By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટ ખૂલ્યા બાદ પણ યુદ્ધના ભણકારા! ટ્રમ્પનું ઈરાનને અલ્ટિમેટમ- ડીલ કરો નહીંતર ફરી થશે હુમલો
    17 hours ago
    મિડલ ઈસ્ટમાં ‘શાંતિ સ્થાપના’ના 5 સંકેત! ટ્રમ્પની મોટી જાહેરાત- ઈરાન ‘ન્યુક્લિયર ડસ્ટ’ પરત કરવા તૈયાર
    2 days ago
    તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી
    3 days ago
    માલદીવમાં અમેરિકન રાજદૂતનું ‘અપમાન’? પ્રમુખ મુઈજ્જુએ મુલાકાત ન કરી, ટ્રમ્પ ગુસ્સે ભરાશે!
    4 days ago
    અમેરિકાનું ‘ડ્રગ્સ ઝોમ્બી ઝોન’ માનવતા હારી અને નશો જીત્યો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પનકલા નરસિંહ મંદિરમાં ભગવાન માત્ર ગોળનું પાણી જ ગ્રહણ કરે છે
    14 hours ago
    પુણેમાં એરફોર્સના વિમાનનું હાર્ડ લેન્ડિંગ
    14 hours ago
    આજે રાત્રે 8:30 વાગ્યે ઙખ મોદી દેશને સંબોધિત કરશે
    14 hours ago
    મહિલા અનામત બિલ મામલે ભાજપનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
    14 hours ago
    ટ્રમ્પ: જૂઠાણાંની ફેક્ટરી
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે
    2 days ago
    RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય
    3 days ago
    અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો
    4 days ago
    સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ
    4 days ago
    IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    3 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    4 days ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    1 week ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 week ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: યુસુફ પઠાણ નિવૃત્તિ : જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની.
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > યુસુફ પઠાણ નિવૃત્તિ : જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની.
સ્પોર્ટ્સ

યુસુફ પઠાણ નિવૃત્તિ : જુઓ વડોદરાના આ ક્રિકેટરની લાઇફ જર્ની.

khaskhabarrajkot
Last updated: 2021/02/27 at 2:11 PM
khaskhabarrajkot 5 years ago
Share
3 Min Read
SHARE

યુસુફ પઠાણનો જન્મ વડોદરામાં 17 નવેમ્બર, 1982ના રોજ થયો હતો. વર્ષ 2007થી તે ભારતીય ક્રિકેટ ટીમમાં એક આક્રમક બેટ્સમેન અને સ્પિનર તરીકે લાઈમલાઈટમાં આવ્યા હતા. યુસુફ પઠાણનીકારકિર્દી લાંબી ચાલી નહોતી જોકે તેની ટૂંકી કારકિર્દીમાં 2 વર્લ્ડ કપ વિનિંગ ટીમના ભાગ બન્યા હતા. યુસુફ પઠાણ 2007 ની ટી 20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહ્યા છે. 2011 ના વર્લ્ડ કપમાં પણ તે ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. યુસુફ પઠાણના પેરેન્ટ્સની ઈચ્છા હતી કે તે ઈસ્લામિક સ્કોલર બને પરંતુ પઠાણે સખત મહેનત કરીને સફળ ક્રિકેટર બન્યો હતો. ટી 20 ડેબ્યૂ આશ્ચર્યજનક રહ્યો. 2007ના ટી-20 વર્લ્ડ કપ ફાઇનલ પહેલા વિરેન્દ્ર સહેવાગને ઈજા થતા કૅપ્ટન કુલ એમએસ ધોનીએ યુસુફ પઠાણને તક આપી હતી.

પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા યુસુફ પઠાણે 57 વન-ડે રમી છે, જેમાંથી 41 ઈનિંગમાં 113.6ની સ્ટ્રાઈક રેટથી 810 રન કર્યા છે, જેમાં ત્રણ ફીફ્ટી અને બે સેન્ચ્યુરીનો સમાવેશ છે. આંતરરાષ્ટ્રીય ટી-20માં યુસુફે નોંધપાત્ર 146.58ની સ્ટ્રાઈક રેટથી 236 કર્યા હતા. ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની દરેક ટુર્નામેન્ટના એકંદર રેકોર્ડની વાત કરીએ તો યુસુપ પઠાણે 174 મેચ રમી છે, જેમાં 154 ઈનિંગમાં તેણે 142.97ની સ્ટ્રાઈક રેટથી 3204 રન કર્યા છે, આમાં 13 ફીફ્ટી અને એક સેન્ચ્યુરીનો સમાવેશ છે. બોલીંગના રેકોર્ડની વાત કરીએ તો પઠાણે વનડેમાં 33 વિકેટ, આંતરરાષ્ટ્રીય ટી-20માં 13 અને આઈપીએલમાં 42 વિકેટ લીધી છે. યુસુફ પઠાણનો જન્મ ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. ગરીબી એવી હતી કે ખેલાડીના ઘરે શૌચાલય પણ બનાવવામાં આવ્યું ન હતું.

- Advertisement -

યુસુફ પઠાણ અને તેના ભાઈ ઈરફાન પઠાણે મળીને ઘણી વખત ભારતને નોંધપાત્ર જીત અપાવી છે. આઈપીએલની પહેલી સીઝનમાં પઠાણ રાજસ્થાન રૉયલ્સના વતિથી રમ્યો હતો. તે વખતે રાજસ્થાન રૉયલ્સે પઠાણ સાથે રૂ.1.9 કરોડનો કરાર કર્યો હતો. આ સીઝનમાં પઠાણે આઠ વિકેટ લેવાની સાથે 435 રન કર્યા હતા. તેમ જ સીઝનની પહેલી સૌથી ઝડપી ફીફ્ટી (21 બોલમાં) પણ પઠાણે કરી હતી. રાજસ્થાન રૉયલ્સના વતિથી રમનારા પઠાણે 2010નીયુસુફ પઠાણ સોશ્યલ મીડિયામાં તેના ફેમિલી મેમ્બર્સ સાથે ફોટોઝ શૅર કરતા હોય છે. આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 37 બોલમાં સેન્ચ્યુરી કરી હતી, જે ફૅન્સને આજે પણ યાદ છે. 2013માં યુસુફે મુંબઈ સ્થિત સાયકોથેરેપિસ્ટ આફ્રિન સાથે લગ્ન કર્યા હતા, અને 17 એપ્રિલ, 2014ના રોજ પુત્રનો જન્મ થયો હતો. 

યુસુફે તેમની બહેનના લગ્ન વખતે આ ફોટો શૅર કરીને ઈમોશનલ પોસ્ટ લખી કે, મારી પ્રિય બહેન, મને ખબર જ નહી પડી કે તુ ક્યારે આટલી મોટી થઈ ગઈ, હવે લગ્ન કરીને તુ બીજા ઘરે જતી રહીશ. વીવીએસ લક્ષ્મણના હૈદરાબાદના ઘરે તેમની પત્ની અને યુસુફ પઠાણ.યુસુફ પઠાણ તેનો ભાઈ ઈરફાન પઠાણ બૉલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી સાથે. યુસુફ પઠાણ તેના પિતાએ સુનિલ શેટ્ટી સાથે લન્ચ કર્યુ હતું. યુસુફ પઠાણને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે. તેમ જ પઠાણને હોર્સ-રાઈડિંગનો શોખ છે. પઠાણ પાસે ઘણા ઘોડાઓ છે.

- Advertisement -

You Might Also Like

બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય

અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો

સતત ફ્લોપ રહ્યા બાદ ધોનીની એક સલાહે નૂર અહેમદને બનાવ્યો ગેમ ચેન્જર, KKR જોતી જ રહી ગઈ

IPL ડેબ્યુની પ્રથમ ઓવરમાં 3 વિકેટ ઝડપનાર વિશ્વનો પ્રથમ બોલર: જાણો કોણ છે પ્રફુલ હિંગે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભરૂડી અને પીઠડીયા ટોલ પ્લાઝના 20 કિમિ વિસ્તારના રહેવાસીઓના વાહનોને રાહત અપાઈ
Next Article પી. એમ. મોદીનો પત્ર મળતાં ખુશીથી ઝૂમ્યા અનુપમ ખેર, જાણો શું છે લેટરમાં…

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

જનાર્દનથી જોર્ડનની સફર

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
શિવકૃપાનંદ સ્વામી ફાઉન્ડેશનની પહેલને વૈશ્ર્વિક માન્યતા: ઞગ દ્વારા 21 ડિસેમ્બર ‘વિશ્ર્વ ધ્યાન દિવસ’ જાહેર
અમેરિકા હાર્યું! ખરેખર ?
પોતાની જાત સાથે પ્રેમ, આત્મવિશ્ર્વાસ, પહેરવેશ વિશે સભાનતા
ઉપચાર કરતાં નિવારણ શ્રેષ્ઠ છે
પરંપરા જ્યારે રૂઢિચુસ્તતા બને
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બુમરાહ-સૂર્યા-તિલકનું પત્તું કપાશે? પંજાબ સામે હારતાં હાર્દિકનો પારો સાતમા આસમાને, કહ્યું – જવાબદારી તો લેવી પડશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

RCBની જીત બાદ વિવાદ: પ્લેયર ઓફ ધ મેચ મુદ્દે આકાશ ચોપડાએ કહ્યું- યુવા ખેલાડી સાથે થયો અન્યાય

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

અજિંક્યા રહાણેની કેપ્ટન્સી છીનવાઈ શકે, રિંકુ સિંહ પણ સદંતર નિષ્ફળ, KKR માટે માથાનો દુઃખાવો

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?