ગોંડલ
ગોંડલ તાલુકા ના શિવરાજગઢ ગામે યોજાયેલી જીલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત ની ચુંટણીમા બાબુભાઈ ગોકળભાઈ વોરા ના ધરે પૌત્ર વધુ વૃતિકાબેનના શ્રીમંતનો પ્રસંગ હોવા છતા તેમણે પરીવાર સાથે મતદાન નું મહત્વ સમજી મતદાન કરી તેમની ઉમદા ફરજ બજાવી હતી.

Sign in to your account