મોરબી: માળિયા ભીમસર ચોકડી પાસે જખઈનો દરોડો રૂ.1.63 કરોડનો દારૂ સહિતનો મુદ્દામાલ કબજે
ટ્રકમાંથી દારૂની 19068 બોટલ મળી આવી ખાસ-ખબર ન્યૂઝ મોરબી માળિયા મીયાણા તાલુકાની…
હવે લગ્નમાં બે જ તોલા સોનું આપવું અને માત્ર રૂ.11,000નું મામેરું કરવું
આહિર સમાજના અગ્રણી નાથાભાઇ જુગાભાઇ ખાંડેખા (બોરીચા) દ્વારા ક્રાંતિકારી નિર્ણય લેવાયો સમાજના…
શ્રદ્ધા સાથે સેવા ઈં કાલે સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરે 16મો મહારક્તદાન કેમ્પ
રક્તદાન જ મહાદાનની ઉક્તિને સાર્થક કરતા અમિત રાઠોડ (ખખ) દ્વારા સેવાકાર્ય થેલેસેમિયાગ્રસ્ત…
રાજકોટમાં 20 લાખ લોકોની સામે વસતિ ગણતરી માટે 2500નો સ્ટાફ
વસતિ ગણતરી માટે 5,000 કર્મચારીની જરૂરિયાત સામે 50 ટકા સ્ટાફની ઘટ મનપા…
રાજકોટમાં હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની બેઠક: રાષ્ટ્ર નિર્માણ માટે જીવનમૂલ્યોનું સિંચન અનિવાર્ય
આ તકે ગુજરાત પ્રાંત અધ્યક્ષ તુલસીજી ટેકવાણી, સહ સચિવ સુનીલજી જૈન, રાજકોટ…
રાજકોટ જિલ્લામાં 63 કેન્દ્ર, 322 બિલ્ડિંગ, 2,816 બ્લોક, 80,248 પરીક્ષાર્થી
રાજકોટની કરણસિંહજી હાઇસ્કૂલમાં બે સેશનમાં કંટ્રોલરૂમ કાર્યરત: 76229 21173 નંબર જાહેર કરાયો …
ડાબી બાજુ વળવાના લેન પર ઉભા રહી જતા વાહનચાલકોને કારણે થતો ટ્રાફિકજામ મોટી મુસીબત
શું દંડ માત્ર સ્ટોપ લાઇન ઓળંગવા માટે જ છે? કેટલાંક વાહનચાલકો સીધા…
લવ: ટ્રુ, પ્લેટોનિક, ડીવાઈન, ફિલોસોફિકલ
બહુ બધા પૂણ્ય કર્યા હોય તેઓને ડીવાઈન લવ કે ફિલોસોફિકલ લવનો એક્સપિરીયન્સ…
ડિપ્લોમસી ફેલ થશે તો મિસાઈલો ગરજશે: ટ્રમ્પ
ઇરાન મામલે અમેરિકી રાષ્ટ્રપતિ હવે આક્રમક મૂડમાં અમેરિકાનો બીજો જંગી કાફલો મિડલ…
ઈંગ્લિશ દારૂના નામે રાજકોટમાં ઠલવાય છે નકલી-ઝેરી શરાબ
સૌરાષ્ટ્રના ગામેગામથી નકલી શરાબની ફેક્ટરીઓ પકડાઈ રહી છે નકલી દારૂ પીવાથી કિડની-લિવર…


