવૈતમાં મિસાઈલ હુમલો
    1 day ago
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 hour ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 hour ago
    કોરોનાએ ફરી માથું ઊંચક્યું !
    1 hour ago
    રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે
    2 hours ago
    મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    2 hours ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    1 day ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    2 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    4 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 hours ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 day ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    3 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપને એક વર્ષમાં રૂપિયા 4340 કરોડનું દાન મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ભાજપને એક વર્ષમાં રૂપિયા 4340 કરોડનું દાન મળ્યું
રાષ્ટ્રીય

ભાજપને એક વર્ષમાં રૂપિયા 4340 કરોડનું દાન મળ્યું

Khaskhabar Editor
Last updated: 2025/02/18 at 5:33 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ભાજપે 51% ખર્ચ કર્યો: AAPનું દાન ભાજપ કરતાં 200 ગણું ઓછું

ખાસ-ખબર ન્યૂઝ  નવી દિલ્હી, તા.17
એસોસિયેશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ્સ (અઉછ)એ સોમવારે રાષ્ટ્રીય પક્ષોને મળેલાં દાન અંગેનો અહેવાલ બહાર પાડ્યો. રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2023-24માં, ભાજપને સૌથી વધુ 4340.47 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે.
કોંગ્રેસ 1225.12 કરોડ રૂપિયા સાથે બીજા ક્રમે રહ્યો. અઉછએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે પક્ષોને મળતા દાનનો મોટો હિસ્સો ચૂંટણી બોન્ડમાંથી આવતો હતો. ભાજપે તેની કુલ આવકના 50.96% એટલે કે 2211.69 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, જ્યારે કોંગ્રેસે તેની આવકના 83.69% એટલે કે 1025.25 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. અઅઙને 22.68 કરોડ રૂપિયાનું દાન મળ્યું, જ્યારે પાર્ટીએ એનાથી વધુ એટલે કે 34.09 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. તમામ પક્ષોને મળેલાં કુલ દાનમાંથી 74.57% એકલા ભાજપને જ મળ્યા છે, બાકીના 5 પક્ષોને 25.43% દાન મળ્યું છે.
મોટાભાગના દાન ચૂંટણી બોન્ડમાંથી આવ્યા ચૂંટણી બોન્ડમાંથી ભાજપને સૌથી વધુ 1685.63 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે કોંગ્રેસને 828.36 કરોડ રૂપિયા અને અઅઙને 10.15 કરોડ રૂપિયા મળ્યા.
ત્રણેય પક્ષોને ચૂંટણી બોન્ડ દ્વારા 2524.1361 કરોડ રૂપિયા મળ્યા, જે તેમના કુલ દાનના 43.36% છે. જોકે, સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે મે મહિનામાં આ દાનને ગેરબંધારણીય જાહેર કર્યું હતું.
છઝઈં દ્વારા અઉછ દ્વારા મળેલી માહિતી અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે 2023-24માં, ઘણી પાર્ટીઓએ 4507.56 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ રોકડ કર્યા હતા. રાષ્ટ્રીય પક્ષોએ આ ભંડોળના 55.99% એટલે કે 2524.1361 કરોડ રૂપિયા ખર્ચ્યા.
સીપીઆઈ (એમ)ને 167.63 કરોડ રૂપિયાનું દાન મળ્યું, જેમાંથી તેણે 127.28 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. બહુજન સમાજ પાર્ટી (ઇજઙ)ને 64.7798 કરોડ રૂપિયા મળ્યા અને પાર્ટીએ 43.18 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. નેશનલ પીપલ્સ પાર્ટી (ગઙઙ)ને 0.2244 કરોડ રૂપિયા મળ્યા અને 1.139 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.

- Advertisement -

રિપોર્ટમાં ખર્ચ સંબંધિત 4 ફેક્ટ

કોંગ્રેસે ચૂંટણીમાં સૌથી વધુ 619.67 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. આ પછી, વહીવટી અને અન્ય કામો પાછળ 340.702 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા.
સીપીઆઈ(એમ)એ વહીવટી અને અન્ય કાર્યો પર 56.29 કરોડ રૂપિયા અને પાર્ટી સ્ટાફ પર 47.57 કરોડ રૂપિયા ખર્ચ કર્યા.
6 પક્ષોમાંથી, ફક્ત કોંગ્રેસ (રૂ. 58.56 કરોડ) અને સીપીઆઈ (એમ) (રૂ. 11.32 કરોડ)એ કૂપન વેચાણમાંથી કુલ રૂ. 69.88 કરોડની પ્રાપ્તિ જાહેર કરી.

ભારત જોડો યાત્રા 2.0 પર લગભગ રૂ.50 કરોડનો ખર્ચ થયો

- Advertisement -

કોંગ્રેસે ઇલેક્ટ્રોનિક જાહેરાતો પર 207.94 કરોડ રૂપિયા અને પ્રીન્ટ જાહેરાતો પર 43.73 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. પાર્ટીએ વિમાનો અને હેલિકોપ્ટર પર 62.65 કરોડ રૂપિયા અને ઉમેદવારોને નાણાકીય સહાય પર 238.55 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. કોંગ્રેસે ચૂંટણી પ્રચાર પાછળ 28.03 કરોડ રૂપિયા અને સોશિયલ મીડિયા પર 79.78 કરોડ રૂપિયા ખર્ચ કર્યા. પાર્ટીએ તેના ઓડિટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે તેણે 2023-24 દરમિયાન ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બીજી ભારત જોડો યાત્રા પર 49.63 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. પહેલી ભારત જોડો યાત્રા પર 71.84 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

 

You Might Also Like

MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ

ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે

કોરોનાએ ફરી માથું ઊંચક્યું !

રાયપુરમાં કન્ઝ્યુમર કોર્ટે સ્વીકાર્યું E-20 પેટ્રોલ નાખવાથી એન્જિન ખરાબ થાય છે

મોદીએ હરિયાણામાં દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપી

TAGGED: BJP
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મસ્કનું AI Grok 3 લોન્ચ
Next Article રાજકોટમાં ટ્રક ડ્રાઇવરનું છરીની અણીએ અપહરણ કરીને લૂંટ કરનારની ધરપકડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 46 minutes ago
રાજકોટમાં 2019થી 2021 દરમિયાન ઇસ્યુ થયેલા હથિયારના 488 લાઇસન્સ રદ
હુડકો ચોકડી પાસે આવેલ ઉત્તમ સોફામાં ભીષણ આગ : બાથરૂમમાં છુપાયેલા યુવકનું મોત
રાજકોટ જિલ્લા પોલીસના 216 પોલીસ જવાનોની આંતરિક બદલી
MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

કોરોનાએ ફરી માથું ઊંચક્યું !

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?