જેતપુરમાં મામલતદાર કચેરી ખાતે મળી બેઠક. મંત્રી જયેશ રાદડિયા ની અધ્યક્ષતામાં મળી બેઠક. વેપારી એસો, ચેમ્બર ઓફ કોમર્સ,ડાઈગ એસો,નગરપાલિકા પ્રમુખ સહિત રહ્યા ઉપસ્થિત. કોરોના સંક્રમણ અટકાવવા માટે મળી બેઠક. તમામ વેપારી ઓએ બેઠકમાં મંતવ્ય કર્યા રજૂ. એક, બે દિવસમાં નાઈટ કરફ્યુનો સ્વૈચ્છિક નિર્ણય ચેમ્બર ઓફ કોમર્સ કરશે.
જેતપુરમાં મામલતદાર કચેરી ખાતે મળી બેઠક.
You Might Also Like
Follow US
Find US on Social Medias