By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    8 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    8 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    1 day ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    3 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    8 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    8 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    8 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    8 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    9 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 day ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી એનર્જીએ સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઊર્જા ઉત્પાદન શરુ કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી એનર્જીએ સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઊર્જા ઉત્પાદન શરુ કર્યું
બિઝનેસ

અદાણી એનર્જીએ સૌથી મહાકાય રીન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી પવન ઊર્જા ઉત્પાદન શરુ કર્યું

Khaskhabar Editor
Last updated: 2024/07/25 at 4:52 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી (RE) કંપની અદાણી ગ્રીન એનર્જી લિ.(AGEL એ ગુજરાતના કચ્છના ખાવડામાં દુનિયાના સૌથી મહાકાય 30,000 મેગાવોટ ક્ષમતાના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટમાંથી 250 મેગાવોટની પવન ક્ષમતા કાર્યાન્વિત કરી છે. આ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે ખાવડા પ્લાન્ટમાં 2,250 મેગાવોટની સંચિત ક્ષમતા કાર્યરત કરવામાં આવી છે. તેના પરિણામે ભારતમાં 11,184 મેગાવોટના સૌથી મોટા ઓપરેશનલ પોર્ટફોલિયો સાથે અૠઊકના રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અધિપત્યને વધુ મજબૂત બનાવે છે.

રાત્રીના સમયે પવન ઉર્જા અને દિવસના ભાગે સૌર ઊર્જાના પૂરક ઉત્પાદનની પેટર્નનો ઉપયોગ કરીને ચોવીસ કલાક રિન્યુએબલ એનર્જીનો પુરવઠો સુનિશ્ર્ચિત કરવા માટે ભારતની મિશ્રીત ઉર્જા માટે પવન ઉર્જા મહત્વપૂર્ણ છે. વધુમાં ઉર્જા સ્ત્રોતોમાં વૈવિધ્યીકરણ કરીને ગ્રીડ બેલેન્સિંગ જાળવવામાં પવન ઉર્જા ફાળો આપે છે અને સ્ટોરેજ સાથે મળીને રિન્યુએબલ બેઝલોડ પાવરને મજબૂત બનાવી શકે છે. ભારતમાં ખાવડાનો રણ પ્રદેશ ભારતના શ્રેષ્ઠ પવન સંસાધનો પૈકીનો એક મજબૂત કુદરતી સ્ત્રોત છે, જે પ્રતિ સેક્ધડ 8 મીટરની ઝડપે તેને પવન ઊર્જાનો ઉપયોગ કરવા માટે એક આદર્શ સ્થળ બનાવે છે. ખાવડાનો આ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ વિશ્ર્વના સૌથી મોટા અને સૌથી શક્તિશાળી દરેક 5.2 મેગાવોટ ક્ષમતાના અને ઉચ્ચ ગુણવત્તાનું રેટીંગ ધરાવતા ઓનશોર વિન્ડ ટર્બાઇન જનરેટર(WTG)થી સજ્જ છે. જે આ સ્થળેથી શ્રેષ્ઠ ગુણવત્તાયુકત ઉર્જાની ઉપજ મેળવવા અને ઊર્જાના લેવલાઇઝડ કોસ્ટ ઓફ એનર્જી (LCOE)ને નીચે લાવવા જમીનના સર્વોત્તમ ઉપયોગ માટે સક્ષમ કરે છે. ઉપયોગમાં લેવામાં આવેલ 5.2 ખઠ ક્ષમતાની ટર્બાઇન 160 મીટરનો રોટર વ્યાસ અને 200 મીટરની ટોચની ઊંચાઈ ધરાવે છે, જે ગુજરાતમાં સરદાર સરોવર ડેમ નજીક નિર્માણ થયેલી વિશ્ર્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની સમકક્ષ છે. ખાવડામાં સ્થાપિત 5.2 ખઠના વિન્ડ ટર્બાઇન જનરેટર (WTG) શ્રેષ્ઠ જર્મન ટેક્નોલોજીથી બનેલ છે અને તેનું ઉત્પાદન મુન્દ્રા બંદર નજીક વ્યૂહાત્મક રીતે સ્થિત અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ લિ. (ANIL)ના સંકલિત ઉત્પાદન ઇકોસિસ્ટમમાં કરવામાં આવે છે. સ્વદેશી પુરવઠા શ્રેણીનું નિર્માણ કરવા અને ‘મેડ ઈન ઈન્ડિયા’ વિઝનને પ્રોત્સાહન આપવા માટેની અૠઊકની પ્રતિબદ્ધતાનું આ પ્રમાણપત્ર છે.

- Advertisement -

અદાણી એનર્જીએ ખાવડાની વેરાન અને ઉજ્જડ પડતર જમીનને સ્વચ્છ અને સસ્તી ઊર્જા પેેદા કરવાના હબમાં પરિવર્તિત કરી છે. ખાવડાના પ્લાન્ટમાં ઉત્પાદીત ઉર્જા દર વર્ષે 16.1 મિલિયન ઘરોને પાવર આપી શકે છે. અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા વિરાટકાય કદ ઉપર નિર્માણ પામી રહેલો આ મહત્વાકાંક્ષી રિન્યુએબલ પ્રોજેક્ટ્સ એક મજબૂત સપ્લાય ચેઇન નેટવર્ક અને તકનીકી કૌશલ્ય વિકસાવવામાં પુરવાર કુશળતા સાથે વિશ્ર્વના સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં અતુલ્ય વિક્રમજનક ગીગા-સ્કેલ પ્લાન્ટ સ્થાપવા માટે શ્રેષ્ઠ સ્થાને બિરાજે છે. પ્લાન્ટના વિકાસને વેગ આપવા માટે અૠઊક એ વ્યાપક અભ્યાસ કરીને અનેકવિધ નવીન ઉપાયોનો ઉપયોગ કર્યો છે. વીજ ઉત્પાદનની પ્રક્રિયામાં કંપની સ્વદેશી અને ટકાઉ પુરવઠા શૃંખલાના વિકાસને ટોચની પ્રાથમિક્તા આપી રહી છે.

અદાણી ગ્રુપ સાથે બિઝનેસ કરવા માટે ભૂતાન ઉત્સુક

ભૂટાનના રાજા અને વડા પ્રધાનની રાહબરી હેઠળના એક ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળની ગુજરાતની તેમની બે દિવસની મુલાકાતના ભાગરૂૂપે અદાણી ગ્રુપની ફ્લેગશિપ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સાઇટ્સ-મુન્દ્રા અને ખાવડાની આજે મુલાકાત લીધી હતી. અદાણી સમૂહ સાથે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક સહયોગની તકો શોધવાનો તેમની આ મુલાકાતનો પ્રાથમિક ઉદ્દેશ હતો. અદાણી સમૂહ મુન્દ્રામાં ભારતનું સૌથી વિશાળ વ્યાપારી બંદરનું સંચાલન કરે છે, જ્યારે કચ્છના ખાવડામાં તે કાર્બનના ઉત્સર્જનને ઘટાડવાના ધ્યેય સાથે સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન કરવા માટે દુનિયાનો સૌથી મહાકાય રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવી રહ્યું છે.

- Advertisement -

ભારતનું પાડોશી રાષ્ટ્ર ભૂટાન વિશાળ કક્ષાએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ વિકસાવવામાં અદાણીની કુશળતાના આધાર પર સહયોગ કરવાનું લક્ષ્ય ધરાવે છે. પરસ્પર હિતના મુખ્ય ક્ષેત્રોમાં હાઇડ્રોપાવર, ટ્રાન્સમિશન લાઇન, શહેરી વિકાસ જેમ કે ગેલેફુ માઇન્ડફુલનેસ સિટી, સિમેન્ટ ઉદ્યોગ, ગ્રીન હાઇડ્રોજન અને રિન્યુએબલ એનર્જીની બાબતોમાં એકબીજાના સહયોગ વિષે આ મુલાકાત દરમિયાન વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: AADANI, Adani Energy, BHUTAN, energy plant
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શ્વાન અને નિરાધાર વૃદ્ધોને જમાડવાનું સેવાકાર્ય કરતું શ્રી રામરચિત ફાઉન્ડેશન
Next Article સ્કૂલો શરૂ થયાના 114 દિવસ બાદ પણ CBSEનાં ધો.3-6નાં પુસ્તકો નથી મળતાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?