By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    32 minutes ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    23 minutes ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    41 minutes ago
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    24 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    24 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઓપિનિયન પોલમાં ભાજપને બહુમતી; કૉંગ્રેસની હાલત વધુ ખરાબ થશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ઓપિનિયન પોલમાં ભાજપને બહુમતી; કૉંગ્રેસની હાલત વધુ ખરાબ થશે
ખાસ-ખબરગુજરાત

ઓપિનિયન પોલમાં ભાજપને બહુમતી; કૉંગ્રેસની હાલત વધુ ખરાબ થશે

Khaskhabar Editor
Last updated: 2022/11/04 at 6:02 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત બાદ થયેલાં સર્વેના તારણો

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ ABP C-Voter, Times Now, Navbharat Times, ETG અને સ્થાનિક ન્યુઝ ચેનલ Zee 24 Kalak દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરાયા

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
કેન્દ્રીય ચૂંટણી કમિશને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીની ઘોષણા કરી દીધી હતી. આ ઘોષણા બાદ રાજ્યભરમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ પડી ગઈ છે. દર વખતની જેમ આ વખતે પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી કોણ જીતશે તેની શક્યતા દર્શાવતા ઓપીનીયન પોલ જાહેર થઇ ગયા છે.આમ તો ગુજરાતમાં પહેલાં ચરણનું મતદાન થાય તેમાં હજી લગભગ 25 દિવસ બાકી છે પરંતુ આ પ્રકારના ઓપીનીયન પોલ મતદાન કઈ દિશામાં થશે તેનો નિર્દેશ જરૂર કરે છે. ગઈકાલે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થતાં જ અઇઙ ઈ-ટજ્ઞયિિં, ઝશળયત ગજ્ઞૂ ગફદબવફફિિં ઝશળયત ઊઝૠ અને સ્થાનિક ન્યુઝ ચેનલ ણયય 24 ઊંફહફસ દ્વારા ઓપીનીયન પોલ જાહેર કરવામાં આવ્યાં હતાં. આ ત્રણેય ઓપીનીયન પોલ અનુસાર ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતત છઠ્ઠી વખત સરકાર બનાવવા જઈ રહી છે અને એ પણ વિશાળ બહુમતી સાથે.

ગત મહીને કરેલા આકલન અનુસાર આ વખતે ગુજરાતમાં ભાજપને 120થી ઓછી બેઠકો મળે તેવી શક્યતાઓ ખુબ ઓછી છે. છેલ્લા લગભગ ત્રણ દાયકાથી ગુજરાતમાં યોગ્ય વિપક્ષની ઉણપ હોવાથી આ વખતે ભાજપનો આંકડો 150 સુધી પહોંચે તો પણ આશ્ચર્યજનક નહીં હોય તેમ એ આકલનમાં જણાવવામાં આવ્યું હતું.

45% ઝી 24 કલાકના સર્વેમાં હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને 45% લોકોએ રાજ્યના અગામી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતાં. 

- Advertisement -

23.63% ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલને આ સરવે અનુસાર 23.63% લોકો મુખ્યમંત્રી તરીકે જોવા છે

ABP C-Voter

ભાજપને ગુજરાતમાં 45.4% મત મળશે જે 2017નાં 49.1% કરતાં 3.7% ઓછા છે. જ્યારે કોંગ્રેસને 29.1% મત મળશે જે ગત વિધાનસભા ચૂંટણી કરતાં 12.4% જેટલાં ઓછા હશે. આ ઓપીનીયન પોલ પ્રમાણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં જો સહુથી વધુ ફાયદો થશે તો તે આમ આદમી પાર્ટીને થશે જે તેના આકલન અનુસાર ગુજરાતમાં 20.2% જેટલો વોટ શેર લઇ જશે. હવે જો આ મતદાનની ટકાવારીને બેઠકોમાં પરિવર્તિત કરવામાં આવે તો અઇઙ ઈ-ટજ્ઞયિિં કહે છે કે આ ચૂંટણીમાં ભાજપને 135 બેઠકો મળશે જે 2017ની 99 બેઠકો કરતાં 36 વધુ હશે. કોંગ્રેસને ગત ચૂંટણીમાં 77 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેને એ સંખ્યાની અડધાથી પણ ઓછી એટલેકે 35 બેઠકોથી જ સંતોષ માનવો પડશે. જ્યારે આમ આદમી પાર્ટીને 11 બેઠકો મળશે અને અન્યો અને અપક્ષોને 1 બેઠક મળી શકે છે જે 2017 કરતાં 5 ઓછી હશે.

Navbharat Times

પોલમાં કયા પક્ષને કેટલા મત મળશે તેમજ કયા પક્ષને કેટલી બેઠકો મળશે તેનો ખુલાસ કરવામાં આવ્યો છે પોલ અનુસાર ભાજપને 45% વોટ શેર સાથે 125 થી 130 બેઠકો, કોંગ્રેસને 21% મત સાથે 25 થી 33 બેઠકો, આમ આદમી પાર્ટીને 29% વોટ સાથે 20 થી 24 બેઠકો અને અન્ય તેમજ અપક્ષોને 5% મત સાથે 2 થી 4 બેઠકો મળી શકે છે.

Zee 24 Kalak

સતત બે મહિના ચાલેલા આ સર્વેમાં 2 લાખ લોકોએ ભાગ લીધો હતો. આ સરવેના તારણ અનુસાર ગુજરાતમાં ભાજપને 49.5% મત મળવા જઈ રહ્યાં છે જે તેને 124 થી 139 બેઠકો આપશે. કોંગ્રેસને 35.30% મત મળશે જે તેને 42 થી 51 બેઠકો મેળવી આપશે જ્યારે આમ આદમી પાર્ટીને માત્ર 8.9% મતથી જ સંતોષ માનવો પડશે જેના કારણે તેને વધુમાં વધુ 3 બેઠકો મળી શકે તેમ છે.

ઑપ ઇન્ડિયાના સૌજન્યથી

You Might Also Like

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો

12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો

અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

TAGGED: aap, assemblyelection, BJP, CONGRESS, Gujarat, opinionpoll
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article એકેડેમિક કાઉન્સિલ, એસ્ટેટ, BUT, ફાઈનાન્સની બેઠક અચાનક રદ કરાઇ
Next Article ભારતે UNSCમાં પાકિસ્તાન અને ચીનને ફટકાર લગાવી, આતંકવાદ પર આપ્યો જડબાતોડ જવાબ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ
મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો

Khaskhabar Editor Khaskhabar Editor 24 seconds ago
રાજકોટ

12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ

Khaskhabar Editor Khaskhabar Editor 18 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?