12 જ્યોતિર્લિંગના દર્શન કરવા સાઇકલ લઈને નીકળી પડ્યા છે આજ રોજ ગોંડલ આવી પોહચ્યા હતા ઉદ્યોગ ભારતી ખાતે બાબાલાલ, અતુલભાઇ ઠુમ્મર, પારસભાઈ કમાણી, કિરીટ ગજેરા, મોન્ટુભાઈ ગોહેલ, GCHC ગ્રુપના સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું કમલ ગોલાજીએ 11 નવેમ્બરથી અત્યાર સુધીમાં 8 જ્યોતિર્લિંગની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી સાથે જ 10500 કિલોમીટર સાઇકલ ચાલાવી અને કમલજી દિલ્હીના રહેવાસી છે અને વ્યવસાયે ચાર્ટડ એકાઉન્ટ છે.
આપણા દેશનું ગૌરવ કમલ ગોલા ઍક મહાન સાઇકલ વીર
You Might Also Like
Follow US
Find US on Social Medias