By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    2 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    4 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    4 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    4 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    15 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    2 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    2 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    2 days ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    6 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બજરંગ પુનિયાની મુશ્કેલીમાં વધારો: NADAએ સ્ટાર રેસલર પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > બજરંગ પુનિયાની મુશ્કેલીમાં વધારો: NADAએ સ્ટાર રેસલર પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો
સ્પોર્ટ્સ

બજરંગ પુનિયાની મુશ્કેલીમાં વધારો: NADAએ સ્ટાર રેસલર પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો

Khaskhabar Editor
Last updated: 2024/11/28 at 11:03 AM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) એ સ્ટાર રેસલર બજરંગ પુનિયા પર 4 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ તેના પર એન્ટી ડોપિંગ કોડનું ઉલ્લંઘન કરવા બદલ લગાવવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો…

ભારતના સ્ટાર રેસલર બજરંગ પુનિયા વિરુદ્ધ NADA (નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી) એ કડક કાર્યવાહી કરી છે. NADA એ તેના પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધનું કારણ એન્ટી ડોપિંગ કોડનું ઉલ્લંઘન છે. એવી સ્થિતિમાં એવું માનવામાં આવી રહ્યું છે કે એક ખેલાડી તરીકે તેમની કારકિર્દી ખતમ થઈ ગઈ છે. કારણ કે હવે સમયગાળા દરમિયાન તેઓ કોચિંગ પણ આપી શકશે નહીં.

- Advertisement -

26 નવેમ્બરના રોજ, NADAએ રાષ્ટ્રીય ટીમ માટે સિલેકશન ટ્રાયલ દરમિયાન 10 માર્ચે ડોપ ટેસ્ટ માટે પોતાના સેમ્પલ આપવાનો ઇનકાર કરવા બદલ બજરંગ પુનિયા પર ચાર વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા NADAએ ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુસ્તીબાજ પર આ અપરાધ માટે સૌથી પહેલા 23 એપ્રિલે પ્રતિબંધ લગાવ્યો હતો, ત્યારબાદ વિશ્વ સ્તરીય કુસ્તી સંગઠન UWW (યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ)એ પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બજરંગે આ પ્રતિબંધ સામે અપીલ કરી હતી અને તેને NADAની ડિસિપ્લિનરી ડોપિંગ પેનલ (ADDP) દ્વારા 31 મેના રોજ નાડા દ્વારા આરોપની નોટિસ જારી કરવા સુધી તેને રદ કરી દેવામાં આવી હતી. આ પછી નાડાએ 23 જૂને રેસલરને નોટિસ આપી હતી.

ઉલ્લેખનીય છે કે બજરંગ પુનિયા સાથી કુસ્તીબાજ વિનેશ ફોગાટ સાથે કોંગ્રેસમાં જોડાયા હતા, જ્યાં તેમને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે 11 જુલાઈના રોજ આ આરોપને લેખિતમાં પડકાર્યો હતો, ત્યારબાદ 20 સપ્ટેમ્બર અને 4 ઓક્ટોબરે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હવે બજરંગ પુનિયા કોચિંગ પણ આપી શકશે નહીં

- Advertisement -

બજરંગ પુનિયાને લઈને ADDPએ તેના આદેશમાં કહ્યું – પેનલનું માનવું છે કે એથ્લેટ કલમ 10.3.1 હેઠળ પ્રતિબંધો માટે જવાબદાર છે અને તેને 4 વર્ષના સમયગાળા માટે અયોગ્ય જાહેર કરવામાં આવે છે. આ પ્રતિબંધનો અર્થ એ છે કે બજરંગ સ્પર્ધાત્મક કુસ્તીમાં પાછા ફરી શકશે નહીં અને જો તેઓ ઇચ્છે તો વિદેશમાં કોચિંગની નોકરી માટે અરજી કરી શકશે નહીં. પેનલે કહ્યું કે બજરંગ પર 4 વર્ષનો પ્રતિબંધ 23.04.2024થી અમલમાં આવશે.

મારા પર બ્રિજ ભૂષણના કારણે પ્રતિબંધ લાગ્યો: બજરંગ

બજરંગે શરૂઆતથી જ કહ્યું છે કે WFIના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાને કારણે, ડોપિંગ નિયંત્રણના સંબંધમાં તેમની સાથે અત્યંત પક્ષપાતી અને અન્યાયી વર્તન કરવામાં આવ્યું છે. બજરંગે એમ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય સેમ્પલ આપવાનો ઇનકાર કર્યો નથી, પરંતુ માત્ર તેના ઈમેલ પર NADA નો જવાબ જાણવાની માંગ કરી, જેમાં તેણે જવાબ માંગ્યો હતો કે ડિસેમ્બર 2023માં તેના સેમ્પલ લેવા માટે એક્સપાયર્ડ કિટ કેમ મોકલવામાં આવી? બાદમાં નાડાએ આ પાછળનું કારણ પણ જણાવ્યું. કાર્યવાહી અંગે જણાવતા તેમણે કહ્યું કે ચેપરોન/ડીસીઓએ તેમનો યોગ્ય રીતે સંપર્ક કર્યો હતો અને તેમને કહ્યું હતું કે ડોપ ટેસ્ટ માટે તેમને યુરિનના સેમ્પલ આપવા જરૂરી છે.

બજરંગે તેની લેખિત રજૂઆતમાં NADA પર શું કહ્યું?

બજરંગે તેની લેખિત રજૂઆતમાં કહ્યું – છેલ્લા બે કેસમાં NADAના આચરણથી એથ્લેટ્સના મનમાં અવિશ્વાસ પેદા થયો હતો, ખાસ કરીને જ્યારે NADA એ બંને કેસોમાં ડોપિંગ નિયંત્રણ પ્રક્રિયા અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. બજરંગે એમ પણ કહ્યું- આ કોઈ સ્પષ્ટ ઇનકાર નહોતો, એથ્લેટ હંમેશા તેના સેમ્પલ આપવા માટે તૈયાર હતો, પરંતુ શરત હતી કે તેને પહેલા એક્સપાયર કિટના ઉપયોગ અંગે NADA તરફથી જવાબ મળે.

બીજી તરફ, NADAએ કહ્યું કે ડોપ ટેસ્ટ માટે યુરિન સેમ્પલ આપવાનો એથ્લેટ દ્વારા કરવામાં આવેલો સ્પષ્ટ ઇનકાર જાણી જોઈને કરવામાં આવ્યો હતો. એકંદરે, એથ્લેટે ડોપિંગ વિરોધી નિયમો 2021 ના ​​કલમ 20.1 અને 20.2 મુજબ તેની ફરજો અને જવાબદારીઓ પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવી છે.

કોણ છે કુસ્તીબાજ બજરંગ પુનિયા?

ઘૂંટણની ઈજાથી પીડાતા હોવા છતાં, બજરંગ પુનિયાએ ટોક્યોમાં તેના પ્રથમ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. બજરંગ પુનિયા પ્રથમ વખત 2013માં એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પુરુષોની ફ્રી સ્ટાઇલ 60 કિગ્રા વજન વર્ગમાં બ્રોન્ઝ મેડલ જીતીને ચર્ચામાં આવ્યા હતા.

 

You Might Also Like

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

TAGGED: Bajrang Punia, Bajrang Punia NADA Ban, NADA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સરકારી કામકાજ માટે જીમેલ, વોટસએપના ઉપયોગ પર જમ્મુ-કાશ્મીરે પ્રતિબંધ મૂક્યો
Next Article ઇસ્લામાબાદમાં ઈમરાન સમર્થકો પર કરાયું ફાયરિંગ, 12ના મોત થયાનો PTIનો દાવો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?