By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
    16 hours ago
    લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ
    16 hours ago
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    2 days ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    3 days ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામલીલા મેદાનની મહારેલી સ્થગિત કરોઃ દિલ્હીના વેપારીઓનો રાહુલને પત્ર
    16 hours ago
    PFમાં મર્યાદા વધારી પણ સરકારનો હિસ્સો રૂ.15 હજાર પૂરતો જ સીમિત રહેશે
    17 hours ago
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    2 days ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    2 days ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મુંબઈ ઇન્ડિયન્સે કિરોન પોલાર્ડને હેડ કોચ બનાવ્યા
    17 hours ago
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    3 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    3 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાનમાં મોટી હલચલ: વડાપ્રધાન શહબાઝ શરીફે રાતોરાત નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાનમાં મોટી હલચલ: વડાપ્રધાન શહબાઝ શરીફે રાતોરાત નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું
આંતરરાષ્ટ્રીયખાસ-ખબર

પાકિસ્તાનમાં મોટી હલચલ: વડાપ્રધાન શહબાઝ શરીફે રાતોરાત નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું

Khaskhabar Editor
Last updated: 2023/08/10 at 10:56 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું

પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે એટલે કે, 9 ઓગસ્ટને બુધવારે રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફની સલાહ પર સંસદના નીચલા ગૃહ, નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું. આ સાથે દેશમાં સામાન્ય ચૂંટણી યોજવાનો રસ્તો સાફ થઈ ગયો છે. આ નિર્ણય રાત્રે લેવામાં આવ્યો હતો.

- Advertisement -

એક અહેવાલ મુજબ નીચલા ગૃહને વિસર્જન કરવા માટે જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે, બંધારણની કલમ 58 હેઠળ નેશનલ એસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે. PM શાહબાઝ શરીફે રાષ્ટ્રપતિને પત્ર લખીને નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.

નેશનલ એસેમ્બલીને વિસર્જન કરવાનો પત્ર
પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) ની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર વધુ બે દિવસ સત્તામાં રહી શકી હોત અને 11 ઓગસ્ટના રોજ સંસદને વિસર્જન કરવા માંગતી હતી. જોકે જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રપતિ આરિફ અલ્વી નીચલા ગૃહને વિસર્જન કરવા માટે તરત જ સૂચના જાહેર કરવાનો ઇનકાર કરી શકે છે.

એક ખાનગી ન્યૂઝના અહેવાલ મુજબ વડાપ્રધાન શેહબાઝે બુધવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ અલ્વીને નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરવા માટે પત્ર મોકલ્યો હતો જે ઔપચારિક રીતે કાર્યપાલક વડાપ્રધાનની નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે.

- Advertisement -

સંસદના વિસર્જનમાં વિલંબ થઈ શકે
સંસદના નીચલા ગૃહનો કાર્યકાળ પૂરો થવાના ત્રણ દિવસ પહેલા વડાપ્રધાન શાહબાઝે તેને વિસર્જન કરવાની સલાહ રાષ્ટ્રપતિ અલ્વીને મોકલી છે. રાષ્ટ્રપતિ અલ્વી નેશનલ એસેમ્બલીને ભંગ કરવા માટે તરત જ નોટિફિકેશન બહાર પાડી શકે છે અથવા તેને 48 કલાક માટે વિલંબિત કરી શકે છે.

પાકિસ્તાનમાં થશે હવે અણધાર્યું ?
આ તરફ નેશનલ એસેમ્બલીના અકાળ વિસર્જનના કિસ્સામાં પાકિસ્તાનનું ચૂંટણી પંચ 90 દિવસની અંદર ચૂંટણી યોજશે. જો નેશનલ એસેમ્બલીએ તેની બંધારણીય મુદત પૂરી કરી હોત તો 60 દિવસમાં ચૂંટણી યોજાઈ હોત. પરંતુ હવે સ્થિતિ અલગ બની શકે છે.

You Might Also Like

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ

ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો

હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી

TAGGED: DISSOLVES, NATIONALASSEMBLY, pakistan, ShahbazSharif
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article RBI ગવર્નર આજે કરશે MPCમાં લીધેલા નિર્ણયોની જાહેરાત: રેપો રેટમાં ફેરફારની સંભાવના નહીં
Next Article ગુજરાતમાં ધો. 6થી 10માં વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો 17.9 ટકા: કેન્દ્ર સરકારે જાહેર કર્યો રિપોર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સપ્લાયર હલકી ગુણવત્તાવાળો માલપધરાવે ત્યારે “સેલ ઓફ ગૂડ્ઝ એક્ટ” હેઠળ વેપારીને કાનૂની સુરક્ષા

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
દુનિયાભરમાં હોમિયોપેથી આયુર્વેદ પ્રાકૃતિક ચિકિત્સા દ્વિતીય કક્ષાની વૈકલ્પિક ચિકિત્સા કેવી રીતે બની ગઈ
ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી
રાજકોટ એઈમ્સ પાસે રૂ. ૬.૭૫ કરોડના ખર્ચે અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેશન બનશે
શું પેરિસ બહુ ઝડપથી મુસ્લિમ શહેર બની જશે?
કંપનીઓની માતા : ઇસ્ટ ઇન્ડીયા કંપની
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ઈરાને ઇન્ટરનેટ કેબલ કાપી નાખવાની આપી ચેતવણી

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
આંતરરાષ્ટ્રીય

લૉરેન્સ બિશ્નોઈના કટ્ટર દુશ્મન નીરજ ફરીદપુરિયા અને હિમાંશુ ભાઉની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
આંતરરાષ્ટ્રીય

યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?