અરવલ્લી થી મળતી માહિતી મુજબ શ્રી આર .કે.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી તેમના સ્ટાફ સાથે માલપુર પોલીસ સ્ટેશનના ગુ .ર. ન. ૨૧/૨૦૧૭, ઈ.પી.કો કલમ ૩૬૩ ,૩૬૬, પો. કલમ ૮,૧૨. મુજબના આરોપી મહેશભાઈ અમરાભાઇ પરમાર રહેવાસી જમાલપુર તાલુકો વિરપુર જીલ્લો મહીસાગર છેલ્લા ચાર વર્ષથી ભોગ બનનાર બહેનનું અપહરણ કરી લઇ ગયેલા જે પોલીસની નજર છુપાવી નાસતા ફરતા રહેતા હતા આરોપીને સોમપુર ચોકડી માલપુર મુકામેથી આવતો તેની ધરપકડ કરી હતી માલપુર પોલીસ સ્ટેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.
- Advertisement -
જગદીશ સોલંકી અરવલ્લી.


