By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને પહાડ ખોદી પરમાણુ પ્લાન્ટ બનાવ્યા, તસવીરોમાં ડ્રેગનના ખતરનાક ઈરાદા ઉઘાડા થયા
    20 hours ago
    નોર્થ કોરિયામાં કિમ જોંગ ઉનના પરિવારમાં લોહિયાળ સંઘર્ષની આશંકા! ફોઇ અને ભત્રીજી વચ્ચે સત્તા માટે લડાઈ: રિપોર્ટ
    21 hours ago
    રશિયા અને અમેરિકા પણ રહી ગયા પાછળ! ભારતને ક્રૂડ ઓઇલ વેચવામાં આ દેશે મારી બાજી
    3 days ago
    ઉત્તર કોરિયામાં સત્તા પરિવર્તનના સંકેત: કિમ જોંગ ઉને પુત્રી કિમ જૂ એને જાહેર કરી ઉત્તરાધિકારી
    4 days ago
    જમીન પર ભયભીત કરનારા BLA એ પ્રથમ એર યુનિટ લોન્ચ કરી, પાકિસ્તાનનું ટેન્શન વધ્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દુનિયાના 190 દેશમાંથી સૌથી વધુ રજા ધરાવતો દેશ ભારત
    18 hours ago
    જય મહાકાલ: વર્ષમાં એકવાર બપોરે થતી ભસ્મ આરતી થઈ
    18 hours ago
    વિધાનસભાના સત્રનો પ્રારંભ: બુધવારે બજેટ
    18 hours ago
    ધો.10ની CBSE બોર્ડની પહેલી પરીક્ષા આપવી ફરજિયાત, નહીંતર બીજીમાં નહીં મળે એન્ટ્રી, જાણો નવા નિયમો
    19 hours ago
    ‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન
    19 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શિવરાત્રીએ ટીમ ઈન્ડિયાનું તાંડવ : પાકિસ્તાન પરાસ્ત
    18 hours ago
    પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ રચ્યો ઇતિહાસ, T20 વર્લ્ડ કપમાં બનાવ્યો અનોખો રેકોર્ડ!
    21 hours ago
    પાકિસ્તાની કેપ્ટન સલમાને ખોલ્યા પત્તા,જાણો ક્યાં ખેલાડીને ગણાવ્યો ભારત વિરુદ્ધ ‘ટ્રમ્પ કાર્ડ’
    3 days ago
    કોલંબોમાં ક્રિકેટ ફીવર! ભારત-પાક ટક્કરથી શ્રીલંકાનું પ્રવાસન ચમક્યું, એડ સ્લોટ અને હોટલના ભાવ આસમાને
    3 days ago
    વેલેન્ટાઈન્સ ડે પર હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકાને આપ્યું સરપ્રાઈઝ! સોશિયલ મીડિયામાં તસવીરો વાઈરલ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    20 hours ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    3 days ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    4 days ago
    25 વખત ચાન્સ આપ્યા પણ આદેશની અવગણના કરી..’, રાજપાલ યાદવને હાઈકોર્ટની ફિટકાર
    5 days ago
    સમાજના એક વર્ગને બદનામ ના કરશો, ફિલ્મનું નવું નામ બતાવો..’, ઘૂસખોર પંડત ફિલ્મના મેકર્સ પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
    5 days ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    3 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સિલ્વર વૂડનાં બિલ્ડરોની છેતરપિંડી બેઝમેન્ટ-ટેરેસ પર લિફ્ટ જ ન આપી: રેરામાં આપેલાં પ્લાનને ઘોળીને પી ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સિલ્વર વૂડનાં બિલ્ડરોની છેતરપિંડી બેઝમેન્ટ-ટેરેસ પર લિફ્ટ જ ન આપી: રેરામાં આપેલાં પ્લાનને ઘોળીને પી ગયા
TALK OF THE TOWNખાસ-ખબરગુજરાતરાજકોટ

સિલ્વર વૂડનાં બિલ્ડરોની છેતરપિંડી બેઝમેન્ટ-ટેરેસ પર લિફ્ટ જ ન આપી: રેરામાં આપેલાં પ્લાનને ઘોળીને પી ગયા

Khaskhabar Editor
Last updated: 2023/01/13 at 6:07 PM
Khaskhabar Editor 3 years ago
Share
5 Min Read
SHARE

દક્ષ એન્ટપ્રાઈઝનાં બિલ્ડરો સમીર હાંસલિયા, સોનલ હાંસલિયા, તરલ પટેલ, મગનભાઈ ચોવટીયા

હલકી ગુણવત્તાના બાંધકામથી અને ખંધા બિલ્ડરોથી ફ્લેટધારકો કંટાળ્યા

- Advertisement -

રાજકોટ શહેરમાં સતત વિકાસ થઈ રહ્યો છે નવા નવા વિસ્તારો શહેરમાં ભળી રહ્યા છે. ત્યારે શહેરમાં હાઈરાઈઝ બિલ્ડિંગો પણ બની રહી છે. જ્યાં જુઓ ત્યાં નવું બાંધકામ થઈ રહ્યું છે અને ફ્લેટ, મકાનો પણ એટલા પ્રમાણમાં વેચાઈ રહ્યા છે. સ્વપ્નનું ઘર કોને ન ગમે? લોકો પણ ઊંચા દામે બિલ્ડરોનો ભરોસો કરી પ્રોપર્ટી ખરીદી રહ્યા છે પરંતુ કેટલાક બિલ્ડરો એવા છે કે જે લોકોને વધુ એમેનિટીઝનું કહી અને મોટી મોટી વાતો કરી પોતાનો ફ્લેટ વેચી રહ્યા છે. અમુક બિલ્ડરો મસમોટા વચનો આપી અને કાચિંડાની જેમ રંગ બદલતા બિલ્ડરોથી ચેતીનું રહેવા જેવું છે. આજે ફરીથી એવા બિલ્ડરોની વાત કરીશું જેણે ફરીથી વધુ એક બિલ્ડરે લોકોને ફ્લેટ વેંચીને પૂરતી સુવિધા નથી આપી.

લિફ્ટ ટેરેસ અને બેઝમેન્ટ પર નથી આપી: ઉપ પ્રમુખ મનસુખભાઈ
સિલ્વર વૂડના ઉપ પ્રમુખ મનસુખભાઈએ જણાવ્યું કે, બેઝમેન્ટ અને ટેરેસ પર લિફ્ટની સુવિધા નથી આપી. જ્યારે લિફ્ટ રૂમ પણ ન આપતા લિફ્ટનું સમારકામ પણ થઈ શકતું નથી. અને લિફ્ટ પણ નબળી ગુણવત્તાની ફીટ કરી છે વારંવાર ખોટકાઈ જાય છે.

સોલાર એવી જગ્યાએ રાખ્યું જ્યાં પડછાયો પડે છે તેથી પાણી ગરમ નથી થતું, ફાયરના ટાંકા આપ્યા નથી

- Advertisement -

દક્ષ એન્ટરપ્રાઈઝનાં અન્ય પ્રોજેક્ટ સિલ્વર એવન્યુ અને જૈન ગાર્ડનમાં ફ્લેટ લેતાં પહેલાં વિચારજો

રાજકોટના વિકસીત એરીયા અંબિકા ટાઉનશીપ પાસે અને સ્પીડવેલ પાર્ટી પ્લોટથી આગળ જતા મોટા મવાના રેવન્યુ સર્વે નંબર 177માં બનેલા સિલ્વર વૂડ ફ્લેટની જો વાત કરીએ તો બિલ્ડરોએ મસમોટા વચનો આપી ફ્લેટધારકોને છેતર્યા છે. સિલ્વર વૂડ ફ્લેટમાં એ અને બી વિંગ આવેલી છે એ વિંગમાં ટુ બીએચકે અને બીમાં થ્રી બીએચકે ફ્લેટ આવેલા છે. બિલ્ડરોએ રેરાના પ્લાનમાં બતાવ્યા મુજબ લિફ્ટ નથી આપી અને સિક્યોરીટી રૂમ પણ અલગ દિશામાં બનાવાતા અવર જવર માટે સમસ્યા થાય છે. ખાસ ખબરની ટીમને સિલ્વર વૂડ ફ્લેટની મુલાકાત લીધી હતી. સિલ્વર વૂડ ફ્લેટના પ્રમુખ બિપીનભાઈ ભલાણી, ઉપ પ્રમુખ મનસુખભાઈ મારવાણિયા, સેક્રેટરી સંજયભાઈ ગોંઢાએ બિલ્ડરોએ ફ્લેટમાં રાખેલી ખામીઓ વિશે ટીમને અવગત કર્યા હતા. સિલ્વર વૂડની બન્ને વિંગમાં 92 ફ્લેટ આવેલા છે જેમાં કુલ 290 જેટલા લોકો વસવાટ કરે છે. પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત ફ્લેટધારકોએ બિલ્ડર સમીર હાંસલિયા અને જીનલ ખાનપરા વિરુદ્ધ આક્ષેપો કર્યા હતા કેક્લબ હાઉસ આપ્યું છે પરંતુ તેનું પણ ગેરકાયદે બાંધકામ કર્યું છે. ફાયરની ગાડી બેઝમેન્ટમાંથી પાછી વળી શકે તેમ નથી. કેટલાક ફ્લેટમાંથી પાણી ટપકે છે. જ્યારે બેઝમેન્ટમાં લિફ્ટ આપી નથી અને ટેરેસ પર પણ લિફ્ટ નથી. જ્યારે સોલાર એવી જગ્યાએ રાખ્યું જ્યાં પડછાયો પડે છે તેથી પાણી ગરમ નથી થતું, ફાયરના ટાંકા આપ્યા નથી બિલ્ડરોએ હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું છે. ફ્લેટધારકો પાસેથી જાણવા મળ્યું કે, 2 બીએચકેના 35 લાખ અને 3 બીએચકેના ભાવ 50 લાખ રૂપિયા છે. પરંતુ પૈસા મુજબ એમેનિટીઝ અને બાંધકામ અપાયું નથી.

હલકી ગુણવત્તાની લાદી ફીટ કરી: ફ્લેટ નં-1203 રીટાબેન
ફ્લેટ નં-1203માં રહેતા રીટાબેને જણાવ્યું હતું કે, હલકી ગુણવત્તાની લાદી ફીટ કરી છે. ફ્લોરનું ફિનીશીંગ કર્યું નથી. તીરાડો પડતી જાય છે. બદલાવવાનું કહ્યું છે પરંતુ બિલ્ડરો બદલી આપતા નથી.

છતમાંથી ભેજ પડે છે : ફ્લેટ નં-201ના રહીશ
બિલ્ડરોએ ફ્લેટધારકોને ગરમ પાણી આપવાનો વાયદો કર્યો હતો. જે પ્રમાણે બાથરૂમમાં ગરમ પાણી આવતું નથી. જ્યારે અન્ય એક બેડરૂમમાં ગરમ પાણીનું નળ કનેક્શન નથી આપ્યું. જ્યારે દીવાલોમાંથી ભેજ પણ ઉતરે છે.

1101 અને 1102ના લાઈટ મીટરના કનેક્શન આડાઅવળા આપ્યા
1101ના ફ્લેટધારકે ખાસ ખબરને જણાવ્યું કે, 1101 અને 1102ના લાઈટ મીટરનું વાયર કનેક્શન આડું અવળું આપી દીધું છે જેથી અમારે 1102ની લાઈટ વપરાશનું બિલ આવ્યું જ્યારે 1102માં 2 વ્યક્તિઓ રહે છે તો તેને 1101નું 5 વ્યક્તિના વપરાશનું બિલ આવ્યું.

વીજ અને ગેસની લાઈનનાં 40 હજાર લઈ લીધાં!
ફ્લેટધારકોએ બિલ્ડરો પર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ઙૠટઈક-ૠજઙઈની લાઈનમાં ફ્લેટ દીઠ 40 હજાર ઉઘરાવી લીધા જ્યારે તેનો ખર્ચ 15 હજાર જેટલો થાય છે.

‘ખાસ-ખબર’નાં ગ્રાઉન્ડ રિપોર્ટમાં સિલ્વર વૂડનાં રહીશોએ પોતાની વ્યથાઓ વર્ણવી તેનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…

You Might Also Like

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ

ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો

TAGGED: buildre, Rajkot, residence, silverwoodflat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article PSI હરિયાણીનો હઠાગ્રહ: હું કાયદાની ઐસી-તૈસી કરીશ, જેનાંથી જે થતું હોય તે કરી લે!
Next Article ZUeEpGi

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર
રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
રાજકોટ પોલીસને અંધારામાં રાખી 33.73 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપી લેતી જખઈ
ગ્રીડ્સ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્યિક પરિસંવાદ યોજાયો
બાઈક સીઝ કરવા ગયેલા રિકવરી એજન્સીના ચાર કર્મચારીઓ ઉપર હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં દેણું વધી જતાં બંધ મકાનમાંથી પાડોશી જયેશ ગામીએ 4 લાખ ચોરી લીધા

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

નાગેશ્ર્વર મહાદેવ: મહાશિવરાત્રી નિમિત્તે દાદાને મનોહર પુષ્પ શૃંગાર

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

રાજકોટ: ધારાસભ્ય ઉદય કાનગડના હસ્તે વોર્ડનં.3માં વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?