By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇઝરાયલમાં માઇક્રોસોફ્ટ ઑફિસ પાસે ઇરાની મિસાઇલ ખાબકી
    2 hours ago
    ટ્રમ્પે યુક્રેનની જેમ ઈઝરાયલને પણ લોલીપોપ આપી!
    2 hours ago
    ટ્રમ્પ અને પાકિસ્તાની સેના પ્રમુખ મુનીરની ગુપ્ત બેઠક મુનીરે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર માટે ભલામણ કરી
    2 hours ago
    પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે આખરે સ્વીકાર્યું કે ભારતે એરબેઝ પર હુમલો કર્યા પછી તેમણે યુદ્ધવિરામની માંગ કરી હતી
    4 hours ago
    પરીક્ષણ દરમિયાન એલોન મસ્કનું સ્ટારશીપ કેમ ફાટ્યું? સ્પેસએક્સે ખુલાસો કર્યો
    5 hours ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
    1 hour ago
    ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે
    1 hour ago
    લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ
    1 hour ago
    વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ
    1 hour ago
    અકસ્માત હોય કે ક્રાઈમ, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે!
    1 hour ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણી: હેડિંગ્લેમાં ટોસ બનશે ‘બોસ’
    1 day ago
    ભારતના ટેસ્ટ કેપ્ટન ન બનવા પર જસપ્રીત બુમરાહે મૌન તોડ્યું: ‘કોહલી અને રોહિત નિવૃત્તિ લેતા પહેલા, મેં BCCI ને ફોન કર્યો હતો…’
    2 days ago
    ICC મહિલા વર્લ્ડ કપ 2025નું શેડ્યૂલ જાહેર: ભારત-પાક. ટીમો વચ્ચેનો મેચ 5 ઓકટોબરે શ્રીલંકામાં રમાશે
    3 days ago
    ઇંગ્લેન્ડ ભારતને 3-2થી હરાવશે: ટેસ્ટ સિરિઝ પહેલા ડેલ સ્ટેને આગાહી કરી
    4 days ago
    રાશિદ ખાનએ ​​મેજર ક્રિકેટ લીગ 2025માંથી નામ પાછું ખેંચી લીધું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    શું અજયની શૈતાન ટુમાં કાજોલ કેમિયો કરશે ?
    1 day ago
    અજય દેવગણે મને બહુ હેરેસ કરી છે….આ કાજોલ શું બોલી
    2 days ago
    નાણાંકીય મુશ્કેલીઓને કારણે ‘વેલકમ ટુ ધ જંગલ’નું શૂટિંગ રોકાયું
    3 days ago
    શું દીપિકા પાદુકોણ બાદ હવે અલ્લુ અર્જુન પણ “સ્પિરિટ”માં નહીં દેખાય ?
    6 days ago
    મારી વહાલસોઈ દીકરી દેવીનો સંગાથ મને બધું ભૂલાવી દે છે
    1 week ago
  • ધર્મ
    ધર્મShow More
    કાલે દક્ષિણાયન અને વર્ષાઋતુનો પ્રારંભ : સૂર્યના કર્ક રાશિમાં પ્રવેશ થવા સાથે કર્ક સંક્રાંતિ થશે
    5 hours ago
    ભગવાન જગન્નાથજીની જળયાત્રાનો પ્રારંભ: 108 કળશથી અભિષેક કરાયો
    1 week ago
    વર્ષના છેલ્લા મોટા મંગળવારે ભગવાન હનુમાનને પ્રસન્ન કરો
    1 week ago
    આજે છે માતા ગાયત્રીની જયંતિ, તો ચાલો જાણીએ માંના અવતાર અને તેમના મહિમાની કથા વિશે
    2 weeks ago
    27મીએ ભગવાન જગન્નાથની રથયાત્રા, શા માટે ઉજવવામાં આવે છે? ચાલો જાણીએ તેની પાછળનું ધાર્મિક મહત્વ
    3 weeks ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    કચ્છમાંથી ATSએ ઝડપેલા દેશદ્રોહી મામલે કોમવિગ્રહ ઉભો થાય તેવી પોસ્ટ મૂકતા પોલીસ કર્મી દિવ્યરાજ જાડેજા
    3 weeks ago
    ડુમિયાણી ટોલ પ્લાઝા કે લૂંટ પ્લાઝા?
    4 weeks ago
    રાજકોટના ઉદ્યોગપતિઓનું સનાતની જમીન કૌભાંડ!
    1 month ago
    મોરબીનાં PI પંડ્યા અને PSI અન્સારી વિરૂદ્ધ હાઈકોર્ટમાં પિટિશન
    1 month ago
    સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: 20 વર્ષમાં ડ્રગ્સની મોટી જપ્તી: NCBએ 6 દાણચોરને પકડ્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > 20 વર્ષમાં ડ્રગ્સની મોટી જપ્તી: NCBએ 6 દાણચોરને પકડ્યા
રાષ્ટ્રીય

20 વર્ષમાં ડ્રગ્સની મોટી જપ્તી: NCBએ 6 દાણચોરને પકડ્યા

Khaskhabar Editor
Last updated: 2023/06/07 at 3:11 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

15 હજાર LSD પેકેટ જપ્ત; ડાર્ક વેબથી સોદા કરતા હતા

ખાસ-ખબર સંવાદદાતા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (ગઈઇ) એ દેશભરમાં ફેલાયેલા એક મોટા ડ્રગ સિન્ડિકેટનો ખુલાસો કર્યો છે. એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે અલગ-અલગ દરોડામાં દેશમાં ડ્રગ સ્મગલિંગ ગેંગના 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સિંહે કહ્યું કે દાણચોરો પાસેથી માદક દ્રવ્ય લિસેર્જિક એસિડ ડાયથિલામાઇડ (એલએસડી)ના 15,000 પેકેટ મળી આવ્યા છે. તેમની બજાર કિંમત હજારો કરોડમાં છે. ગઈઇ અનુસાર, આ 20 વર્ષમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી છે. અગાઉ, કર્ણાટક પોલીસ અને કોલકાતા ગઈઇએ 2021-2022માં કજઉના 5000 પાઉચ રિકવર કર્યા હતા.

- Advertisement -

સિંહના જણાવ્યા અનુસાર, શંકાસ્પદના કહેવા પર 2.5 કિલો ગાંજો અને 4.65 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. સાથે જ તેમના બેંક ખાતામાંથી 20 લાખ રૂપિયા પણ મળી ગયા છે. સિંહે જણાવ્યું કે દેશભરમાં ફેલાયેલું આ સિન્ડિકેટ ડાર્ક વેબ, ક્રિપ્ટો કરન્સી અને વિદેશી પોસ્ટ ઓફિસ દ્વારા આ કારોબાર ચલાવી રહ્યું હતું. સોશિયલ મીડિયા દ્વારા ડ્રગ્સનો વેપાર થતો હતો.

આ નેટવર્ક અમેરિકાથી કેરળ સુધી ફેલાયેલું હતું
એનસીબીના ડેપ્યુટી ડીજી જ્ઞાનેશ્વર સિંહે જણાવ્યું કે આ ડ્રગ્સ સિન્ડિકેટનું નેટવર્ક અમેરિકા, પોલેન્ડ, નેધરલેન્ડથી લઈને દિલ્હી-એનસીઆર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સુધી ફેલાયેલું હતું. ગઈઇ અને અન્ય રાજ્યોની દિલ્હી ઝોનલ ટીમની મદદથી આ સિન્ડિકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.

You Might Also Like

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે

લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ

વિશ્વમાં રોકાણ માટે એકમાત્ર ભારત સૌથી સુરક્ષિત – શ્રેષ્ઠ : અમિત શાહ

અકસ્માત હોય કે ક્રાઈમ, CCTV કેમેરા હવે માત્ર રેકોર્ડ જ નહીં કરે, એલર્ટ પણ કરશે!

TAGGED: DRUG, ncb, smugglers
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાહુલના રીઅર-વ્યૂ મિરર સ્ટેટમેન્ટ પર ધનખડનો કટાક્ષ
Next Article પર્સનલ ડેટા અસુરક્ષિત: દેશમાં દર મિનિટે 16 એકાઉન્ટ હેક થાય છે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

3-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની સમીક્ષા કરતા મ્યુ. કમિશનર સુમેરા

Khaskhabar Editor Khaskhabar Editor 58 minutes ago
સાધુવાસવાણી રોડ પરના સ્વામી’સ રેસ્ટોરેન્ટનો ઢોસા ખાવાલાયક નથી!
રાજકોટમાં કોરોનાનાં વધુ 6 કેસ નોંધાયા, કુલ કેસની સંખ્યા 201 થઇ
અનધિકૃત બાંધકામો માટેની ‘ઈમ્પેક્ટ ફી’ યોજનાની મુદત વધારાઇ: 16 ડિસેમ્બર 2025 સુધી રાહત
ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા
ઈરાનમાં લોકશાહી નહીં, ધર્મશાહી છે, ‘વિલાયત-એ-ફકીહ’ની અનોખી શાસનવ્યવસ્થા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદ, ઘરો-દુકાનોમાં પાણી ભરાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

ઓપરેશન સિંદૂર સામે સવાલ ઊઠાવનારા ગદ્દાર, રાહુલ ગાંધી પાકિસ્તાનના એજન્ટ: એકનાથ શિંદે

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાષ્ટ્રીય

લાગણી દુભાય એટલે સ્ટેન્ડ અપ કોમેડી કે ફિલ્મ દર્શાવવાનું બંધ ન કરાય: સુપ્રીમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2023, All Rights Reserved.

Design By : https://aspectdesigns.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
મોબાઈલમાં ખાસ-ખબર ઇપપેર મેળવવા માટે અમારા વૉટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાવ

અમારા ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કરો અને અમારા નવીનતમ સમાચાર, પોડકાસ્ટ વગેરેને ક્યારેય ચૂકશો નહીં.

https://chat.whatsapp.com/EXBzRIPBY9c9HdSSRlaqfS
Zero spam, Unsubscribe at any time.
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?