મેઘરજ જીલ્લા પંચાયત ઉમેદવાર શાન્તા બેન પરમાર વૈયા ઉમેદવાર ભાનુપ્રતાપ સિંહ ધમાકેદાર પ્રારંભ વૈયા તાલુકા પંચાયત સિટ થીં કર્યો
અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકામાં ચુંટણી ના માહોલ સાથે આજે શ્રી ગણેશ કરી ને જીલ્લાના પંચાયત ના ઉમેદવાર શાન્તાબેન પરમારે વૈયા તાલુકા પંચાયત થી પ્રારંભા કર્યો આ પ્રસંગે પાર્ટી ના વરિષ્ઠ આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા મળી ખુશી સાથે પ્રારંભ..
- Advertisement -
જગદીશ સોલંકી – અરવલ્લી.


