ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ ના આદેશ અનુસાર અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ તારિખ 4/1/2021 ના રોજ ભીલોડા તાલુકા કોંગ્રેસ સંકલન સમિતિ ની બેઠક યોજવામાં આવી જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને ઉમેદવારો ની પસંદગી બાબતે ચર્ચા કરવામાં આવી અને આવનાર સમય ની અંદર ખેડૂત બચાવો દેશ બચાવો ના સંમેલનો તાલુકા કક્ષાએ કરવાનું આયોજન કરેલ અને એ બાબતે સયોજકો ને વિશેષ જવાબદારી સોંપવામાં આવી અને આ કાયૅકમ ની અંદર જીલ્લા પ્રભારી રામભાઈ સોલંકી મહેસાણા જિલ્લાના નવા નિરીક્ષક એ જે પટેલ સાહેબ ઉપસ્થિત રહેલા સાથે જીલ્લા ના બીજા નિરિક્ષક માનસિંહ ઠાકોર સાહેબ ઉપસ્થિત રહેલા તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કમલેન્દસિહ પુવાર, સાહેબ માનનીય ધારાસભ્ય શ્રી ડૉ ,અનીલ જોષીઆરા સાહેબ તાલુકા કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તેમજ , રાજુભાઈ પારગી , વનરાજભાઇ ડામોર જીલ્લા સંયોજકો અને તાલુકા સંયોજક તેમજ તમામ મેમ્બરો ની ઉપસ્થિતિ માં આ બાબતે ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી અને સંભવિત ઉમેદવારોને ફોમ આપવામાં આવ્યા.
જગદીશ સોલંકી અરવલ્લી


