By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    3 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    7 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    7 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    15 hours ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    17 hours ago
    ICMR અને NINનો રિપોર્ટ : જંક ફૂડનું વેચાણ 150% વધ્યું
    17 hours ago
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    2 days ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    17 hours ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    2 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    4 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    5 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    15 hours ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દુર્ઘટનાની આરપાર… કેટલાંક સવાલો…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > દુર્ઘટનાની આરપાર… કેટલાંક સવાલો…
AuthorHemadri Acharya Daveખાસ-ખબર

દુર્ઘટનાની આરપાર… કેટલાંક સવાલો…

Khaskhabar Editor
Last updated: 2022/10/31 at 5:20 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE
  1. ક્યાં સ્થળે એકસમયે કેટલાં લોકો જઈ શકે એ સંખ્યા મર્યાદા માત્ર કાગળ ઉપર નક્કી કરવાની! એ નિયમ પાલન કરાવવાના માળખાની અપેક્ષા વહીવટ તંત્ર પાસેથી હોય. જનતા પાસે એ માટેનું કોઈ માળખું ક્યાંથી હોય??

2) શું જે-તે સ્થળની મુલાકાત વખતે સંખ્યા ગણતરી કરીને સંખ્યા મર્યાદા પ્રમાણે લોકોને જવા દેવાની જવાબદારી જનતાની છે?

3) જ્યાં પુલની ક્ષમતા જ સો લોકોની છે ત્યાં સો કરતા વધું ટિકિટનું વિતરણ એકસમયે કરાય જ કેવી રીતે??

- Advertisement -

4) વધુ ભીડ હોય ત્યારે સો-સો વ્યક્તિના એક જૂથને અડધી કલાક કે નિયત સમયમર્યાદામાં ત્યાંથી રવાના કરીને જ બીજું જૂથને પરમિશન આપવી એ સામાન્ય શિસ્તની વાત વહીવટ તંત્ર ને નહિ સમજાતી હોય?

5) રેલિંગ પર લાતો કે પાટા મારવાથી મિકેનિકલ સિદ્ધાંત પ્રમાણે અમુક ફોર્સ ઉત્પન્ન થઈને પુલ કોલેપ્સ થઈ શકે એવું અમુક જગ્યાએ વાંચ્યું.. જો એવું હોય તો આ ગંભીરતા સમજાવવાની પહેલી જવાબદારી વહીવટ તંત્રની બને છે ત્યારબાદ જનતાની. શું આવા જોખમથી જનતાને જાગૃત કરવામાં આવે છે?

6) પુલ પર ચાલનારને એ કેવી રીતે ખબર પડે કે પુલની કેપેસિટી કરતા વધુ માણસો હવે થઈ ગયા છે એટલે હવે અહીંથી પલાયન કરી લઉં? આ બાબત પાલન કરાવવાની જવાબદારી ઉપર કહ્યું તેમ, જે તે જવાબદાર અધિકારીઓની છે અને અધિકારી પાસેથી કામ લેવાની જવાબદારી સો ટકા સત્તાધીશોની છે.

- Advertisement -

7) નિયમોના પાલન કરાવવા માટે પણ આકરા નિયમો બનવા જોઈએ.. કરનાર અને કરાવનાર બન્ને માટે.

8) ટુ વ્હીલર, રીક્ષા કે કારમાં નિયમ કરતાં વધારે લોકો જતાં લોકો શું જવાબદાર અધિકારીઓની નજરમાં નહિ આવતાં હોય? અને અધિકારીઓ આંખ આડા કાન કરે છે કે એમાંથી કટકી કરે છે એ સત્તાધીશોની નજરમાં ન હોય એવું માનવાને કોઈ કારણ નથી.

9) સ્કૂલ લઈ જતાં પ્રાઇવેટ વાહનમાં બાળકોને ઘેટાં-બકરાંની જેમ ભરવામાં આવે છે આ બાબત વાલીઓ, અધિકારીઓ કે સ્કૂલ ઓથોરિટી નહી જાણતા હોય?

10) સેફટી લાઇસન્સ વગર ચાલતી અનેક વ્યવસાયિક ઇમારતો અમલદારો અને સત્તાધીશોની રહેમનજર હેઠળ જ ને! જનતા નિયમો એટલે જ તોડી શકે છે. કેમ કે એમ કરાવવામાં વહીવટી તંત્ર અને સત્તાધીશોને ફાયદો છે. બાકી સતા ઈચ્છે તો નિયમ પાલન થઈ જ શકે. જનતાની શિસ્ત સ્વયંભુ ન હોય, મોટાભાગે કાયદા, દંડ અને સજાનાં ડરથી આવતી હોય છે.

11) વિકસિત દેશોનાં નાગરિક શિસ્તનાં બે મોઢે વખાણ કરનાર જનતા અને તે દેશોની વ્યવસ્થા અને શિસ્તનાં માળખાને શીખવા કે અભ્યાસ માટે છાશવારે વિદેશની મુલાકાતે જતાં સરકારી ડેલીગેશન..બન્નેમાંથી કોઈ કંઈ ઉકાળશે નહિ જ્યાં સુધી તેના અમલના નિયમોને કડક રીતે પાલન નહિ કરાવાય.

12) દરેક વાતમાં રાજકારણ ન લાવવું એ વાત સાચી. પણ જે જે બાબતો રાજનેતાઓની સીધી કે આડકતરી જવાબદારી હોય એમાં તો રાજકારણ વચ્ચે આવેલું જ હોય છે.

13) ટોળાં એકઠાં થયા હોય ત્યાં જવાનું હું અંગતપણે ટાળું છું પણ એને નિયમ ન બનાવી શકાય.

14) જનતાની બેજવાબદારી, સામાજિક શિસ્તનો અભાવ… એ બધુય હોવા છતાં મોટી
જવાબદારી અહીં અમલદારો અને સતાધીશોની બને છે જેમાં તેઓ વારંવાર..

15) વારંવાર ઊણા ઉતરે છે. કારણ,

સતાધીશો અને અમલદારોનો ભ્રષ્ટાચાર અને અમલદારોની લાચારી પણ..

You Might Also Like

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

ડેથ વેલી- કેલીફોર્નીયા

ચિપ ક્રાંતિ : ઘરઆંગણે હવે સેમિકન્ડક્ટર

ગુજરાતીઓમાં અળખામણું પણ અનેક ગુણોના ભંડાર સમું કોળું

TAGGED: BRIDGE, child, macchuriver, morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાળો કેર: ઝૂલતા પુલ દુર્ઘટનામાં 51 બાળકોનાં મોત
Next Article મોરબીમાં માતમ: દેશ શોકમગ્ન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNરાજકોટ

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
શાપર-વિરવા મુખ્ય માર્ગ બિસ્માર : ખાડાઓના સામ્રાજ્યથી વાહનચાલકો અને ગ્રામજનો ત્રાહિમામ
બેડીપરા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા : ઓછા ફોર્સ અને ડહોળા પાણીથી રહેવાસીઓ પરેશાન
રાજકોટ પર મેઘરાજાની મેહર : શહેરમાં સરેરાશ બે ઇંચ વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર
અમદાવાદમાં મેઘ કહેર : પોશ સોસાયટી પાણીમાં ડૂબતાં આર્મીની મદદ લેવી પડી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
Author

ડેથ વેલી- કેલીફોર્નીયા

Khaskhabar Editor Khaskhabar Editor 7 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?