By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પુતિને દુનિયાનું ટેન્શન વધાર્યું, યુદ્ધ ખતમ કરવા શાંતિ મંત્રણાનો પ્રસ્તાવ ફગાવ્યો, કહ્યું- ઝેલેન્સ્કી ઈમાનદાર ન લાગ્યા
    12 hours ago
    AI નો સતત વધતો ઉપયોગ આપણા માટે પર્યાવરણીય આફત બનશે, UNના ચોંકાવનારા આંકડા
    12 hours ago
    બોર્ડર પર હલચલ વધી! પોતાના જ ઘૂસણખોરોને જોઈને બાંગ્લાદેશ ધૂઆંપૂઆં, ભારત પર લગાવ્યો મોટો આરોપ
    1 day ago
    બ્રહ્મોસનો ખૌફ? પાકિસ્તાનના ખાસ મિત્ર તૂર્કિયેના સૂર બદલાયા, કહ્યું- અમને એક ચાન્સ આપો!
    2 days ago
    નેતન્યાહૂએ ટ્રમ્પને બતાવ્યો ઠેંગો! સીઝફાયરના આદેશ છતાં લેબેનોન પર એક જ દિવસમાં 30 હુમલા
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…
    9 hours ago
    અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી
    9 hours ago
    દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં
    9 hours ago
    દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ
    9 hours ago
    ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    12 hours ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    1 day ago
    ભારતીય ટી20 ટીમનો કેપ્ટન બદલાયો, શ્રેયસ અય્યર લેશે સૂર્યકુમાર યાદવનું સ્થાન
    1 day ago
    સૂર્યકુમાર પાસેથી T-20ની કેપ્ટનશીપ છીનવાઈ શકે: ટીમમાં સ્થાન મેળવવું પણ મુશ્કેલ
    2 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, અફઘાનિસ્તાન સામેની સીરિઝ પહેલા વિરાટ કોહલી ટીમમાંથી બહાર
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 days ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    4 days ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    1 week ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનનાં મોત
    11 hours ago
    રીબડાનાં ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસમાં સંડોવાયેલ પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત
    11 hours ago
    ભક્તનું કામ ભગવાન સુધી પહોંચવાનું છે, જ્યારે ભગવાનનું કામ ભક્તનું રક્ષણ અને ઉદ્ધાર કરવાનું છે : ધીરેન્દ્રકૃષ્ણ શાસ્ત્રી
    12 hours ago
    રાજકોટના અમીન માર્ગ પર RMCનું ડ્રેનેજ ટ્રક ખાડામાં ફસાયું
    12 hours ago
    ‘મોંઘવારીની જેલ’ અને ‘પેપર લીક રથ’થી સરકારને ઘેરવાનો પ્રયાસ
    1 day ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભગવાન શિવની 200 ફૂટની પ્રતિમા, 180 પિલર, 752 કરોડના ખર્ચે બન્યો છે ઉજજૈન મહાકાલ મંદિર કોરિડોર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ભગવાન શિવની 200 ફૂટની પ્રતિમા, 180 પિલર, 752 કરોડના ખર્ચે બન્યો છે ઉજજૈન મહાકાલ મંદિર કોરિડોર
ખાસ-ખબરરાષ્ટ્રીય

ભગવાન શિવની 200 ફૂટની પ્રતિમા, 180 પિલર, 752 કરોડના ખર્ચે બન્યો છે ઉજજૈન મહાકાલ મંદિર કોરિડોર

Khaskhabar Editor
Last updated: 2022/09/20 at 5:12 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

મોદી કરશે ઉજ્જૈન મહાકાલ મંદિરના નવા કોરિડોરનું લોકાર્પણ

ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં મહાકાલ મંદિર કોરિડોરનું લોકાર્પણ કરશે. જ્યોતિર્લિંગ મહાકાલેશ્વરનો નવો કોરિડોર બનીને તૈયાર થઈ રહ્યો છે. કાશી વિશ્વનાથ કોરિડોર 300 મીટરમાં બન્યો છે, જ્યારે મહાકાલ કોરિડોર 900 મીટર ક્ષેત્રમાં બનાવામાં આવી રહ્યો છે એટલે કે મહાકાલ કોરિડોર કાશીથી ભવ્ય બનાવામાં આવી રહ્યો છે. બે તબક્કામાં થઈ રહેલા નિર્માણમાં મુસાફરો માટે દર્શનિય ક્ષેત્ર અને સુવિધાઓ વિકસિત કરવા પર 750 કરોડ ખર્ચ કરવામાં આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં 350 કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલા મહાકાલ કોરિડોરના કામ ફટાફટ પુરા કરવાનો ટાર્ગેટ છે. લગભગ 90 ટકાથી વધારે કામ પુરા થઈ ચુક્યા છે. આ વિકાસ કાર્ય બાદ મંદિર પરિસર 2 હેક્ટરથી વધીને 20 હેક્ટર થઈ જશે. જેમાં રુદ્રસાગર સામેલ છે. તેને તૈયાર કર્યા બાદ ભગવાન મહાકાલેશ્વરના દર્શન પહેલા કરતા વધારે સુરક્ષિત અને સરળ થશે.

- Advertisement -


કલેક્ટર આશિષ સિંહે જણાવ્યું છે કે, આ પ્રોજેક્ટ લગભગ 750 કરોડ રૂપિયાનો છે. આ કોરિડોર બનવાથી મહાકાલ મંદિરનું પરિસર જે હાલમાં 2 હેક્ટર છે, તે વધીને 20 હેક્ટરનું થઈ જશે. તેના પ્રથમ તબક્ક્માં 350 કરોડનો ખર્ચ આવશે, જેનું નામ લગભગ પુરુ થઈ ગયું છે. આ પરિસરમાં મહાકાલ કોરિડર, ફેસિલિટી સેન્ટર, સરફેસ પાર્કિંગ, મહાકાલ દ્વાર પણ બનાવામાં આવી રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે, મહાકાલ કોરિડોર પર જેટલો ખર્ચ થશે, તેમાં 422 કરોડ રૂપિયા રાજ્ય સરકાર આપશે, 21 કરોડ રૂપિયા મંદિર સમિતિ અને બાકીના રૂપિયા કેન્દ્ર સરકાર આપશે. મહાકાલ કોરિડર પ્રોજેક્ટ અંતર્ગત રુદ્રસાગર તરફથી 920 મીટર લાંબો કોરિડોર, મહાકાલ મંદિર પ્રવેશ દ્વાર, દુકાનો, મૂર્તિઓનું નિર્માણ 7 માર્ચ 2019થી શરુ થયું છે. ગુજરાતની એક ફર્મ આ કામ કરાવી રહી છે.

કોરિડોર ફરવામાં લાગશે 5થી 6 કલાકનો સમય
કાશી વિશ્વનાથ મંદિરથી ચાર ગણુ મોટુ બની રહ્યું છે મહાકાલ કોરિડોર ખૂબ જ મહત્વનું છે. પરિસર એટલું વિશાળ છે કે, આખુ મંદિર પરિસર ફરવામાં અને ઝીણવટ પૂર્વક જોતા 5થી 6 કલાકનો સમય લાગશે. આ વિશાળ ક્ષેત્રમાં ભગવાન શિવના અલગ અલગ રૂપના દર્શન મહાકાલ કોરિડોરમાં હશે. આ ઉપરાંત શિવ તાંડવ સ્ત્રોતથી લઈને શિવ વિવાહ અને અન્ય પ્રસંગોનું પણ શાનદાર નિરુપણ કર્યું છે. તેમાં મહાકાલેશ્વર વાટિકા, મહાકાલેશ્વર માર્ગ, શિવ અવતાર વાટિકા, પ્રવચન હોલ, નૂતન સ્કૂલ પરિસર, ગણેશ વિદ્યાલય પરિસર, રુદ્રસાગર તટ વિકાસ, અર્ધ પથ ક્ષએત્ર, ધર્મશાળા અને પાર્કિંગ સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે.

- Advertisement -

કલાકમાં 1 લાખ શ્રદ્ધાળુ કરી શકશે દર્શન
આ મંદિરને ચારે તરફથી ખુલ્લું બનાવામાં આવ્યુ છે, તેની આસપાસના ભવનને હટાવામાં આવી રહ્યું છે, જેમાં શ્રદ્ધાળુ દૂરથી મંદિરના દર્શન કરી શકશે. તેની સાથે જ રુદ્રસાગરના કિનારે 2 નવા દ્વાર બનાવ્યા છે. જેમાં એક સાથે 20 હજાર મુસાફરો એક સાથે જઈ શકશે. 400થી વધારે વાહનોના પાર્કિંગ એરિયા અને ધર્મશાળાથી યાત્રી સીધા નંદી દ્વાર માં પ્રવેશ કરી શકશે. કલેક્ટર આશિષ સિંહના જણાવ્યા અનુસાર, પ્રોજેક્ટ પુરો થવા પર દર કલાકે એક લાખ શ્રદ્ધાળુ દર્શન કરી શકશે.

એક લાખ લોકોની ભીડ થવા પર શ્રદ્ધાળુ 45થી 60 મીનિટમાં દર્શન કરી શકશે.

કોરિડોરનો વિડિયો જોવા અહીં ક્લિક કરો…

महाकाल मंदिर कॉरिडोर की छटा अद्भुत, अविस्मरणीय और अलौकिक है।

बाबा महाकाल की कृपा हम सभी पर सदैव बनी रहे। यही कामना, यही प्रार्थना है।

🙏जय बाबा महाकाल🙏

इस दिव्य और भव्य कॉरिडोर का लोकार्पण देश के यशस्वी प्रधानमंत्री श्री @narendramodi 11 अक्टूबर को करेंगे: CM pic.twitter.com/qeR5Cq7akO

— Chief Minister, MP (@CMMadhyaPradesh) September 19, 2022

You Might Also Like

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

દેશમાં પેટ્રોલ કરતાં ₹20 સસ્તું મળશે ‘E85’ બળતણ

ફાયરિંગ કેસમાં ખાન સર આત્મસમર્પણ કરશે નહીં

TAGGED: CORRIDOR, INDORE, mahakal, NARENDRA, ODI, ujjain
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનાં મોબાઇલમાંથી વધુ 12 વિડીયો મળી આવતા હડકંપ
Next Article મોરબીમાં ATM તોડી રહેલા શખ્સને પોલીસે પેટ્રોલિંગ દરમિયાન પકડી લીધો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મનીષ આચાર્ય

યહૂદી સંસ્કૃતિમાં ગહન વ્યાપારી ડહાપણ

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
સિદ્ધયોગમાં મંત્ર-જાપ, ધ્યાન-સાધના અને કુંડલિની જાગરણનું મહત્ત્વ
વાણી અને વર્તન દ્વારા પરિચય
હવે નાગરિકો તાલુકા મથકેથી જ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા કલેક્ટરને સીધી રજૂઆત કરી શકશે
ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ માટે “લોઢાના ચણા” જેવી સ્થિતિ
ગટરનું ગંદુ પાણી કેનાલમાં બંધ કરીને તળાવમાં ડાયવર્ટ કરાયું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

કાનૂની હકો નહીં, બાળકની સુખાકારી જ કસ્ટડીનો અંતિમ આધાર…

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

અખબારમાં ભોજન પીરસવામાં આવશે તો થશે કડક કાર્યવાહી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાષ્ટ્રીય

દિલ્હીમાં ‘વંદા’ ઉમટી પડ્યાં

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?