By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
    38 minutes ago
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    24 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    1 day ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
    24 minutes ago
    કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
    30 minutes ago
    રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
    44 minutes ago
    કૃતિ સેનનની ટૂંકા વસ્ત્રોમાં રક્ષાબંધનની એડ પર વિવાદ, કંપનીએ જાહેરાત પાછી ખેંચી
    1 hour ago
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 week ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પોરબંદરની સરકારી હાઇસ્કૂલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > પોરબંદરની સરકારી હાઇસ્કૂલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું
પોરબંદર

પોરબંદરની સરકારી હાઇસ્કૂલના શિક્ષિકા અને બે વિદ્યાર્થીનીને લાલકિલ્લા ખાતે સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી માટે નિમંત્રણ મળ્યું

Khaskhabar Editor
Last updated: 2024/08/12 at 5:14 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ગુજરાત શાળામાંથી કુલ 20 શિક્ષકો અને વિદ્યાર્થીઓને નિમંત્રણ

ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.12
દિલ્હી ખાતેના સ્વાતંત્ર પર્વ ઉજવણીના રાષ્ટ્રીય કાર્યક્રમમાં ગુજરાતના શિક્ષકો વિદ્યાર્થીઓને નિમંત્રણ મળ્યું છે તેમાં પોરબંદરના શિક્ષિકા અને વિદ્યાર્થીનો પણ સમાવેશ થયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે સાથે વિવિધ કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવશે જે માટે ગુજરાતમાંથી મહાનુભાવોને આમંત્રણ પાઠવામા આવ્યુ છે. તેમાં ગુજરાતની શાળાના અને શિક્ષકોને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હાઇસ્કુલના શિક્ષક અને બે વિદ્યાર્થીઓને નિમંત્રણ મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

78મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભરમાં આન-બાન અને શાન સાથે કરવામાં આવશે તો દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા ખાતે ધ્વજવંદન કરશે સાથે અનેક કાર્યક્રમો પણ યોજવામાં આવશે આ અવસરે ગુજરાતીઓ પણ સહભાગી બનશે તેમાં ગુજરાતમાંથી પસંદ કરવામાં આવેલી શાળાના 20 શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ આપવામાં આવ્યુ છે. તેમાં પોરબંદરની ભાવસિંહજી સરકારી હાઇસ્કુલનો સમાવેશ થયો છે. પોરબંદર જીલ્લામાં એક માત્ર ભાવસિંહજી સરકારી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવી છે.

આ હાઇસ્કુલના શિક્ષિકા પુજાબેન રાજા અને વિદ્યાર્થીઓમાં સૃષ્ટિ જગતીયા અને રક્ષિત પાણખણીયાને દિલ્હી પરેડ માટે નિમંત્રણ મળ્યુ છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્રારા નિમંત્રણ પાઠવામાં આવ્યુ છે. શિક્ષિકા અને વિદ્યાર્થીઓ અહીં તા. 13 ઓગસ્ટના રોજ પોરબંદરથી ટ્રેન મારફત દિલ્હી જશે અને તા. 15 ઓગસ્ટના રોજ પરેડમાં હાજરી આપશે ત્યાર બાદ વડાપ્રધાન સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો મુલાકાત કરશે તે અવસર પણ મળશે .આ ઉપરાંત શિક્ષકો અને વિદ્યાર્થીઓને એનસીઆરટી ભવન તેમજ સંભવત: સાંસદ ભવનની મુલાકાત ઉપરાંત અલગ-અલગ કચેરીની મુલકાતે લઇ જવામાં આવશે તેમ ભાવસિંહજી સરકારી હાઇસ્કુલના શિક્ષિકા પુજાબેન રાજાએ જણાવ્યુ હતુ.દિલ્હી પરેડ માટે પોરબંદર ભાવસિંહજી સરકારી હાઇસ્કુલની પસંદગી કરવામાં આવતા જીલ્લા શિક્ષણા અધિકારી વિનોદ પરમાર અને હાઇસ્કુલના આચાર્ય નમ્રતાબા વાઘેલા તેમજ શિક્ષકગણે અભિનંદન પાઠવ્યા હતા. અત્રે ઉલ્લખનીય છે કે નિમંત્રણ મળ્યુ છે તે શિક્ષિકા અને વિદ્યાર્થીઓએ બે માસ પૂવે વડનગર ખાતે વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો તે શાળાના કાર્યક્રમમાં મૂલ્ય શિક્ષણ પ્રેરણા માટે ખાસ પસંદગી પામ્યા હતા. સાત દિવસ સુધી તેમણે અનુભાવાત્મક શિક્ષણનુ જ્ઞાન મેળવ્યુ હતુ. હવે દિલ્હી ખાતે ઉજવણીમાં ભાગ લેવા માટે જશે.

 

- Advertisement -

You Might Also Like

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

TAGGED: government high school, Independence Day celebrations, Lalkilla, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બાંગ્લાદેશી હિન્દુઓ સામે હિંસા, કેનેડામાં વિરોધ પ્રદર્શન: હજારો હિંદુઓ રસ્તા પર ઉતર્યા
Next Article પોરબંદરમાં 1182 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

LLBના વિદ્યાર્થીઓનું સેમેસ્ટર-1, 2નું પરિણામ જાહેર થયુ નથી ને 3ના ફોર્મ શરૂ

Khaskhabar Editor Khaskhabar Editor 13 minutes ago
રાજકોટમાં મેળાની તૈયારી પૂરજોશમાં : વિરાસતથી વિકાસ લોકમેળામાં નાના-મોટા ચકડોળ ફિટ કરવાનો પ્રારંભ
દિલ્હી : કેન્સર સારવારના રૂ.1 લાખના ઈંજેકશનમાં માત્ર પાણી જ નીકળ્યું!
કાશીમાં ૮૪ ઘાટ ડૂબ્યા : 5 હજાર દુકાનો બંધ
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની હોસ્પિટલમાં આગ લાગતાં 15 નવજાત જીવતાં ભુંજાયા
રાત્રે સામેથી આવતી ગાડીની લાઈટ હવે આંખ નહીં આંજે!
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરના બાહોશ PI આર.સી. કાનમિયાની ACBમાં બદલી: ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ, પ્રજામાં મિશ્ર લાગણી

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?