By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    3 hours ago
    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! ઈરાનનો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    3 hours ago
    જાપાનમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
    1 day ago
    યુદ્ધનો ખર્ચ અમેરિકા ઉઠાવે, નહીં તો ઓઈલના સોદા યુઆનમાં થશે’, UAEની ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
    1 day ago
    સીઝફાયર માત્ર કાગળ પર? ઇઝરાયલે લેબેનોનમાં ‘બફર ઝોન’નો નકશો જાહેર કર્યો; સૈનિકો પાછા નહીં ખેંચાય
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓઈલ માર્કેટ ચિંતિત! શાંતિ મંત્રણા તૂટશે તો ટ્રમ્પ માટે કપરાં ચઢાણ
    60 minutes ago
    ઈરાન સાથે સમાધાન ન થાય ત્યાં સુધી નાકાબંધી: ટ્રમ્પ
    1 hour ago
    પંજાબની સતત પાંચમી જીત, ટીમ ટેબલમાં ટોપ પર: લખનઉને 54 રને હરાવ્યું
    1 day ago
    અમેરિકામાં પિતાએ પોતાના જ 7 બાળકો સહિત 8ની હત્યા કરી
    1 day ago
    જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21 લોકોનાં મોત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    58 minutes ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    3 hours ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    1 day ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    1 day ago
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    5 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    6 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’ના પ્રક્ષેપણના જીવંત પ્રસારણનું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’ના પ્રક્ષેપણના જીવંત પ્રસારણનું આયોજન
ગુજરાતરાજકોટ

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘આદિત્ય એલ-1’ના પ્રક્ષેપણના જીવંત પ્રસારણનું આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/09/01 at 12:20 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશને (ISRO)નું મિશન આદિત્ય એલ-1 આગામી 2 જી સપ્ટેમ્બરએ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ કરવામાં આવશે. આ મિશન 2 જી સપ્ટેમ્બરના રોજ સવારના 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે, જેને અનુલક્ષીને રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં સૂર્ય વિષે વૈજ્ઞાનિક સમજણ, ડોક્યુમેન્ટરી ફિલ્મ, આદિત્ય એલ 1 પર ટોક, લોંચિંગનું જીવંત પ્રસારણ અને ક્વિજનું આયોજન જાહેર જનતા માટે રાખવામાં આવેલ છે.

આદિત્ય એલ-1મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય આપણાં સૌરમંડળના સૂર્યમાં થતી વિવિધ ગતિવિધિઓની વૈજ્ઞાનિક માહિતી મેળવવાનો છે. આપણાં સુર્યનો અભ્યાસ અત્યંત જરૂરી છે કેમકે, સુર્ય અત્યંત ક્રિયાશીલ છે અને તેમાં સતત ખુબજ શક્તિશાળી ઉષ્મીય તેમજ ચુંબકીય ઘટનાઓ ઘટતી રહે છે, બહુ મોટા પ્રમાણમાં ઉર્જા ઉત્સર્જિત કરતી રહે છે જે, અંતરીક્ષમાં આપણી સેટેલાઈટ અને દૂરસંચારનાં સાધનોને સીધી અસર કરી શકે છે, જેથી આ ઘટનાઓ વિશે ઊંડાણપૂર્વક અભ્યાસ જરૂરી છે, જે, પૃથ્વી પરની આપણી પ્રયોગશાળાઓમાં કરવો અશક્ય છે. આ મિશનના મુખ્ય વૈજ્ઞાનિક ઉદેશોમાં સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે કોરોના દ્વારા પેદા થતી ઉર્જા, ગરમી અને સૌર પવાનોનાં અભ્યાસ, સુર્યની સપાટી પરથી બહાર ફેંકાતો પદાર્થ, સૌર જ્વાળાઓ તેમજ પૃથ્વી નજીકના અંતરીક્ષ હવામાન વિશે ઊંડાણપૂર્વક સમજણ મેળવવાનો, વગેરે છે.

- Advertisement -

આદિત્ય L1 મિશનએ અલ્ટ્રાવાયલેટ પ્રકાશમાં સૂર્યના બિંબને હાઇ રિઝોલ્યુશન પર નિહાળવાનો સૌપ્રથમ પ્રયાસ છે. આદિત્યએલ1 સૂર્યથી માત્ર 1.05 ત્રિજ્યા દૂર રહી, સૂર્યના કોરોનામાં થતાં ફેરફાર, CME અને સૌર જ્વાળાઓનો અભ્યાસ કરી શકશે. આદિત્ય L1 ના વૈજ્ઞાનિક પેલોડ્સ ઉપકરણોમાં મુખ્યત્વે Visible Emission Line Coronograph (VELC) કે જે, સૂર્યના કોરોનાની ફોટોગ્રાફી તેમજ સ્પેક્ટ્રોમેટ્રી કરશે કે જેનાં દ્વારા સૂર્યની અંદર રહેલ તત્વો વિશે મિહિતી મેળવી શકાશે. Solar Ultraviolet Imaging Telescope (SUIT) કે જેમાં, સૂર્યની સપાટી એટેલે કે ક્રોમોસફીયર અને ફોટોસફીયરની ફોટોગ્રાફી કરી અભ્યાસ કરશે. Solar Low Energy X-ray Spectrometer (SoLEX) કે જેમાં X-Rayની તરંગ લંબાઈ પર સ્પેક્ટ્રોગ્રાફી કરી સૂર્યનો અભ્યાસ કરશે. Aditya Solar wind Particle Experiment (ASPEX) કે જે, સૂર્યના સૌરપવનો અને કણોનું પૃથકરણ કરતું ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેના દ્વારા સૌરપવનોમાં રહેલ પાર્ટીકલ્સનો અભ્યાસ કરી શકાશે. Plasma Analyser Package for Aditya (PAPA) કે જેનાં દ્વારા સૌર પવનોમાં રહેલ ઇલેક્ટ્રોન્સ અને પ્લાસમાનું પ્રમાણ જાણી શકાશે. Advanced Tri-axial High-Resolution Digital Magnetometers X, Y અને Z જેમાં સૌરપવન અને સૂર્ય પાસેના ચુંબકીય ક્ષેત્રનું માપન ત્રણે અક્ષોમાં કરી શકાશે. વિવિધ લગ્રાંજ બિંદુઓ માંથી આદિત્ય L1 માટે લગ્રાંજ L1 બિંદુ પર રાખવામાં આવનાર છે કેમ કે સૂર્યના અવલોકન માટે લગ્રાંજ બિંદુ L1 આદર્શ છે કેમ કે અહી રાખેલ આદિત્ય L1 હમેશા સૂર્ય તરફ તાકેલું રહશે અત્રે નોંધનીય છે કે, યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) અને NASAનું SOHO (Solar and Heliospheric Observatory) પણ અહીજ છે. 2જી સેપ્ટેમ્બર 2023 ના રોજ 11:50 વાગ્યે સતીશ ધવન સ્પેસ, શ્રીહરિકોટા રેન્જ (SDSC SHAR), શ્રીહરિકોટા આંધ્રપ્રદેશ ખાતેથી PSLV-XL દ્વારા પ્રક્ષેપિત થવાનું છે. PSLV-XL માં 12 ટન ઈંધણ ધરાવતા 4 સ્ટ્રેપઓન બુસ્ટર એન્જિનો તેમજ 9 ટન ઈંધણ ધરાવતા 2 એમ કુલ 6 સ્ટ્રેપઓન બુસ્ટર્સ ધરાવે છે. અને તે આદિત્યને 245 km x 21000 kmના અર્થ પાર્કિંગ ઓર્બિટમાં પહોંચાડશે અને Aditya L1 પોતાના રોકેટ એન્જિન વડે લગ્રાંજ બિંદુ 1 પર પહોંચતા આશરે 120 દિવસનો સમય લાગશે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા આગામી તા. 2જી સપ્ટેમ્બર 2023ના રોજ ‘Aditya L1 ના પ્રક્ષેપણનું જીવંત પ્રસારણનું જાહેર જનતા માટે આયોજન કરવામાં આવેલ છે. જેમાં, સાથે સાથે Aditya L1ની રસપ્રદ માહિતી પણ આપવામાં આવનાર છે. આ ઉપરાંત સૂર્ય પરની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવવામાં આવનાર છે અને કાર્યક્રમના અંતે ક્વિજનું આયોજન કરવામાં આવેલ છે. આ કાયક્રમમાં ભાગ લેવા માટે ઓનલાઈન ફોર્મ લીંક bit.ly/3Pkx8T0 પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવાં આવનાર મુલાકાતીઓએ ફક્ત સેન્ટરની એન્ટ્રી – પાર્કિંગ ટિકિટ લેવાની રહેશે અને જે-તે દિવસના નિયત દરો લાગુ પડશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ માટે તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકાની 38 નંબરની સીટી બસ સેવા શરુ કરવામાં આવેલ છે. તો આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકોને જોડાવવા સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે સેન્ટરના ફોન નં : 0281-2992025 પર સંપર્ક સાધવો.

You Might Also Like

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!

ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે

TAGGED: ADITYAL1, livetelecast, Rajkot, REGIONALSCIENCECENTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ક્રિકેટ પ્રસારણમાં રિલાયન્સ જુથની વાયાકોમ 18નો દબદબો: મેચોના ડિજિટલ-ટીવી રાઇટસ મેળવ્યા
Next Article શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરે આદેશ જાહેર કર્યા  

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં
મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…
રાજકોટની રળિયામણી રાત પણ ગરમ!
ઘરથી ઑફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે
અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

2500 કરોડના સાયબર ફ્રોડમાં યસ બૅન્કના મેનેજર સહિત ત્રણ અધિકારીની ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 44 minutes ago
રાજકોટ

માર્ગ અકસ્માત અટકાવવા કડક પગલાં

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
રાજકોટ

મતદાન વધારવા તંત્રની અનોખી પહેલ દવાના બિલથી માંડી ટેક્સ રિસિપ્ટ સુધી દરેક જગ્યાએ અપીલ…

Khaskhabar Editor Khaskhabar Editor 47 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?