જામનગર થી થાવરિયા જતી વખતે ઠેબા બાયપાસ પાસે આવેલ ચોકડી ની આગળ અને કુદરત કોમ્પલેક્ષ પાસે બે ઓટોરિક્ષા અને એક ક્રેટા કાર વચ્ચે અકસ્માત સર્જાયો
જામનગર નજીક થાવરિયા નજીક બાયપાસ ચોકડી પાસે આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 2 રીક્ષા અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાતા 4 લોકો ઈજાગ્રસ્ત થતા 108 એમ્બુલન્સ મારફતે તમામ ચારેયને સારવાર અર્થે જામનગર જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં એક ઈજાગ્રસ્તની હાલ ગંભીર હોવાનું જાણવા મળે છે.
1.દિલીપસિંહ શિવુભા કેર ઉમર 54
2.અજયસિંહ દિલીપસિંહ કેર ઉમર 26
4.રાજેશ જેસાભાઈ લોખિલ ઉમર 45
4.લખમણભાઈ હઠાભાઈ સરસિયા ઉંમર 25
- Advertisement -
અહેવાલ:-સાગર સંઘાણી, જામનગર.


