By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    7 hours ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    5 hours ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    5 hours ago
    જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
    6 hours ago
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    6 hours ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    7 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ટ્રમ્પને મોટો ઝટકો: ‘લિબરેશન ડે’ ટેરિફ પર અમેરિકન કોર્ટનો સ્ટે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > ટ્રમ્પને મોટો ઝટકો: ‘લિબરેશન ડે’ ટેરિફ પર અમેરિકન કોર્ટનો સ્ટે
રાષ્ટ્રીય

ટ્રમ્પને મોટો ઝટકો: ‘લિબરેશન ડે’ ટેરિફ પર અમેરિકન કોર્ટનો સ્ટે

Khaskhabar Editor
Last updated: 2025/05/29 at 4:23 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

કોર્ટે કહ્યું – આ બંધારણ વિરુદ્ધ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.29

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અણઘડ નીતિઓને કારણે ટ્રેડ કોર્ટે તેમની ઝાટકણી કાઢી છે. ટ્રમ્પની વૈશ્વિક સ્તરે ટેરિફ પોલિસીને યુએસ ટ્રેડ કોર્ટે ગેરકાયદે ગણાવતાં રોક મૂકી છે. કોર્ટે ટ્રમ્પે ઈમરજન્સી પાવર હેઠળ વિવિધ દેશો પર ’લિબરેશન ડે’ ટેરિફ યોજનાઓએ અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાવ્યું છે.
મેનહટ્ટનની આંતરરાષ્ટ્રીય વેપાર માટેની કોર્ટમાં ત્રણ જજની પેનલે બીજી એપ્રિલના રોજ લિબરેશન ડે દરમિયાન વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ગેરકાયદે ગણાવ્યા છે. ટ્રમ્પે એક્ઝિક્યુટીવ ઓર્ડર જાહેર કરતાં અમેરિકામાં નિકાસ થતાં ગુડ્સ પર 10 ટકા બેઝલાઈન ટેરિફ લાદ્યો હતો. તેમજ ચીન-યુરોપિયન દેશો સહિત વિવિધ દેશો પર ઊંચા ટેરિફની જાહેરાત કરી હતી. જેના પર ટ્રેડ કોર્ટે રોક મૂકવા આદેશ આપ્યો છે.

- Advertisement -

ઈમરજન્સી પાવર્સ હેઠળ પણ રાષ્ટ્રપ્રમુખને મર્યાદિત અધિકાર મળે છે.ટ્રમ્પ સરકારે દલીલ કરી હતી કે, 1971માં તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રિચર્ડ નિક્સને ઈમરજન્સી પાવર્સ એક્ટ હેઠળ ટેરિફ લાદ્યા હતાં. ત્યારે કોર્ટે તેમને મંજૂરી આપી હતી. રાષ્ટ્રપ્રમુખની ઈમરજન્સી સ્થિતિને માન્યતા આપવાનો હક કોર્ટ પાસે નથી. કોંગ્રેસ પાસે છે. પરંતુ કોર્ટે આ દલીલનો માન્ય ન ગણતા ફગાવી હતી. ટ્રમ્પ સરકાર કોર્ટના આ નિર્ણયને યુએસ કોર્ટ ઑફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટમાં પડકારી શકે છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટ પણ જઈ શકે છે. પહેલીવાર અમેરિકાની ટ્રેડ કોર્ટે ટ્રમ્પના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો છે. રાષ્ટ્રપ્રમુખ કોંગ્રેસની મંજૂરી વિના આટલો બધો ટેરિફ લાદી શકે નહીં. નાના વેપારીઓના સંગઠને ટ્રમ્પની ટેરિફ નીતિને પડકારતા કોર્ટમાં અપીલ કરી હતી. આ સિવાય 12 ડેમોક્રેટિક એટર્ની જનરલ્સ દ્વારા પણ આ મુદ્દે અપીલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ટ્રમ્પે જે કાયદાની મદદથી ટેરિફ લાદ્યો છે. તેનો હક તેમની પાસે નથી. ટ્રમ્પ માને છે કે, અમેરિકાની વેપાર ખાધ ઘટાડવા ટેરિફ કારગર સાબિત થશે. પરંતુ તે માત્ર એક કલ્પના છે. દાયકાઓથી વેપાર ખાધ ચાલી રહી છે. પરંતુ તેનાથી કોઈ સંકટ સર્જાયુ નથી. તેનાથી વિપરિત ટેરિફના કારણે મોંઘવારીમાં વધારો થવાની ભીતિ સર્જાઈ છે.અરજી પર સુનાવણી કરતાં કોર્ટ ઑફ ઈન્ટરનેશનલ ટ્રેડની ત્રણ જજની પેનલે કહ્યુ કે, અમેરિકાના બંધારણ હેઠળ વિદેશી દેશો સાથે વેપારને નિયંત્રિત કરવાનો હક માત્ર અમેરિકન કોંગ્રેસ પાસે છે. રાષ્ટ્રપ્રમુખ પાસે નહીં. ટ્રમ્પે ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઈકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કરી ટેરિફ લાદ્યો છે. પરંતુ તે બંધારણની મર્યાદાઓનું ઉલ્લંઘન કરે છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા ટેરિફ લાદવાનો દાવો રાષ્ટ્રપતિની મર્યાદા હેઠળ આવતો નથી. કાયદો તેમને તેનો હક આપતો નથી. આ ટેરિફ ગેરકાયદે છે.

અમેરિકનોની પોસ્ટ સેન્સર કરનારાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે: આવા લોકોને અમેરિકાના વિઝા નહીં મળે

અમેરિકા આ પ્રકારનો નિર્ણય લેનાર વિશ્વનો પ્રથમ દેશ
અમેરિકન સરકારે બુધવારે અમેરિકન ટેક કંપનીઓ દ્વારા સંચાલિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમેરિકનોની પોસ્ટને સેન્સર કરનારાઓ પર વિઝા પ્રતિબંધની જાહેરાત કરી હતી. આ નિર્ણય લેનાર અમેરિકા પહેલો દેશ છે. વિદેશ પ્રધાન માર્કો રુબિયાએ કહ્યું કે જો કોઈ વિદેશી અધિકારી અમેરિકન લોકોને તેમના દેશમાં ધરપકડ અથવા અન્ય સજાની ધમકી આપીને પોસ્ટ્સને સેન્સર કરે છે, તો આ સ્વીકારવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે અમેરિકન ટેક પ્લેટફોર્મ પર સામગ્રી દૂર કરવા અથવા તેના નિયંત્રણની માંગ કરનારા વિદેશી અધિકારીઓ પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવશે. રુબિયોએ કહ્યું કે વિદેશી અધિકારીઓ દ્વારા અમેરિકન નાગરિકોને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ માટે ધરપકડની ધમકી આપવી સ્વીકાર્ય નથી. જોકે, આ નિવેદનમાં કોઈ ચોક્કસ દેશ કે અધિકારીનું નામ આપવામાં આવ્યું નથી. રુબિયોએ જણાવ્યું હતું કે કેટલાક વિદેશી નાગરિકો, સત્તાવાર હોદ્દા પર હોવા છતાં, અમેરિકન ટેક કંપનીઓ અને અમેરિકન નાગરિકો સામે “સેન્સરશિપ” માં રોકાયેલા છે, જેમની પાસે આવું કરવાનો અધિકાર નથી.

- Advertisement -

You Might Also Like

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ

ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ

TAGGED: america, Liberation Day, US court
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ફાસીવાદ ખતમ કરવાના નારા સાથે બાંગ્લાદેશમાં લોકો રસ્તાં પર ઉતર્યા
Next Article હવે એક અધિકારી ત્રણેય સેનાના સૈનિકો સામે કાર્યવાહી કરી શકશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
અમદાવાદમાં ડિફેન્સના નામે વેંચાતો નકલી દારૂ એક ઝડપાયો
વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?
ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ
શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

શીખોની મુક્તિ માટે પંજાબ બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

જયપુરમાં CJP પ્રવકતા આશુતોષ રાંકાને દોડાવી-દોડાવીને માર માર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?